________________
[ ૨૮૨
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] वृक्षस्य, प्रपातं कुर्वतश्चात्मविराधना भवति सा च भगवता निषिद्धा तन्नूनमहमनेनोपायेन हन्तव्योऽभिप्रेत इति । स एवमनुशासनीयः-वत्स ! न मया तव सचित्तवृक्षारोहणं विधेयमुक्तम् , न वर्तते साधोवृक्षे विलगितुमिति, किन्तु भवसमुद्रमध्यप्राप्तं तपोनियमज्ञानवृक्षमारुह्य संसारगतकूलमुल्लङ्घयेति भणितस्त्वमिति । परिणामकस्तु जानाति न खलु मदीया गुरवः स्थावराणामपि पापमिच्छन्ति किं पुनः पञ्चन्द्रियाणाम् ? इति भवितव्यमत्र कारणेनेत्यारोहणे व्यवसितो भवति, स च बाहौ धृत्वावष्टभ्य गुरुणा वारणीय इति । एवं वीजादिदृष्टान्ता अप्यागमादवसे याः । ततस्तं शिष्यं परीक्ष्य 'बुद्धं' परिणतं ज्ञात्वा उपस्थितस्य-आलोचनार्थ व्यवसितस्यालोचनां श्रोतुं प्रेषयति ।।१४॥
सो पुण तस्स सगासे, करेइ सोहिं पसत्थजोगेणं ।
दुगतिग चउसु विसुद्धं, तिविहे काले वियडभावो ॥१५।। 'सो पुण'त्ति । 'सः' आलोचयितुकामः पुनः 'तस्य' प्रेषितस्य शिष्यस्य सकाशे प्रशस्तयोगेन शोधिं करोति द्वित्रिभेदां चतुर्विशुद्धां त्रिविधे च काले 'विकटभावः' अप्रतिकुञ्चनः ।।१५।।
(શિષ્ય ગીતાર્થની પાસે જઈને ગુરુએ કહેલી વિગત કહે. આથી ગીતાર્થ પિતાના એક શિષ્યને આલેચના કરનારની પાસે આવેચના સાંભળીને લઈ આવવા કહે છે તે ગીતાર્થ આલેચનાચાર્ય પોતે નિર્બળ હોવાથી જે શિષ્યને મોકલવાને છે તે આજ્ઞાપરિણામક છે કે નહિ તેની પરીક્ષા કરે. આજ્ઞા પરિણામક એટલે કારણ પૂછયા વિના જ ગુરુની આજ્ઞા પાળવી જોઈએ એવી શ્રદ્ધાવાળો. તેની પરીક્ષા વૃક્ષ વગેરે દષ્ટાંતથી કરવી.
વૃક્ષનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- મોટાં વૃક્ષોને જોઈને આચાર્યો શિષ્યને કહ્યું- આમાં અધિક મેટા વૃક્ષ ઉપર ચઢીને નીચે પડ. તે વખતે અતિ પરિણામક કહે છે કે કરું છું. અમારી પણ આવી જ ઈચ્છા છે. તેને ગુરુએ ઠપકે આપવા પૂર્વક તેમ કરતા રોકવો. મારા વચનના અર્થને વિચાર્યા વિના તું આમ શું બોલે છે ? અપરિણમક કહે છે કે વૃક્ષ સચિત્ત હોવાથી સાધુને વૃક્ષ ઉપર ચઢવું યોગ્ય નથી, તથા વૃક્ષ ઉપરથી પડવાથી આત્મવિરાધના થાય. ભગવાને આત્મવિરાધનાનો નિષેધ કર્યો છે. તેથી ખરેખર આ ઉપાયથી મને મારી નાખવાની તમારી ઇચ્છા છે. તેને આ પ્રમાણે કહેવું–વત્સ ! મેં તને સચિન વૃક્ષ ઉપર ચઢવાનું કહ્યું નથી. સાધુથી વૃક્ષ ઉપર ન ચઢી શકાય. મેં તને ભવસમુદ્રમાં મળેલ તપ-નિયમ-જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર ચઢીને સંસાર રૂપ ખાઈના કિનારાને ઓળંગી જા. એમ કહ્યું છે. પરિણામક તે જાણે છે કે-મારા ગુરુ સ્થાવર જીના પણ પાપને ઈચ્છતા નથી, તો પછી પંચેન્દ્રિયના પાપની તો શી વાત કરવી ? માટે અહીં કોઈ કારણ હોવું જોઈએ. આમ વિચારીને તે ચઢવા માટે તૈયાર થાય છે. ગુરુએ તેને રોકીને બાહુમાં લઈને અટકાવ. એ પ્રમાણે બીજ વગેરેનાં દૃષ્ટાંતે પણ આગમમાંથી જાણી લેવાં. જ # જુઓ વ્યવહારસૂત્ર ઉ. ૧૦, ગા. ૩૨૨ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org