________________
१७० 1
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुत्ते अथ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । _ विवृतः प्रथमोल्लासः । अथ द्वितीयो वित्रियते, तत्र प्रथमे व्यवहारः समाहितो द्वितीये चानेनैव गुरुरुत्कृष्यत इत्येतद्विवेकद्वारा गुरुतत्त्वं निश्चेतव्यमित्यभिप्रायवानाह
ववहारं जाणंतो, ववहारं चेव पनवेमाणो ।
ववहारं फासंतो, गुरुगुणजुत्तो गुरू होइ ॥१॥ ‘ववहारंति । व्यवहारं जानानो व्यवहारमेव प्रज्ञापयन् 'व्यवहार' शुद्धसाध्वाचाररूपं 'स्पृशन्' कायेनासेवमानो गुरुगुणयुक्तो गुरुर्भवति, क्रियायामेव रत्नत्रयसाम्राज्यात् , क्रियावबोधस्य ज्ञानत्वात् , क्रियारुचेर्दर्शनत्वात् , क्रियाया एव च चारित्रत्वात् , व्यवहारस्य च क्रियालक्षणत्वात् । अथवा सम्पूर्ण व्यवहारे साक्षात् पारम्पर्येण वा सर्वेऽपि ज्ञानक्रियाभेदा अन्तर्भवन्तीत्यनेनैव सर्वगुणसामग्रयं सिद्धमिति ।।१।।
ગુરુતત્વવિનિશ્ચય ગ્રંથન બીજે ઉલ્લાસ પહેલા ઉલ્લાસનું વિવરણ કર્યું. હવે બીજા ઉલ્લાસનું વિવરણ કરવામાં આવે છે. પ્રથમ ઉલ્લાસમાં વ્યવહારનું સમાધાન (= સિદ્ધિ) કર્યું. બીજા ઉલાસમાં વ્યવહાર જ ગુરુને શ્રેષ્ઠ બનાવે છે, માટે વ્યવહારના યથાર્થ સ્વરૂપના નિર્ણય દ્વારા ગુરુતત્વને નિર્ણય કરે જોઈએ એવા આશયથી કહે છે :
- સાધુના શુદ્ધ આચાર રૂપ વ્યવહારને જાણનાર, વ્યવહારને જ ઉપદેશ આપનાર, અને વ્યવહારને કાયાથી પાળનાર, ગુઝુણેથી યુક્ત સાધુ ગુરુ છે. વ્યવહાર એટલે સાધુના શુદ્ધ આચાર.
प्रश:- व्यवहार जियान मार महत्व मावानु शु. ४२९५ १ उत्तर :ક્રિયામાં જ રત્નત્રયીનો સમાવેશ થઈ જાય છે. તે આ રીતે :- ક્રિયાને બેધ જ્ઞાન છે. ક્રિયાની રુચિ દર્શન છે. ક્રિયા જ ચારિત્ર છે. વ્યવહાર ક્રિયા રૂપ છે. અથવા સંપૂર્ણ વ્યવહારમાં સાક્ષાત્ કે પરંપરાએ બધા ય જ્ઞાનના અને ક્રિયાના ભેદને સમાવેશ થઈ જાય છે. આથી વ્યવહારથી જ સર્વગુણોની સંપૂર્ણતા સિદ્ધ થાય છે. અર્થાત્ સાધુ વ્યવહારથી જ સર્વગુણસંપન્ન બને છે. [૧] . व्यवहारप्ररूपणमेव यथास्थितमाह--
ववहारो ववहारी, ववहरिअव्वं च एत्थ णायव्यं ।
नाणी नाणं नेयं, नाणम्मि परूविअम्मि जहा ॥२॥ 'ववहारो'त्ति । 'अत्र' व्यवहारे प्ररूपयितव्ये व्यवहारो व्यवहारी व्यवहर्त्तव्यं चेति त्रयं ज्ञातव्यं भवति, व्यवहारवाचकस्यापि व्यवहारपदस्येतरद्वयाक्षेपकत्वात् । यथा ज्ञाने
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org