________________
१८२ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમ પરીક્ષા કરીને તે શિષ્યને પરિણત જાણીને આલેચના લેવા માટે તૈયાર થયેલની પાસે આલોચના સાંભળવા મોકલે છે. [૧૪] આલોચના કરવાની ઇચ્છાવાળા ગીતાર્થે મોકલેલા શિષ્યની પાસે સરળ બનીને પ્રશસ્ત યોગ વડે બે પ્રકારની, ત્રણ પ્રકારની, ચાર વિશુદ્ધિવાળી અને ત્રણે કાળની શુદ્ધિ કરે. [૧૫] द्विभेदादित्वमेव विवेचति
दुविहा उ दप्प कप्पे, तिविहा नाणाइआण अटाए । दव्वे खित्ते काले, भावे अ चउव्यिहा सोही ॥१६॥ आलोइज्जा काले, तीयपडुप्पन्नणागए तिविहे ।
अइआरे वयछक्काइआण अट्ठारसण्हं पि ॥१७॥ 'दुविहा उत्ति, द्विविधा तु दर्प कल्पे च त्रिविधा, 'ज्ञानादीनां' ज्ञानदर्शनचारित्राणां 'अर्थाय' अतिचारविशुद्धिलाभाय, प्रशस्ते द्रव्ये प्रशस्ते क्षेत्रे प्रशस्ते काले प्रशस्ते भावे च 'चतुर्विधा' चतुर्विधविशुद्धिमती शोधिर्भवति ॥१६।। 'आलोइज्ज'त्ति । आलोचये त्रिविधे कालेऽतीते प्रत्युत्पन्ने च सेविताननागते च सेविष्य इत्यध्यवसितानतिचारान् व्रतषद्कादीनामष्टादशा नामपि स्थानानाम् ।।१।।
શુદ્ધિના બે પ્રકાર વગેરેનું વિવેચન કરે છે :
હર્ષ સંબંધી અને કહ૫ સંબંધી અતિચારોની શુદ્ધિ કરવી એમ બે પ્રકારની, જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી અતિચારોની વિશુદ્ધિ માટે આલેચના કરવી એમ ત્રણ પ્રકારની, પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં વિશુદ્ધિ કરવી એમ ચાર વિશુદ્ધિવાળી શુદ્ધિ છે. [૧૬] વતષણૂક આદિ અઢારેય પાપસ્થાનના વર્તમાનમાં અને ભૂતકાળમાં જે અતિચારો સેવ્યા છે તથા ભવિષ્યમાં જે સેવીશ, એમ ત્રણે કાળના અતિચારની શુદ્ધિ , કરવાના અધ્યવસાયથી અતિચારોની આલેચના કરે. [૧૭] __ आलोच्यमानातिचारभङ्गोत्पत्तिप्रकारमाह---
दप्पस्स य कप्पस्स य, दस चउवीसं च हुंति खलु भेआ।
णायब्वा ते एप, अहकममिमाहि गाहाहिं ॥१८॥ 'दप्परस यत्ति सुगमा ॥१८॥
दप्प अंकप्प णिलिंब चियत्ते अप्पसत्थवीसत्थे ।
अंपरिक्ख अंकडजोगी, अणाणुतावी अ णिस्संको ॥१९॥ 'दप्पत्ति । 'दर्घः' धावनडेपनादिः, धावन-निष्कारणमतित्वरितमविश्राम गमनम् , डेपनंगतवरण्डादीनां रयेणोल्लङ्घनम् , आदिशब्दान्मल्लवद् बाहुयुद्धकरणलकुटभ्रमणादिकं गृह्यते १ । 'अकल्पः पृथिव्यादिकायानामपरिणतानां ग्रहणम् , उकासस्निग्धसरजस्काभ्यां हस्तमात्रकाभ्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org