________________
१३८]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अधुना गीतार्थदृष्टान्तं भावयति
पुब्बिं चउदसपुव्वी, इण्हि जहण्णो पकप्पधारी अ।
मज्झिमग कप्पधारी, कह सो उ ण होइ गीयत्थो ॥१५९॥ 'पुब्धि'ति । पूर्व गीतार्थश्चतुर्दशपूर्वी अभवत् , इदानीं स किं गीतार्थो जघन्यतः 'प्रकल्पधारी' निशीथाध्ययनधारी मध्यमश्च कल्पधारी न भवति ? भवत्येवेति भावः ॥१५९।।
હવે ગીતાર્થનું દૃષ્ટાંત વિચારે છે -
પૂર્વે ગીતાર્થો ચૌદપૂવી હતા. હમણાં જઘન્યથી નિશીથ અધ્યયનને જ્ઞાતા અને મધ્યમથી બૃહત્કલ્પને જ્ઞાતા ગીતાર્થ થતું નથી ? થાય છે જ. [૧૫૯] अथ शस्त्रपरिक्षादृष्टान्तमाह
पुट्विं सत्थपरिभाअहीअपढिआइ होउवटवणा ।
इण्हि छज्जीवणया, किं सा उ न होउवट्ठवणा ॥१६॥ 'पुब्धि'ति । पूर्व शस्त्रपरिज्ञायामाचाराङ्गान्तर्गतायामधीतायामर्थतो ज्ञातायां पठितायां च सूत्रत उपस्थापनाऽभूत् , इदानीं पुनः 'सा' उपस्थापना कि षड्जीवनिकायां दशवैकालिकान्तर्गतायामधीतायां पठितायां च न भवति ? भवत्येवेत्यर्थः ॥१६०।।
હવે શસ્ત્રપરિક્ષાનું દૃષ્ટાંત કહે છે- પૂર્વ આચારાંગમાં આવેલ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂવથી અને અર્થથી ભણાઈ ગયા પછી વડી દીક્ષા થતી હતી. પણ હમણાં દશવૈકાલિકમાં આવેલ ષડજીવનિકાય અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણાઈ ગયા પછી વડી દીક્ષા નથી થતી? થાય છે જ. [૧૬] पिण्डदृष्टान्तभावनार्थमाह
बितियम्मि बंभचेरे, पंचम उद्देस आमगंधम्मि ।
सुत्तम्मि पिंडकप्पी, इह पुण पिंडेसणाए उ ॥१६१॥ "बितियम्मित्ति । पूर्वमाचाराङ्गान्तर्गते लोकविजयनाम्नि द्वितीयेऽध्ययने यो ब्रह्मचर्याख्यः पञ्चम उद्देशकस्तस्मिन् यदामगन्धिसूत्रम्--"सयामगंधं परिन्नाय निरामगंधो परिवए"त्ति, तस्मिन सूत्रतोऽर्थतश्चाधीते पिण्डकल्पी आसीत् । 'इह' इदानीं पुनर्दशवैकालिकान्तर्गतायां पिण्डैपणायामपि सूत्रतोऽर्थतश्चाधीतायां पिण्डकल्पिकः क्रियते, सोऽपि च भवति तादृश इति ॥१६१।। પિંડ દષ્ટાંતની વિચારણા માટે કહે છે -
પ્રવે આચારાંગમાં આવેલ લોકવિજય નામના બીજા અધ્યયનમાં બ્રહ્મચર્ય નામના पायमा देशमा “सव्वामगंधं परिन्नाय निराधेा परियए" (-याधादिया होषोन नमान અને છોડીને સંયમના અનુષ્ઠાનેનું પાલન કરે.) એ આમ ધી (રુ. ૮૭) સૂત્રને સૂવથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org