________________
[ १३५
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] મુખ્યગુણ સમાન છે. આનાથી એ સિદ્ધ થયું કે સાધુઓમાં જેમ પ્રરૂપણામાં એકતા જળવાવી જોઈએ તેમ બાહ્ય ક્રિયાઓની વિધિ આદિમાં પણ એક્તા જળવાવી જોઈએ. સાધુઓમાં આ બે સંબંધી જેટલી એક્તા વધારે તેટલી પ્રભાવના વધારે થાય.] [૧૫૧] ____ अथ यदुक्तं व्यवह दौलभ्येन व्यवहारदौलभ्यं सूत्रोक्तस्य गणनिक्षेपार्हस्य गुरोरनुपलभ्यमानत्वादिति तदपवदन्नाह
कालोइअगुणजुत्ते, सुअभणिएक्काइगुणविहीणम्मि ।
गणणिक्खेवो जुत्तो, जं सक्खेवं इमं भणियं ॥१५२॥ 'कालोइअ'त्ति । कालोचिताः-इदंयुगानुरूपा ये गुणाः-प्रतिरूपादयस्तैर्युक्ते श्रुतभणितानां गुणानां मध्यादेकादिगुणैर्धिहीनेऽपि गणनिक्षेपो युक्तः, यत् 'साक्षेप' सपूर्वपक्षमेतद् भणितं व्यवहारभाष्ये ॥१५२॥
હવે સૂત્રમાં જેવા ગુરુ ગણ સોંપવાને લાયક કહ્યા છે તેવા ગુરુ મળતા ન હોવાથી વ્યવહાર કરનારાઓ દુર્લભ છે, વ્યવહાર કરનારાઓ દુર્લભ હોવાથી વ્યવહાર દુર્લભ છે' આમ પૂર્વે (ગા. ૨૯ માં) જે કહ્યું તે બરાબર નથી એમ જણાવે છે -
શાસ્ત્રમાં કહેલા ગુણેમાંથી એકાદિ ગુણોથી હીન છતાં વર્તમાન કાળને ઉચિત પ્રતિરૂપ (=સુંદરરૂ૫) વગેરે ગુણેથી યુક્તમાં ગણનિક્ષેપ યુક્ત છે. અર્થાત્ તે ગણુ સેંપવાને લાયક છે. કારણ કે આ બાબત પૂર્વપક્ષ પૂર્વક વ્યવહારભાષ્યમાં કહી છે. [૧૫] इत आरभ्य षोडश व्यवहारगाथाः
पुव्वं वण्णेऊणं, दीहपरिआयसंघयणसद्धं ।।
दसपुवीए धीरे, मज्जाररुअं :परूवणया ॥१५३।। 'पुव्वं'ति । ननु पूर्वमाचार्यपदयोग्यस्य दीर्घः पर्यायो वर्णितः, संहननं चातिविशिष्टं, श्रद्धा च प्रवचनविषयात्युत्तमा, आगमतश्चाचार्यपदयोग्या जघन्यतोऽपि दशपूर्विकाः, तथा 'धीराः' बुद्धिचतुष्टयेन विराजमानास्ते, तत एवं पूर्व वर्णयित्वा यदेवमिदानी प्ररूपयथ यथा त्रिवर्षपर्याय आचारप्रकल्पधर उपाध्यायः स्थाप्यते, पञ्चवर्षपर्यायो दशाकल्पव्यवहारधर इत्यादि, सैषा प्ररूपणा मार्जाररुतं, यथा मार्जारः पूर्व महता शब्देनारटति पश्चाच्छनैः शनैर्यथा स्वयमपि श्रोतुं न शक्नोति, एवं त्वमपि पूर्वमुच्चैः शदितवान् पश्चाच्छनैरिति सूरिराह-सत्यमेतत् , केवलं पूर्वमतिशयितवस्तुस्थितिमधिकृत्योक्तम् , सम्प्रति पुनः कालानुरूपं प्रज्ञाप्यत इत्यदोषः ।।१५३॥
અહીંથી સોળ (૧૫૩ થી ૧૬૮ સુધીની) ગાથાઓ વ્યવહાર ભાષ્યની (ઉ.૩ ગા. ૧૬૭ થી ૧૮૨ સુધીની) છે.
પ્રશ્ન - પૂર્વે જે દીર્ઘ પર્યાયવાળા હોય, અત્યંત વિશિષ્ટ સંઘયણવાળા હોય, પ્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org