________________
१८०
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આગમ વ્યવહાર કહ્યો. હવે શ્રત વ્યવહાર કહે છે :
ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ દ્વાદશાંગીના સારભૂત પાંચ વ્યવહાર સ્વરૂપ જે સૂત્ર (નવમા પૂર્વની ત્રીજી વસ્તુમાંથી) ઉદ્ધયું તે શ્રત નામે વ્યવહાર છે. [૧૨] उक्तः श्रुतव्यवहारः । अथ धारणा (आशा) व्यवहारमाह--
सल्लुद्धरणाभिमुहो, अबलो अपरक्कमस्स गीअस्स ।
मइधारणासु निउणं, सीसं पेसेइ पासम्मि ॥१३॥ 'सल्लुद्धरण'त्ति । कश्चिदुत्तमार्थे व्यवसितो यत्किमपि शल्यमनुद्धृतं तस्योद्धरणाभिमुखो जातः । आचार्याश्च षट्त्रिंशद्गुणसमन्विता दूरदेशस्थाः । स चावलः क्षीणजवाबलतया तत्पाश्च गन्तुमसमर्थः । गीतार्थोऽपि प्रायश्चित्तदाताऽपराक्रमो देशान्तरादागन्तुमसमर्थस्ततः स चिन्तयति-अहमपराक्रमो जातः, कारणं च मेऽष्टादशान्यतरविराधनारू गीतार्थपार्श्वगमननिमित्तमुत्पन्नमित्याज्ञामिच्छामीति ततो मतिधारणयोनिपुणं शिष्यं गीतार्थस्य पार्श्वे प्रेषयति ।।१३।।
હવે આજ્ઞા વ્યવહારને કહે છે :
અનશન કરવાના નિર્ણયવાળે કઈ નહિ ઉદ્વરેલા કોઈક શલ્યનો ઉદ્ધાર કરવાની ભાવનાવાળે થયે. છત્રીસ ગુણેથી યુક્ત આચાર્ય દૂરના દેશમાં રહેલાં છે. જંઘાબળ ક્ષીણ થઈ જવાના કારણે નિર્બલ તે ( આલોચના કરનાર) આચાર્યની પાસે જવા અસમર્થ છે. પ્રાયશ્ચિત્ત આપનાર ગીતાર્થ પણ બળથી રહિત હેવાથી દેશાંતરથી આવવા અસમર્થ છે. તેથી તે વિચારે છે કે હું બળથી રહિત થયો છું. X અઢાર સ્થાનમાંથી અમુક સ્થાનની થયેલી મારી વિરાધનાની શુદ્ધિ માટે ગીતાર્થ પાસે જવું જરૂરી છે. માટે હું આજ્ઞાને ઈચ્છું છું. આમ વિચારીને તે મતિ અને ધારણામાં કુશલ શિષ્યને गीतानी पासे भारले. [१३]
सो गीओ तं सीसं, आणापरिणामगं परिच्छिज्जा ।
पेसेइ बुहं गाउं, उवट्ठियालोअणं सोउं ॥१४॥ 'सो'त्ति । 'सः' आलोचनाचार्यों गीतार्थोऽपराक्रमः सन् यं प्रेषयितुमिच्छति तं शिष्यमाज्ञापरिणामकं परीक्षेत । आज्ञापरिणामको नाम कारणपृच्छां विनैव य आज्ञायाः कर्त्तव्यतां श्रद्धत्ते । तत्परीक्षा च वृक्षादिदृष्टान्तैः कार्या; तत्र वृक्षदृष्टान्तो यथा-महतो वृक्षान् दृष्ट्वो. क्तमाचार्येण शिष्यं प्रति-अस्मिन्नुच्चैस्तरे वृक्षे विलग्य प्रपातं कुर्विति । तत्रातिपरिणामको व्रते-करोम्यस्माकमप्येषैवेच्छति । स गुरुणा सोपालम्भं निवारणीयः-किमपरीक्ष्य मद्वचनार्थ त्वमेवं प्रलपसीति । अपरिणामकस्तु जानाति न वर्तते वृक्षे विलगितुं साधोः सचित्तत्वाद्
- या व्यवहारसूत्र B. १०, रा. ३४५. x वयछक्कं कायछक्कं अकप्पो गिहिभायणं । पलिअंकनिसिज्जाए सिणाणं सोहवणं ।। से अढा२ स्थान। छे. (व्य. ७. १०, . १३२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org