________________
। १७१
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास ] प्ररूपिते ज्ञानी ज्ञानं ज्ञेयं चेति त्रयमपि ज्ञातव्यम् , न ह्यत्र यथाश्रुतार्थमात्रप्ररूपणे निराकाङ्क्षप्रतीतिः सिध्यतीति ॥२।।
વ્યવહારની પ્રરૂપણા જેવી રીતે છે તેવી રીતે જણાવે છે, અર્થાત અહીં વ્યવહારની પ્રરૂપણ કેવી રીતે કરવામાં આવશે તે જણાવે છે :--
વ્યવહારની પ્રરૂપણ કરવામાં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ ત્રણે જાણવા જેઈએ. કારણ કે વ્યવહારવાચક પણ વ્યવહારપદ અન્ય બેને (વ્યવહારી અને વ્યવહાર કરવા લાયક એ બેને) ખેંચી લાવે છે. જેમ જ્ઞાનની પ્રરૂપણું કરવામાં જ્ઞાની, જ્ઞાન અને સેય એ ત્રણે જાણવા જોઈએ. તેમ વ્યવહારની પ્રરૂપણ કરવામાં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહાર કરવા લાયક એ ત્રણે જાણવા જોઈએ. કેઈપણ વિષયની પ્રરૂપણ કરવી હોય તો તેને અર્થ જે પ્રમાણે સાંભળ્યું હોય તે પ્રમાણે જ તેને અર્થ કહેવામાં આવે, પણ વિસ્તારથી સમજાવવામાં ન આવે, તો સંપૂર્ણ બંધ થતો નથી. એથી કંઈક જાણવાની આકાંક્ષા ઊભી રહે છે. (માટે અહીં વ્યયહાર, વ્યવહારી, વ્યવહર્તવ્ય એ ત્રણેનું વર્ણન કરવામાં આવશે) [૨] तत्र व्यवहारं तावत्प्ररूपयति--
विविहं वा विहिणा वा, ववणं हरणं च होइ ववहारो।
दव्वम्मि पुत्थयाई, णोआगमओ अ पंचविहो ॥३॥ 'विविहति । 'विविधं' तत्तद्योग्यतानुसारेण विचित्रं 'विधिना' सर्वज्ञोक्तप्रकारेण वा 'वपनं' तपःप्रभृत्यनुष्ठानविशेषस्य दानं 'टुवपी बीजतन्तुसन्ताने' इति वचनात् , 'हरणम्' अतिचारदोषजातस्य, अथवा संभूय द्विवादिसाधूनां क्वचित्प्रयोजने प्रवृत्तौ यद्यस्मिन्नाऽऽभवति तस्य तस्मिन् वपनमितरस्माच्च हरणमिति व्यवहारः । विवापहार इति रूपप्राप्तौ विवापशब्दयोर्व्यव आदेशः पृषोदरादित्वात् । अर्थिप्रत्यर्थिनोविवदमानयोव्यवहारार्थं स्थेयपुरुषमुपस्थितयोर्यस्य यन्नाऽऽभवति तस्मात्तदपहृत्ययद् द्वितीयाय प्रयच्छत्येष स्थेयव्यापारो व्यवहार इति समुदायार्थः, क्रियामात्रमपेक्ष्य चैतन्निर्वचनम् । प्रकृते च करणव्युत्पत्तिराश्रयणीया, विधिना उप्यते हियते च येन स व्यवहार इति । स च नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्विधः । तत्र नामस्थापने सुगमे । द्रव्यव्यवहारो द्विधा आगमतो नोआगमतश्च । आगमतो व्यवहारपदज्ञाता तत्र चानुपयुक्तः नोआगमतस्त्रिधा ज्ञशरीरभव्यशरीरतद्वयतिरिक्तभेदात् , तत्राद्यौ प्रतीतौ । 'द्रव्ये द्रव्यविषये 'पुस्तकादिः' व्यवहारग्रन्थ एव पुस्तकपत्रादिलिखितः । अथवा लौकिककुप्रावचनिकलोकोत्तरभेदात त्रिविधः, तत्र लौकिको यथा-आनन्दपुरे खड्गादावुद्गीर्णे रूपकाणामशीतिसहस्रं दण्डो मारितेऽपि तावानेव, प्रहारे तु पतिते यदि कथमपि न मृतस्तदा रूपकपञ्चकदण्डः, उत्कृष्टे तु कलहे प्रवृत्तेऽर्द्धत्रयोदशरूपका दण्डः । कुप्रावचनिको यथा---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org