________________
૨૨૦ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सरेज्जा सुत्तमिमं मुणी ॥९॥ तंजहा-“तवमट्ठगुणं घोरं, आढविज्जा सुदुक्करं । जया विसए उदिज्जंति, पडणाणसणविसं पिब ।। १० । काय बंधिऊण मरिअव्वं नो चरित्तं विराहए । अह एयाईन सकिज्जा, तो गुरूणं लिंगं समप्पिया ॥ ११ ॥ विदेसे जत्थ नागच्छे, पउत्ती तत्थ गंतूणं । अणुव्ययाइं पालिज्जा, णो णं મવિઝા ગિદ્ધધરે |૨ ” રુત્યાર || શરૂ રૂ |
ચારિત્રથી ભ્રષ્ટમાં પણ મિથ્યાત્વની ભજન હોવાથી જ દીક્ષા છોડવા અંગે કહેલ વિશેષ વિધિ ઘટે છે. એ અંગે જણાવે છે –
આથી જ મહાનિશીથમાં નંદિષેણમુનિના દાંત પ્રસંગમાં સંયમશ્રેણિથી ભગ્નના પણ સમ્યક્ત્વની રક્ષા માટે નિષ્ફરતા ન આવે એ માટે વિધિ સંભળાય છે. આ વિધિથી જ તેનામાં સમ્યકત્વ છે એ સિદ્ધ થાય છે. કારણ કે વિધિના * ફલથી જ વિધિ સાર્થક બને છે. આમ સંયમશ્રેણિથી ભગ્નમાં મિથ્યાત્વની ભજના છે એ સિદ્ધ થયું.
મહાનિશીથનો (છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં) તે પાઠ આ પ્રમાણે છે: “હે ભગવંત ! જે રાત-દિવસ સિદ્ધાંતને ભણે છે, સાંભળે છે, સિદ્ધાંતનું વ્યાખ્યાન કરે છે, સતત ચિંતન કરે છે, તે શું અનાચાર આચરે ? હે ગૌતમ ! સિદ્ધાંતને એક પણ અક્ષર જે ભણે છે તે પ્રાણ જાય તો પણ અનાચાર ન આચરે. હે ભગવંત ! તો પછી દશપૂત મહાન યશવાળા નંદિષેણ મુનિ પ્રવજ્યા છોડીને
વ્યાના ઘરે ગયા એમ કેમ કહેવાય છે ? હે ગૌતમ ! તેની ખલનાનું કારણ ભેગ કળ =ભેગા ભોગવવા જ પડે તેવું કર્મ) છે. આ વાત મેં તેને કરી હતી. તો પણ ભવના ભયથી ભર બનેલા તેણે જલદી પ્રવજ્યાને સ્વીકાર કર્યો. પાતાલ પણ ઊર્વ મુખ બને, સ્વર્ગ અધોમુખ બને, પણ કેવલીએ કહેલું વચન અન્યથા ન થાય. તે મુનિ શાસ્ત્રમાં કહેલા ઘણા ઉપાયો વિચારીને ( કરીને) વેશ ગની પાસે મૂકીને દેશાંતર ગયે. તે જ વચનને યાદ કરતા અને સ્વકર્મને વશ બનવાથી હારી ગયેલો તે બંધાયેલા, પુષ્ટ કરેલા અને નિકાચિત કરેલા ભગફળ કર્મને અનુભવે છે.
હે ભગવત ! તેણે શ્રતમાં કહેલા કેવા ઉપાયો વિચાર્યા ? (કર્યા ?) કે જેથી સાધુપણું મૂકીને આજે ગ જીવી રહેલ છે ! હે ગૌતમ ! કેવલીએ કહેલા તે ઉપાય આ છે. જેમ કે વિષયેથી પરાજિત બનેલ મત આ સૂત્રનું સ્મરણ કરે. તે સૂત્ર આ પ્રમાણે છે. “જ્યારે વિષયોને ઉદય થાય ત્યારે અત્યંત
છે આ ગળે ઘોર તપ આદરે, પર્વતાદિ ઉપરથી ઝંપાપાત કરે, અનશન કરે, વિષનું પાન કરે. અથવા કાયાને બાંધીને મૃત્યુ પામે, પણ ચારિત્રની વિરાધના ન કરે. જે આ ઉપાય ન કરી શકે તો ગને વશ પાછો આપી દે. પછી જ્યાં સમાચાર ન મળી શકે તેવા દેશમાં જઈને અણુવ્રતનું પાલન કરે. પણ નિષ્ફર ન બને.” [૧૩૩] अत्र स्थाने स्थाने संयमश्रेणी निबद्धेति तामेव स्मृतामनुपेक्षणीयां च निरूपयति
इत्थं संजमसेटिं, पसंगसंगइसमागयं भणिमो ।
अपरिमियठाणकंडगछट्ठाणगरासिणिप्फणं આ વિધિનું ફળ સમ્યકત્વની રક્ષા છે, સમ્યક્ત્વ હોય તે જ તેની રક્ષા છે. એટલે જો સમ્યકત્વ ન હોય તો તેની રક્ષા માટે વિધિનું કથન નિરર્થક બને,
૪ અર્થાત બાંધ્યા પછી પુષ્ટ કરીને નિકાચિત કરેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org