________________
૨૨૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते गुणिता एते, तदुक्तं कल्पभाष्ये-“ते कित्तिआ पएसा, सव्वागासस्स मग्गणा होइ । ते जत्तिया पएसा, अविभाग तओ अणतगुणा ॥१॥” इति । सङ्खचातीतानि च संयमस्थानानि कण्डकं भवति ज्ञातव्यम् ।।१३५॥
संखाईआणि उ कंडगाणि छट्ठाणगं विणिदिटुं ।
छट्ठाणा उ असंखा, संजमसेढी मुणेयव्वा ॥१३६॥ 'संखाईआणि उत्ति । सङ्ख्यातीतानि च कण्डकानि षट्स्थानकं विनिर्दिष्टं, षट्स्थानानि चासङ्ख्यातानि संयमश्रेणितिव्या ॥१३६॥ આ જ નિર્દેશને પિંડનિર્યુક્તિની બે ભાષ્યગાથાઓ (૧૯-ર૦)થી વિસ્તારથી કહે છે
અનંત સંયમ પર્યાનું એક પહેલું સંયમ સ્થાન થાય છે. અસંખ્ય સંયમ સ્થાનનું એક કંડક થાય છે. આનું વિસ્તૃત સ્વરૂપ આ પ્રમાણે છે :- કેવલી પણ જેના (જે પર્યાયના) બે વિભાગ ન કરી શકે તેવા અતિમ ભાગને નિર્વિભાગ ભાગ કહેવામાં આવે છે. અર્થાત્ સવથી અંતિમ ભાગને નિર્વિભાગ ભાગ કહેવામાં આવે છે. આવા અનંતા નિવિભાગ ભાગે (સંયમ પર્યા) સર્વ જઘન્ય સંયમસ્થાનમાં હોય છે. આ અનંતા નિવિભાગ ભાગો સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગેથી અનંતગુણ હોય છે.
પ્રશ્ન :- આ અનંતગુણમાં કર્યું અનંત લેવું? ઉત્તર - સર્વ જીવરૂપ અનંત લેવું. અર્થાત્ સર્વોત્કૃષ્ટ દેશવિરતિ વિશુદ્ધિ સ્થાનમાં જેટલા નિર્વિભાગ ભાગે છે કેમને સર્વ જીવોના અનંતથી ગુણતાં જે સંખ્યા આવે તેટલા નિર્વિભાગ ભાગો સર્વ જઘન્ય સંયમસ્થાનમાં હોય છે. તે અસત્ક૯૫નાથી આ પ્રમાણે :- અસત્કલ્પનાથી સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિ સ્થાનમાં દશ હજાર નિર્વિભાગ ભાગ છે. સવજી રૂપ અનંત સે છે. એથી દશ હજારને ગુણતાં દશ લાખ થાય. આટલા નિવિભાગ ભાગે સર્વજઘન્ય પણ સર્વવિરતિના વિશુદ્ધિ સ્થાનના હોય છે. પરમાર્થથી તે આ નિવિભાગ ભાગે સર્વ આકાશપ્રદેશથી અનંતગુણું હોય છે. બૃહત્યપભાષ્ય (ગા. ૪૫૧૨)માં કહ્યું છે કે– “સર્વજઘન્ય પણ સંયમસ્થાનમાં કાલોક રૂપ આકાશના પ્રદેશોથી અનંતગુણ નિવિભાગ ભાગો ( ચારિત્ર પર્યા) છે.”
આવા અસંખ્યાત સંયમસ્થાનનું એક કંડક થાય છે. [૧૩૫] અસંખ્ય કંડકોનું એક ષટ્રસ્થાનક થાય છે. અસંખ્ય ટ્રસ્થાનની સંયમશ્રેણિ થાય છે. [૧૩૬]
જ જેનું વર્ણન કરવું હોય તેને પહેલાં સામાન્યથી ઉલ્લેખ કરવો =જણાવવું એ નિર્દેશ કહેવાય. ૪ આ નિર્વિભાગ ભાગોને ચારિત્ર પર્યાયે કે ચારિત્ર પ્રદેશો વગેરે શબદોથી ઓળખવામાં આવે છે. # આથી જ સર્વજઘન્ય પણ સાધુ સંકષ્ટ દેશવિરતિ શ્રાવકથી ઘણે મહાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org