________________
૬૬ર ]
स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
એકે અનશન સ્વીકાર્યું' હાય, ખીન્ને સ*લેખના કરતા હૈાય ત્યારે ત્રીજો અનશન સ્વીકારવા તૈયાર થાય તેા તેને નિષેધ કરવા=અનશન ન કરાવવું. કારણ કે નિર્વ્યાપક અધે ન પહેાંચી શકે. હવે જે નિર્યાપકો ઘણા હોય અને બધે પહેાંચી શકતા હાય= ત્રણેને નિર્યાપના કરાવી શકતા હાય તા નિષેધ ન કરવા.
અનશન સ્વીકાર્યાં પછી તે અનશન સ્વીકારનાર કોઈ અનશન ન પાળી શકે તા, તે લેાકમાં પ્રસિદ્ધ થઇ ગયા હાય, અને તેને ઘણાએ જોયા હાય તા, તેના સ્થાને સલેખના કરનારને રાખવા, અને વચ્ચે પડદો રાખવા, વંદન કરનારાઓને બહાર જ રાખવા. ॰ગચ્છને પૂછીને અનશન સ્વીકારનારના સ્વીકાર કરવા. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. ૧૧અનશન સ્વીકારનારની અને ગચ્છના સાધુઓની પણ પરસ્પર પરીક્ષા કરવી. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. અર્થાત્ અનશન સ્વીકારનારે આ સાધુએ ભાવિત છે કે નહિ તેની પરીક્ષા કરવી. ગચ્છના સાધુઓએ પણ આ અનશનના પારને પામશે કે નહિ તેની પરીક્ષા કરવી. આચાર્ય અનશન સ્વીકારનારને પૂછ્યુ કે તેં સલેખના કરી નહિ ? જો તે ક્રેાધાવેશથી આંગળીને ભાંગીને બતાવે અને કહે કે મારા શરીરમાં જે જોવુ' હાય તે જોઈ લેા, તા આચાર્ય' કહેવુ... કે હુ દ્રવ્ય સલેખના અંગે પૂછતા નથી, કિંતુ ભાવ લેખનાથી ઇન્દ્રિય-કષાયા વગેરેને કુશ કર.
૧૨અનશન સ્વીકારનારે પોતે શુદ્ધિ ન જાણતા હાય, કે જાણતા હેાય, તે પણ આચાય પાસે જઈને શુદ્ધિ કરવી જોઇએ. કારણ કે આમ કરવાથી જ શ્રેષ્ઠ સરળતાની સિદ્ધિ થાય. આચાય પાસે દીક્ષાથી આર‘ભી અત્યાર સુધી જ્ઞાનાદિ ત્રણના દ્રાદિ ચારથી થયેલા અતિચારાની આલાચના કરવી. જે અતિચારાના સ્પષ્ટ ખ્યાલ ન હાય તેની “મારા જે અતિચારાને જિના જાણુતા હાય તે અતિચારાની હું આલેાચના કરું છું.” એમ માઘમથી આલેાચના કરવી. આ પ્રમાણે પણ ભાવશુદ્ધિ થાય છે.
૧૩-૧૪અનશન સ્વીકારનારનું સ્થાન પણ તેવું રાખવુ. કે જ્યાં તેના ધ્યાનમાં ખલેલ ન પહેાંચે, અને ઇન્દ્રિયાના ઈષ્ટ કે અનિષ્ટ વિષયાને સોંગ ન થાય. આવી શ્રેષ્ઠ એ વસતિ (મકાન) રાખવી. એકમાં તપસ્વીને રાખવા. ખીજીમાં સાધુએને રાખવા. સાધુઆની વસતિ અલગ રાખવાથી તપસ્વીને અનશન આદિની ગંધથી આહારની ઈચ્છા ન થાય. આહારના ધર્માં હાય=આહાર લઈ શકાય તેવી સ્થિતિ હૈાય ત્યારે આહારને જોવાથી ભુક્તભાગી અને કુશળ પણુ ક્ષેાભ પામે તેવું અને
અનશન સ્વીકારનારને ચાગ્ય પાણી અને આહારને વૃષભેા તેવા સ્થાનમાં મૂકે, જયાં અનશન સ્વીકારનારનું અને અપરિણતાનું આગમન ન થતું હાય. અન્યથા નૃદ્ધિ અને અવિશ્વાસ રૂપ દોષના પ્રસ`ગ આવે. (તપસ્વીએને આહાર જોઇને ગૃદ્ધિ થાય. અપરિણત સાધુને તપસ્વીને આહાર અપાતા જોઈને પ્રત્યાખ્યાનમાં અવિશ્વાસ થાય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org