________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ १३७ 'पुक्खरिणीउत्ति । 'पूर्व' *सुषमाकाले यादृश्यः पुष्करिण्यो जम्बूद्वीपप्रज्ञप्तौ वर्ण्यन्ते इदानीं न तादृश्यस्तथापि च ताः पुष्करिण्यो भवन्ति कार्याणि च ताभिः क्रियन्ते ॥१५६।।
તેમાં વાવડીનું દૃષ્ટાંત વિચારે છેઃ
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પહેલા આરામાં જેવી વાવડીઓ વર્ણવવામાં આવે છે, તેવી વાવડીઓ હમણાં નથી, તે પણ વર્તમાનમાં વાવડીએ છે, અને તે વાવડીએથી કાર્યો थाय छे. [१५९] आचारप्रकल्पानयनाहरणमाह
आयारपकप्पो या, नवमे पुचम्मि आसि सोही अ।
तत्तो च्चिय निज्जूढो, इयाणि तो इह स किं न भवे ॥१५७॥ 'आयार'त्ति । आचारप्रकल्पः पूर्व नवमे पूर्व आसीत् , शोधिश्च ततोऽभवत् । इदानी पुनरिहाचाराङ्गे । तत एव नवमात्पूर्वान्नि! ढस्ततः किमेष आचारप्रकल्पो न भवति ? किं वा ततः शोधिर्नोपजायते ?, एषोऽप्याचारकल्पः शोधिश्चास्माइविशिष्टा भवतीति भावः ।।१५७।।
આચાર પ્રક૫ આનયનનું દૃષ્ટાંત કહે છે –
પૂર્વ આચારપ્રકલ્પ (નિશીથી નવમાં પૂર્વમાં હતું, અને તેનાથી શુદ્ધિ થતી હતી. પણ હમણાં તેને નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને આચારાંગમાં દાખલ કરે છે. તેથી શું તે આચારપ્રકલ્પ નથી? અથવા તેનાથી શુદ્ધિ નથી થતી? અર્થાત્ એ પણ આચારપ્રક૯૫ छ, भने तेनाथी तेवी (पू. थती ती तेवी) शुद्धि ५७ थाय छे. [१५७] स्तेनकदृष्टान्तभावनार्थमाह-7
तालुग्घाडणिओसोवणाइविज्जाहि तेणगा आसि ।
इण्हि ताओ न संति, तहावि किं तेणगा ण खलु ॥१५८॥ 'तालुग्घाडणित्ति । पूर्व 'स्तेनकाः' चौरा विजयप्रभवादयस्तालोद्घाटिन्यवस्वापिन्यादिविद्याभिरुपेता आसीरन् , ताश्च विद्या इदानीं न सन्ति, तथापि किं खलु स्तेनका न भवन्ति ? भवन्त्येव, तैरपि परद्रव्यापहरणादिति भावः ॥१५८।।
ચારના દષ્ટાંતની વિચારણા માટે કહે છે –
પૂર્વે વિજ્ય, પ્રભવ વગેરે ચેર તાલેદ્દઘાટિની, અવસ્થાપિની આદિ વિદ્યાવાળા હતા. તે વિદ્યાઓ હમણાં નથી. તે પણ ડમણું શું ચોરો નથી થતા ? થાય છે જ. કારણ કે તે ચોરોથી પણ પરધનનું અપહરણ થાય છે. [૧૧૮]
___ * पदैकदेशे पदसमुदायोपचारः स न्यायथा. अथवा ते लुग् वा (सि. . -२-१०८) मे सूत्रथा સુષમા શબ્દથી સુષમાસુષમા શબ્દ સમજવો. વ્યવહાર ભાષ્ય ગાથાની ટીકામાં આ સ્થળે સુષમાસુષમા શબ્દને ઉલેખ છે. शु. १८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org