________________
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ]
[ o
અંથી જે ભણે તે પિ'ડકલ્પી (=આહાર આદિ વહેારવા જવાને લાયક) બનતા હતા, પણ હમણાં દશવૈકાલિકમાં આવેલ પિડૈષણા અધ્યયનને જે સૂત્રથી અને અર્થથી ભણે તેને પિ'ડકલ્પી કરાય છે. અને તે પણ તેવે (=પૂર્વના પડકલ્પી જેવા) થાય છે. [૧૬૧] उत्तराध्ययनदृष्टान्तं भावयति
आयारस्स उ उवरिं, उत्तरझयणा उ आसि पुव्विं तु ।
दसवे आलिअउवरिं, इयाणि ते किं न होंती उ ।। १६२ ॥
'आयारस्स उ'त्ति । पूर्वमुत्तराध्ययनान्याचाराङ्गस्योपर्यासीरन्, इदानीं दशवैकालिकस्योपरि तथापि किं तानि तथारूपाणि न भवन्ति ? भवन्त्येवेति भावः || १६२ ||
ઉત્તરાધ્યયનના દૃષ્ટાંતને વિચારે છેઃ
પૂર્વ આચારાંગ ભણ્યા પછી ઉત્તરાધ્યયનસૂત્ર ભણાવવામાં આવતુ હતુ. હમણાં તે દશવૈકાલિક પછી ભણાવવામાં આવે છે. તેા પણ તે ઉત્તરાધ્યયન નથી ? છે જ. [૧૬૨] वृक्षदृष्टान्तभावनार्थमाह
मत्तंगाईतरुवर न संति इहि न होंति किं रुक्खा |
महजूहावि दप्पिय, पुच्चि वसभा ण पुण इहि ॥ १६३ ॥
'मत्तंगाई'ति । पूर्व सुषमसुषमादिकाले मत्तङ्गादयो दशविधाः कल्पद्रुमा आसीरन्, इदानीं ते न सन्ति किन्त्वन्ये सहकारादयस्ततः किं ते वृक्षा न भवन्ति ? भवन्त्येव, छायापुष्पफलादिसाधर्म्यादिति भावः । वृषभदृष्टान्तमाह - 'महजूहाहिव' इत्यादि । पूर्वं वृषभा महायूथाधिपा दर्पिकाः श्वताः सुजाताः सुविभक्तशृङ्गा आसीरन् न पुनरिदानीं ते तथाभूताः सन्ति किन्तु स्वल्पथाः प्रायोऽल्पशक्तिका बहुवर्णा मन्दरूपतरा अतादृशसंस्थानाश्च तथापि તે વૃષમા મત્તિ, વૃષમાચરણાિિત માત્રઃ ॥૬॥
વૃક્ષર્દષ્ટાંતની વિચારણા માટે કહે છેઃ
પૂર્વે પહેલા વગેરે આરામાં મત્તંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા હતાં, હમણાં તે નથી; કિંતુ અન્ય આમ્ર આદિ વૃક્ષે છે. તેથી તે શુ' વૃક્ષેા નથી ? છે જ. છાયા, પુષ્પ, કુલ આદિની તે બંનેમાં સમાનતા છે.
કારણ કે
વૃષભનુ દૃષ્ટાંત કહે છેઃ
પૂર્વે બળદો (ગાયેના) મોટા ટોળાના અધિપતિ, મલવાન, સફેદ, બહુરૂપવાળા અને સારી રીતે પ્રવિભક્ત બનેલા શિંગડાવાળા હતા. પણ હમણાં તેવા ખળદો નથી.
* આનાથી અહીં એ કહેવા માગે છે કે—એક બળદસાંઢ ઘણી ગાયેા સાથે સંભેાગ કરી શકતા હું. આટલુ તેનામાં સામર્થ્ય હતું.
× આનાથી એ કહેવા માગે છે કે તેના શરીરના બધા અવયા સુવ્યવસ્થિત હતા, અર્થાત્ વિશિષ્ટ સંસ્થાનવાળા=શરીરની આકૃતિવાળા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org