________________
૧ર અને ઉત્તરાત્તર વધારા પણ કરી શકે છે. કાઈ પણ જાતના પૂર્વ પ્રયાગથી, ચાલતા ચક્રને તે બંધ પડચા પહેલાં, કુ ંભાર ફરી 'ડથી વેગ આપે છે, એ એટલા માટે નહિ કે અત્યારે તેનાથી ચક્ર ચાલુ કરવું હોય; ચક્ર તા ચાલુ છે જ, છતાં તે ફ્રી ફ્રી એટલા માટે વેગ આપે છે કે, તેથી વેગની ધારા સતત ચાલુ રહે, અને ઉત્તરાત્તર વેગ વધતા જાય. તેવી રીતે અમુક નિશ્ચયદશાએ પહેાંચેલ મનુષ્ય જે બાહ્ય સદ્વ્યવહારને સેવે તે તેનાથી તેના ગુણાનુ` સાતત્ય સચવાય, અને તેમાં વૃદ્ધિ પણ થાય, નિશ્ચયની અપ્રાપ્ત દશામાં પણ તેને પ્રાપ્ત કરવા ઇચ્છનાર, એ ધ્યેયથી સર્વ્યવહારનુ અનુષ્ઠાન કરે, તા તેવા અનુષ્ઠાન દ્વારા એને અનુક્રમે નિશ્ચય જરૂર પ્રાપ્ત થાય. કારણ કે એ અનુષ્ઠાનમાં કન્યની સ્મૃતિ, અધિક ગુણાનું બહુમાન, થએલ ભૂલાના ભૂલ કરવાના વખત કરતાં વધારે તીવ્ર પરિણામથી અનુતાપ, નિષ્કપટપણે સ્વદોષાનું નિવેદન, પરમકૃપાળુ પરમાત્માના વિષયમાં ભક્તિ, વિશિષ્ટ ગુણે મેળવવાની વૃત્તિ ઇત્યાદિ ભાવાને લીધે, સવ્યવહારનું' અનુષ્ઠાન કરતાં કરતાં નિશ્ચય જરૂર પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ એવા ભાવેાને લીધે ઘણીવાર કોઈ માહની જાળમાં પડતે પણ ખચી જાય છે. તેથી નિશ્ચય પ્રાપ્ત કરી હાય કે ન કર્યાં હાય પણ સદૃવ્યવહારનું અનુષ્ઠાન થ નથી જ.
(ગ) આજે ગચ્છાનાઓના ભંગનુ' સવત્ર સામ્રાજ્ય છે, પ્રમાદી લેાકેા બહુ છે, એમ કહી સદૃવ્યવહાર ત્યજવેા એ તે નબળાની નિશાની છે. ધીર પુરુષોના તેા ધ એવે છે, કે જયારે તેએ શત્રુઓનુ મેાટુ' સૈન્ય જુએ, ત્યારે તે બેવડા બળથી ઝઝૂમે અને પાછા ન હઠે; તેવી રીતે વ્યશીલ પુરુષાએ સર્વત્ર અંધાધુધી જોઈ, તેથી ન હારતાં પૂર્ણ ઉત્સાહપૂર્વક અપ્રમાદ કેળવી, પ્રમાદના રાજ્ય સામે લડવુ' જ ઘટે. આ માર્ગ કાંઇ બાયલાના નથી, કે જેથી નિરુત્સાહ થયે ચાલે. એટલે ગચ્છાનાને તાડનારાઆને જોઇને હતાશ ન થતાં ઉલટુ' તેવી સ્થિતિ દૂર કરવા જાતે જ અપ્રમત્ત થવું અને સદ્વ્યવહાર સ્વીકારવા.
ચારિત્ર ગમે તેટલુ કામળ હાઈ તેના અશના ખંડનથી સર્વાંશનું ખંડન થતુ હાય, તે પણ તેથી ડરવાને કાંઈ કારણ નથી. જો આંતરિક વિરતિ કાયમ હાય, તે ખાહ્ય પ્રવૃત્તિમાં અમુક દેખાતી ત્રુટિ પણ ખરી ત્રુટિ નથી અને જો આન્તરિક વિરતિમાં જ કાંઈ પણ ખલેલ પહેાંચી, તેા બાહ્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાવા છતાં પણ તે નિરક જ છે. એટલે કે બાહ્ય પ્રવૃત્તિમાં કાઈ ને કાઈ ત્રુટિ આવી જ જાય છે એવું મહાનુ કાઢી આંતરિક વિરતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરવા એ ચાગ્ય નથી. કવ્યનિષ્ઠ માણસ તે આંતરિક વિરતિને જ પ્રયત્નપૂર્વક કેળવે અને કાયમ રાખે, જો તેમ થાય તે બાહ્ય પ્રવૃત્તિમાં અનિવાર્ય રીતે આવેલ દેષ ક્ષન્તબ્ધ લેખાય.
(ઘ) આજે કૈાઈ ગણુનિક્ષેપને ચેગ્ય પુરુષ નથી એ કહેવું પણ ઠીક નથી. સંપૂર્ણ ગુણાથી યુક્ત કાઈ ન હેાય છતાં આછામાં ઓછા મૂળગુણેાથી યુક્ત હોય, તા તે જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org