SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [१२१ 'इत्थं'ति । 'अत्र' अस्मिन्नधिकारे प्रसङ्गसङ्गतिसमागतां संयमश्रेणी वयं भणामः, किम्भूताम् ? अपरिमितानाम्-असङ्खचातानां स्थानानां कण्डकानां षट्स्थानकानां च राशिभिनिष्पन्नाम् ॥ १३४ ॥ सयभश्रेशिनु पन:અહીં સ્થાને સ્થાને સંયમશ્રેણિનો ઉલ્લેખ કર્યો છે. આથી સંયમ શ્રેણિનું સ્મરણ થયું, યાદ આવેલી સંયમ શ્રેણિની (=સંયમ શ્રેણિના વર્ણનની) ઉપેક્ષા ન કરવી જોઈએ. આથી તેનું જ અહીં વર્ણન કરે છે: અહીં પ્રસંગ સંગતિથી આવેલ સંયમશ્રેણિને અમે કહીએ છીએ. આ સંયમશ્રેણિ અસંખ્યાત સ્થાને, કંડકો અને સ્થાનકની સંખ્યાથી બને છે. [૧૩૪] एतमेव निर्देशं सविशेष पिण्डनियुक्तिभाष्यगाथाभ्यामाह- . तत्थाणंता उ चरित्तपज्जवा हुंति संजमवाणं । संखाईआणि हु ताणि कंडगं होइ णायव्वं ॥१३५॥ 'तत्थ' इत्यादि । 'तत्र' तेषु संयमस्थानादिषु वक्तव्येषु अनन्ताश्चारित्रपर्याया भवन्ति संयमस्थानं, प्रथममिति शेषः । सर्वजघन्येऽपि हि संयमस्थाने केवलिप्रज्ञाछेदकेन च्छिद्यमाना निर्विभागा भागाः सर्वोत्कृष्टदेशविरतिविशुद्धिस्थानगतनिर्विभागभागेभ्यः सर्वजीवानन्तरूपेण गुणकारेणानन्तगुणिता भवन्ति, तथाहि-असत्कल्पनया सर्वोत्कृष्टस्य देशविरतिविशुद्धिस्थानस्य निर्विभागा भागा दश सहस्राणि १००००, सर्वजीवानन्तप्रमाणकश्च राशिः शतं, ततस्तेन शतसङ्ख्येन सर्वजीवानन्तकप्रमाणेन राशिना दशसहस्रसङ्ख्याः सर्वोत्कृष्टदेशविरतिविशुद्धिस्थानगता निविभागा भागा गुण्यन्ते, जातानि दश लक्षाणि, एतावन्तः किल सर्वजघन्यस्यापि सर्वविरतिविशुद्धिस्थानस्य निर्विभागा भागा भवन्तीति; परमार्थतस्तु सर्वाकाशप्रदेशेभ्योऽनन्त * કોઈ એક વિષયનું વર્ણન ચાલતું હોય, તેમાં વચ્ચે બીજા વિષયનું વર્ણન કરવું એ સામાન્યથી અસંગત ગણાય. આમ છતાં છ કારણેથી વચ્ચે બીજા વિષયનું વર્ણન કરવું તે અસંગત ન ગણાય, સંગત ગણાય. આ છે કારણોને સંગતિ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે : सप्रसङ्ग उपोद्घातो हेतुताऽवसरस्तथा । निर्वाहकैककार्यत्वे बोढा सतिरिष्यते ॥ પ્રસંગ, ઉપઘાત, હેતુ, અવસર, નિર્વાહ અને એક કાર્ય એ છ સંગતિ છે. પ્રસંગ એક વિષયનું નિરૂપણ કરતાં વચ્ચે બીજો વિષય યાદ આવી જાય. ઉપઘાત=પ્રસ્તુત વિષયનું समान ४२ ना२. तुता=(मविनामा सपथी) आय-७॥२९५ भाव समय य. अक्स२= એક વિષય પૂર્ણ થયા પછી બીજે વિય કહે. નિર્વાહક=કાર્ય-કારણ ભાવ સંબંધ હોય. એક કાર્યઃબંનેનું એક જ કાર્ય હોય. અર્થાત્ પ્રસ્તુત વિષય અને અન્ય વિષય એ બંનેનું એક જ કાર્ય હાય. (ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ઉપર શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય વિરચિત “કિરણવલી ટીકામાં અનુમાન ખંડના પહેલા ની ટીકાના આધારે.) शु. १६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy