________________
૨૪૮૩
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अठेणं एवं बुच्चइ ? गोयमा ! सुटठुपहेए इणमो महामोहपासे गेहवासे, तमेव विपन्जहित्ता णं अणेगसारीरिंगमणोसमुत्थचउगइसंसारदुक्खभयभीए कहकह वि मोहमिच्छत्तादीणं खओवसमेणं सम्मग्गं समुवलभित्ता गं निविन्नकामभोगे णिरणुबधं पुन्नमहिट्ठिज्जे, तं च तवसंजमाणुट्ठाणेणं तस्सेव तवसंजमकिरिवाए जाव णं गुरू सयमेव विग्धं पयरे अहा गं परेहिं कारवे कीरमाणं वा समणुजाणे सपक्खेण वा परपक्खेण वा ताव णं तस्स महाणुभागस्स साहुणो संतियं विजमाणमवि धम्मवीरियं पणस्से, जाव णं धम्मवीरियं पणस्से ताव णं जे पुन्नभागे आसन्नपुरक्खडे चेव सो पणस्से, जइ णं णो समणलिंगं विप्पजहे ताहे जे एवंगुणोववेए से णं तं गच्छमुज्झिय अन्नं गच्छं समुप्पयाइ, तत्थ वि जाव णं संपवेसं ण लभे ताव णं कयाइ उण अविहीए पाणे पयहेज्जा, कयाइ उण मिच्छत्तभावं गच्छिय परपासंडियमाएज्जा, कयाइ उण दाराइसंगहं काऊणं अगारवा से पविसिज्जा, अहा णं से ताहे महातवस्सी भवित्ता गं पुणो अतवस्सी होउणं परकम्मकरे हवेज्जा, जाव णं एयाइं भवंति ताव णं एगंतेणं वुद्घि गच्छे मिच्छत्ततमे ताव णं मिच्छत्ततमंधीकए बहुजणनिवहे दुक्खेणं समणुटठेज्जा दुग्गइणिवारए सोक्खपरंपरकारए अहिंसालखणे समणधम्मे, जाव णं एयाई भवति ताव णं तित्थस्सेव बुच्छित्ती, ताव णं सुदूरववहिए परमपए, जाव णं सुदूरववहिए ताव णं अच्चंतसुदुक्खिए चेव सव्वसत्तसंघाए पुणो [पुणो] चउगईए संसरेजा, एएणं अट्टेणं गोयमा ! एवं वुच्चइ जहा णं जे णं एएणेव पगारेणं कुगुरू अक्खरे णो पएजा से गं संघबज्झे उवइसेजा ।" ॥१७७॥
શિષ્ય પણ તેવા કુગુરુનો ત્યાગ કરવો જોઈએ. આ માટે શિષ્ય પ્રથમ કગુરુ. પાસેથી ગુરુશિષ્યપણુને સંબંધ છેડવા સંબંધી લખાણ લખાવી લેવું જોઈએ. પછી તેના અધિકારને ત્યાગ કરીને અન્ય સુવિહિત ગચ્છમાં ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ત્યાં આકરે તપ કરે જઇએ. (અર્થાત સંયમનું ઉત્તમ રીતે પાલન કરવું જોઈએ.) આ પ્રમાણે કરવા તૈયાર થયેલા શિષ્યને જે કુગુરુ લખાણ ન લખી આપે તે મહાપાપને પ્રસંગ (=અનુરાગ) કરનાર કુગુરુને સંઘ બહાર કર જોઈએ. આ વિગતને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
શિવે કુગુરુના અધિકારને ત્યાગ કરીને સૂત્રોક્ત વિધિથી અન્ય ગચ્છમાં જઈને ઘર તપ કરવું જોઈએ. [૧૭૬] જે કુગુરુ આત્માથી એને બીજાઓને કહી શકાય=બતાવી શકાય એ માટે ગુરુ-શિષ્યપણાને સંબંધ છેડવા સંબંધી લખાણ ન લખી આપે તેને સૂત્રોક્ત વિધિથી સકલ સંઘથી બહાર કરવો જોઈએ. આ વિષયમાં મહાનિશીથસૂત્ર (પ્રથમ ચૂલા સૂ. ૧૪)ને પાઠ આ પ્રમાણે છે :
હે ભગવંત! શાસ્ત્રમાં કહ્યા મુજબ સંયમની ક્રિયા કરતા તેવા પ્રકારના ઉત્તમ) શિષ્યોને કોઈ કુગુરુએ દીક્ષા આપી હોય તો શિષ્યો શું કરે ? હે ગૌતમ ! શિષ્યોએ કઠીન અને શ્રેષ્ઠ તપ અને સંયમનું પાલન કરવા જોઈએ. હે ભગવંત ! કેવી રીતે કરે ? હે ગોતમ ! અન્ય ગ૭માં જઈને કરે. હે ભગવંત! કગા અધિકારથી બંધાયેલું હોવાના કારણે શિષ્યને અન્ય ગચ્છમાં પ્રવેશ ન મળે તો શું કરે ? હે ગૌતમ ! બધી રીતે તેને અધિકાર છેડાવે. હે ભગવંત ! કયા ઉપાયથી બધી રીતે તેને અધિકાર છૂટે ? હે ગૌતમ ! અક્ષરેથી લખાવી લેવાથી. હે ભગવંત! કેવું લખાવવું ? હે ગૌતમ ! જેમ કે હમણાં અને ભવિષ્યમાં પણ હુ આને, આના શિષ્યોને કે આની શિષ્યાઓને પાછા લઈ લઈશ નહિ. હે ભગવંત ! તે આવા પ્રકારન લખી ન આપે તો શું કરે ? હે ગૌતમ ! આવા પ્રકારનું લખી ન આપે તે નજીકના (લ-ગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org