SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૪૨ વગેરેથી નજીકના, તે ન મળે તે ક્ષેત્રથી નજીકના) આચાર્ય વગેરેને કહીને ચોથો સાધુ વગેરે દ્વારા આગ્રહ કરીને=દબાણ કરાવીને તેવા પ્રકારનું લખાવી લેવું. હે ભગવંત ! એ રીતે પણ કુગુરુ ન લખી આપે તો શું કરવું ? હે ગૌતમ ! આ રીતે પણ કુગુરુ ન લખી આપે તો તેને સંઘ બહાર કર. હે ભગવંત ! એને સંઘ બહાર કરવાનું શું કારણ ? હે ગૌતમ ! આ ગૃહરાસ મહામોહન પાસ છે. અને અત્યંત હેમ-છેડવા વેગે છે. શરીરથી અને મનથી થતાં ચતુતિ રૂપ સંસારના અનેક દુઃખેથી ભય પામેલ અને કામ-ભોગોથી ઉવિન બનેલ જીવ મહાકષ્ટથી મેહ મિયાદવ આદિ કર્મના ક્ષપશમથી ગૃહપાસને છોડીને સન્માર્ગને (સંયમને) પામે છે. સમાગને પામીને જીવ તપસંયમના અનુષ્ઠાનથી નિરનુબંધ શુભ કાર્ય કરે છે. તે જીવને તપ-સંયમની ક્રિયામાં ગુરુ પોતે વિઘ કરે, અથવા સ્વપક્ષના કે પરપક્ષના બીજાઓ દ્વારા વિદત કરાવે, બીજાઓ વિદન કરતા હોય તેની અનુમોદના કરે તેમને અટકાવે નહિ, તે મહા પ્રભાવવંત તે સાધુને થયેલે પણ ધર્મસંબંધી ઉત્સાહ ભાંગી જાય. તેને ધર્મ સંબંધી ઉત્સાહ ભાંગી જતાં નજીકમાં સામો આવેલ શુભભાગ્ય નાશ પામે છે પાછળ ધકેલાઈ જાય છે. અર્થાત્ નીચે કહેવાશે તેમ સાધુવેષયાગ આદિ અનેક અનર્થોને પામે છે. ઉપર્યુક્ત ગુણોથી યુક્ત તે સાધુ જે સાધુવેશ ન છોડે તે તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગરછમાં જાય, જે અન્ય ગચ્છમાં પ્રવેશ ને મળે છે તે કદાચ અવિધિથી (મૃત્યુ સમયે સમાધિ મૃત્યુ થાય એ માટે શાસ્ત્રમાં જણાવેલ વિધિ કર્યા વિના) પ્રા કદાચ મિથ્યાત્વભાવને પામીને અન્યદર્શનના સાધુ પાસે ચાલ્યો જાય, કદાચ લગ્ન કરીને સંસારમાં પાછો ય. એથી પહેલા મહાતપસ્વી બનીને હવે પરનાં કાર્યો કરનારો નકર થાય. જે આવા પ્રસંગો અને તો એકાંત મિથ્યાત્વરૂપ અંધકાર વધે. જે ઘણું લોકોને મિથ્યાત્વરૂપ અંધકારથી બંધ કરી નાખવામાં આવે તે દુર્ગતિનિવારક અને સુખ પરંપરાકારક અહિંસાલક્ષણ સાધુધમ દુઃખથી=કષ્ટથી પાળી શકાય. અર્થાત આવા સાધુધર્મનું પાલન કઠીન બની જાય. જે આવા પ્રસંગે બને તે તીર્થને જ વિચ્છેદ થાય. જે તીર્થને વિચ્છેદ થાય તો મોક્ષ અતિશય દૂર થઈ જાય. મોક્ષ દૂર થઈ જાય તે અતિશય દુઃખી બનેલા બધા જ ચારગતિમાં પરિભ્રમણ કરે. હે ગૌતમ! માટે કહેવાય છે કે જે કુગુરુ આ રીતે લખી ન આપે તે તેને સંઘ બહાર કરવો.” [૧૭૭] कदेशाः कुगुरवो भविष्यन्ति ? इत्याह होहिंति अद्धतेरसवाससयाइक्कमेण एरिसया । कुगुरु तत्थ वि केई, महाणुभावा भविस्संति ॥१७८॥ 'होहिति'त्ति । भविष्यन्ति 'अर्द्धत्रयोदशवर्षशतातिक्रमेण' सातिरेकसार्द्धद्वादशवर्षशतेभ्यः परत ईदृशाः कुगुरवः । तत्रापि केचित् 'महानुभावाः' सुगुरवो भविष्यन्ति । तथा च सूत्रम्-“से भयवं ! केवइएण कालेणं पहे कुगुरू भविहिंति ? गोयमा ! इओ अ अद्धतेरसहं वाससयाणं साइरेगाणं समइकंताणं परओ भविस्संति । से भयव ! केणं अट्ठेणं ? गोयमा ! तत्कालं इडदीरससायगावसंग ममकाराहंकारगीए अंतोसंबज्जलंतचोंदी अहमहंति कयमाणसे अमुणियसमयसम्भावे गणी भविसु एएणं अटठेणं । से भयवं! किं गं सम्वे वि एवं विहे तक लं गणी भविंसु ? गोयमा ! एगतेणं णो सब्वे, केई पुण दुरंतपंतलक्षणे अट्ठवे एगाए जगणीए जमगसमगं पसूए जिम्मेरे पावसीले दुजायजम्मे सुरोद्दपयंडाभिहाडिए दरमहामिच्छविटठी भविसु । से भयवं ! कहं ते समुबलखेज्जा ? गोयमा ! उस्सुत्तुम्मग्गपवत्तगुद्दिसगाणुमईए पच्चएण वा ।" सूत्रोक्तार्थानुवादपरेयं गाथेति न नियतभविष्यत्कालनिर्देशानुपपत्तिः ॥१७८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy