________________
શરૂદ ]
[ स्वोपशवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते ઉપર અતિ ઉત્તમ શ્રદ્ધાવાળા હોય, આગમની અપેક્ષાએ જઘન્યથી પણ દશપૂવી હોય, ચાર પ્રકારની બુદ્ધિથી શોભતા હોય, તે આચાર્ય પદને એગ્ય છે એમ કહ્યું, અને હવે કહે છે કે–ત્રિવાર્ષિક દીક્ષા પર્યાયવાળા અને આચારપ્રક૯૫ ( નિશીથધારીને ઉપાધ્યાય બનાવી શકાય, પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળો અને દશાક૯૫–વ્યવહારને જ્ઞાતા (આચાર્ય પદને એગ્ય છે.) ઈત્યાદિ. તે આ પ્રરૂપણ બિલાડીના રૂદન સમાન છે. બિલાડી પહેલાં મેટા અવાજથી રડે છે, પછી ધીમે ધીમે રડતાં પોતે પણ ન સાંભળી શકે તેટલું ધીમે રડે છે. એમ તમે પણ પહેલાં મોટા અવાજે કહ્યું, પછી ધીમા અવાજે કહ્યું. અર્થાત્ પહેલાં ઘણા ગુણવાળાને ગ્ય કહ્યો, પછી થોડા ગુણવાળાને યોગ્ય કહ્યો. (આ બરોબર નથી)
ઉત્તર - તમે કહ્યું તે બરોબર છે. પણ પહેલાં જે કહ્યું તે અતિશયવાળી વસ્તુ સ્થિતિની અપેક્ષાએ કહ્યું. અર્થાત્ સારા કાળની અપેક્ષાએ કહ્યું. પણ હમણું (હમણુના) કાળને અનુરૂપ કહેવાય છે. માટે આમાં દોષ નથી. [૧૫૩] तथा चात्र दृष्टान्तानाह
पुक्खरिणी आयारे आणयणा तेणगा य गीयत्थे । आयरियम्मि उ एए, आहरणा हुँति णायव्वा ॥१५४॥ सत्थपरिन्ना छक्कायअहिगमे पिंड उत्तरज्झाए ।
रुक्खे अ वसभ 'गोवो, जोहो 'सोही अ (कखरिणी ॥१५५॥ 'पुक्खरिणि'त्ति 'सत्थपरिन्न'त्ति सुगमे, त्रयोदशैतान्याहरणानि ॥१५४।।१५५।। આ વિષયમાં દૃષ્ટાંતો કહે છે -
આચાર્યપદની યેગ્યતામાં વાવડી, આચારાંગમાં આચારપ્રકલ્પનું આનયન, વચાર, ગીતાર્થ, પશસ્ત્ર પરિસ્સાના સ્થાને છ જવનિકાય અધ્યયન, પિંડ, ઉત્તરાધ્યયન, વૃક્ષ, વૃષભ, ૧૦૫, ૧૧દ્ધાઓ, રાધિ અને વાવડી એ તેર તે છે. [૧૫૪-૧૫૫] तत्र पुष्करिण्याहरणं तावद्भावयति
पुक्खरिणीओ पुचि, जारिसयाओ ण तारिसा इण्हि । तह वि य पुक्खरिणीओ, हवंति कज्जाइं कीरति ॥१५६॥
X
131
ક વ્યવહાર ભા. માં આ સ્થળે વાવો શબ્દ છે. તેથી ગાય એ અર્થ થાય. જયારે પ્રસ્તુતમાં જોવો એ પાઠ છે. તેને અર્થ ગેપ થાય. અહીં બંને સ્થાને શબ્દભેદ છે, પણ ભાવ એક જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org