________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ।
[१४७ “હે ભગવત : જે ગણી પિત અપ્રમાદી હોવા છતાં સૂત્રોનુસાર યુક્ત ઉપાયોથી જ સતત અહર્નિશ ગ૭ની સારણું (વારણ–યણ-પડિયા ) ન કરે તેને શું પ્રાયશ્ચિત્ત આપવું? હે ગૌતમ ! આ પ્રવૃત્તિ (ઋગની સઘળી પ્રવૃત્તિ છોડાવવા રૂ૫) પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. ' હે ભગવંત ! જે ગણી સર્વ પ્રમાદીના આલંબનોથી મુક્ત હોય અને સૂત્રોનુસાર યક્ત ઉપાયોથી જ સતત અહર્નિશ ગ૭ની સારણ કરે, પણ કોઈ તેવા પ્રકારના દુષ્ટ શિષ્યોને સન્માગમાં ન લાવે તો શું તેને પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! તેને પ્રાયશ્ચિત્ત આપવું. હે ભગવંત ! શા માટે તેને પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! તેણે ગુણદોષની પરીક્ષા કર્યા વિના દીક્ષા આપી છે માટે પ્રાયશ્ચિત્ત આપવું. હે ભગવંત ! તેને કયું પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! આવા પ્રકારના ગુણથી યુક્ત પણ જે ગણી આવા પ્રકારના પાપશીલ ગને ત્રિવિધ ત્રિવિધે વોસિરાવીને આત્મહિત માટે તત્પર ન બને તેને સંધથી બહાર કરવો જોઈએ.
હે ભગવંત ! જે તે ગણી તેવા ગ૭ને વિવિધ ત્રિવિધ સિરાવી દે તે તેને ગચ્છમાં સ્વીકારાય ? જે સંવિન બનીને યત પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરે, અન્ય ગચ્છાધિપતિની ઉપસંપદા સ્વીકારે અને સન્માર્ગને અનસરે તો તને છમાં સ્વીકારાય, જે સ્વછંદપણે તે જ પ્રમાણે વતે તે ચાર પ્રકારના સંઘથી महा२ ४२वा तेने २७ । सारे." [.७५].
शिष्येणापि तादृशः कुगुरुः परित्याज्यः, गुरुशिष्यभावनिरासाक्षरग्रहणपूर्व तदीयश्रीकारस्फेटनेन च सुविहितगच्छान्तरमुपसंपद्य घोरतपोऽनुष्ठान कर्त्तव्यं, यस्तु तस्यैवमभ्युद्यतस्य नाक्षराणि प्रयच्छति स महापापप्रसङ्गकारी सङ्घबाह्यः कर्त्तव्य इति प्रबन्धमभिधित्सुराह
कुगुरुणं सिरिकारं, फेडित्तु गणंतरम्मि पविसित्ता। कायव्योवाएणं, सीसेणं घोरतवचरिआ ॥१७६॥ जो पुण अत्तट्ठीणं, ण पयच्छइ अक्खरे णिएसटे ।
सो सव्वसंघबज्झो, काययो होइ णीईए ॥१७७॥ 'कुगुरूण'ति । 'जो पुण'त्ति । कुगुरूणां श्रीकारं स्फेटयित्वा ‘उपायेन' सूत्रोक्तन्यायेन गणान्तरे प्रविश्य शिष्येण घोरतपश्चर्या कर्तव्या ।।१७६।। यः पुनरात्मार्थिनां न प्रयच्छत्यक्षराणि 'निदेशार्थानि' संदेशप्रयोजनानि स सर्वसङ्घबाह्यः कर्तव्यो भवति 'नीत्या' सूत्रोक्तनीत्या । तथा चात्र महानिशीथसूत्रम्-“से भयवं ! जया णं सीसे जहुत्तसजमकिरियाए पवति तहाविहे अकेई कुगुरू तेसिं दिक्खं परूविजा तयाणं सीसे किं समणुटठिन्जा ? गोयमा ! घोरवीरतवसंजमे 1 से भयवं! कहं ? गोयमा ! अन्नत्थ गच्छे पविसित्ता णं । [से भयवं!] तस्स संतिएणं सिरिगारेणं अलिहिए समाणे अण्णत्थ गच्छेसुं पवेसमेव ण लभेजा तया णं किं कुबिजा ? गोयमा ! सव्वपपारेहिं गं तं तस्स संतियं सिरियार फुसाविजा। से भयवं ! केणं पयारेणं तं तस्स संतियं सिरियारं सवपयारेहि णं फुसियं हविज्जा ? गोयमा ! अक्खरेसुं । से भयवं ! किं णामे ते अक्खरे ? गोयमा ! जहा णं अपडिग्गाही कालकालंतरेसुं पि अहं इमस्स सीसाणं वा सीसिणीणं वा । से भयेवं ! जया णं एवंविहे अक्खरे ण प्पयाइ तया णं किं करिजा ? गोयमा ! जया णं एवंविहे अन्वरे ण :पयाई तयाणं आसन्नपावयणीणं पकहित्ता णं चउत्थादीहि समकमित्ता णं अक्षरे दावेज्जा । से भयवं ! जया णं एएणं पगारेणं से गं कुगुरू अक्खरे ण 'पदेजा तया णं किं कुजा ? गोयमा ! जया गं एएणं पगारेणं से णं कुगुरू अक्खरे ण पदेज्जा तया णं संघबज्झे उवइसेज्जा । से भयवं! कर्ण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org