________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ]
| ૨૦૨
'पच्छित्तं 'ति । प्रायश्चित्तं ददति 'इमे' आगमव्यवहारिण आगमालोचनयोस्तुल्यत्वे, तथाहि-यद्यप्येते आलोचकस्यापराधं स्वयं जानन्ति तथाप्येतेषां पुरत आलोचना तीर्थकर - प्रतियोक्ता । यत आलोचयन्नालोचक एतैः प्रोत्साह्यते 'वत्स ! धन्यस्त्वं यदेवं मानं निहत्यात्महितार्थतया स्वरहस्यानि प्रकटयसि महादुष्करमेतद्' इति, एवं च प्रवर्द्धमानपरिणामः स आराधको भवतीति । तथा चालोचनाद्रव्यक्षेत्रादिक्रमेण प्रदत्तागमेन च सर्वं सम्यग् निर्णीतमित्येवमुभयोस्तुल्यत्वमिति 'साहेति' कथयन्ति पुनर्दोषान् योऽकुटिलभावेनालोचयन् सद्भावतो न संस्मरतीति । मायासहिते तु न कथयन्ति किन्तु वदन्त्यन्यतो गत्वा शोधिं कुर्विति ॥११॥ પ્રાયશ્ચિત્ત કેવી રીતે આપે છે તે જણાવે છે:
આગમ વ્યવહારીએ આગમ અને આલેાચના એ અને સમાન (=ખરેખર) થાય ત્યારે પ્રાયશ્ચિત્ત આપે છે. તે આ પ્રમાણે :- જે કે આગમ વ્યવહારીએ આલેાચકના અપરાધાને સ્વયં જાણે છે, છતાં આલાચકે તેમની પાસે આલેાચના લેવી જોઇએ= અપરાધાને કહેવા જોઈએ એમ તી કરેાએ કહ્યુ છે.
પ્રશ્ન :- આગમ વ્યવહારીએ બધું જાણતા હોવાથી તેમની પાસે જઈને આપ મારા અપરાધાને જાણા છે।. તેનુ પ્રાયશ્ચિત્ત આપે.” એમ પ્રાયશ્ચિત્તની માગણી કરે તે ચાલે. તેમની પાસે અપરાધને કહેવાથી વિશેષ શે। લાભ થાય ? ઉત્તર ઃ- તેમની પાસે અપરાધને કહેવાથી ગમ વ્યવહારીએ અપરાધ કહેનારને પ્રેત્સાહિત કરે છે. વસ ! તું ધન્ય છે, જેથી આ પ્રમાણે માનને મારીને આત્મહિત માટે પેાતાની ખાનગી મીનાને પ્રગટ કરે છે. આ બહુ દુષ્કર છે. આ પ્રમાણે આગમ વ્યવહારી પ્રેત્સાહન આપે એટલે તેના પરિણામમાં વૃદ્ધિ થાય છે, અને તે આરાધક બને છે. અપરાધીએ દ્રવ્ય-ક્ષેત્ર આદિના ક્રમથી આલેાચના કરી હાય અને આગમ વ્યવહારીએ આગમથી તેના સમ્યગ્ નિર્ણય કર્યા હાય, અર્થાત્ આલેાચના બરાબર કરી છે એમ આગમથી ચાક્કસ જાણ્યુ હાય, તે આગમ અને આલેાચનાની તુલ્યતા થાય. (જો આલાચના ખરાબર નથી કરી એમ લાગે તેા પ્રાયશ્ચિત્ત ન આપે.) આ પ્રમાણે જે સરળ ભાવથી આલેાચના કરતા હાય અને કેટલાક અપરાધા તેને ખરેખર યાદ ન આવતા હાય તા આગમ વ્યવહારી તે દોષાને કહે યાદ કરાવે. માયાસહિત આલેાચના કરતા હેાય તે દાષા ન કહે, એટલું જ નહિં પણ બીજા પાસે જઇને શુદ્ધિ કર એમ કહે. [૧૧]
उक्त आगमव्यवहारः । अथ श्रुतव्यवहारमाह
चउदस पुव्यधरेणं, णिज्जूढं भद्दवाहुणा મુત્તે । सुअणामा, दुवालसंगस्स
वहारो
વળીયા
'च उदस'त्ति । चतुर्दश पूर्ववरेण भद्रबाहुना यत्सूत्रं निर्व्यूढं द्वादशाङ्गस्य 'नवनीत' सारभूत व्यवहारपञ्चकमयं स श्रुतनामा व्यवहार इति ||१२||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org