________________
12
મનાવ્યા છે. તથા અન્યના અનેક ગ્રંથો ઉપર તેઓશ્રીએ ટીકા પણ રચી છે. ગુજરાતી ભાષામાં પશુ અનેક રચનાએ કરી છે. તેઓશ્રીએ આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યાગ, અધ્યાત્મ, આચાર,ચારિત્ર આદિ અનેક વિષયા ઉપર ગ્રંથ રચના કરી છે. એમણે રચેલા સેંકડો ગ્રંથામાંથી આજે બહુજ ચેડા ગ્રંથા ઉપલબ્ધ થાય છે. આજે ઉપલબ્ધ થતા થાડા પણ ગ્રંથા ઘણા ઘણા ઉપકારક બની રહ્યા છે.
ગ્રંથરચનારોલી
દરેક ગ્રંથમાં તેઓશ્રીનુ અદ્ભુત પાંડિત્ય જેવા
મળે છે. તેમની તર્કશક્તિ અને સમાધાન કરવાની શક્તિ અપૂર્વ છે. પૂર્વાચાય પ્રણીત ગ્ર'થામાં જુદી પડતી અનેક ખાખામાં તેઓશ્રીએ યુક્તિયુક્ત સમાધાન કર્યુ છે. યદ્યપિ તેઓશ્રીની રચનામાં સ્થળે સ્થળે નન્યન્યાયની ભાષાની છાંટ જોવા મળે છે, એથી સામાન્ય જીવાને સમજવામાં કઠીનતા પડે એ સહજ છે. આમ છતાં એમાં સુંદર અર્દ ભરેલા હેાવાથી વિદ્વાનેા માટે આનંદદાયક બને છે. એમના ગ્રંથાના સારને પામ્યા વિના શ્રી જિનશાસનનુ યથાર્થ જ્ઞાન આજે દુઃશકય છે. જો વિદ્યાના પરિશ્રમ લઈને તેમના ગ્રંથાના સરળ ભાષામાં ભાવાનુવાદ કરે તે સામાન્ય જીવાને પણ તેમાંથી ઘણુ' જાણવાનુ` મળી શકે.
-:
નિડરતા અને નિઃસ્પૃહતા :-સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ણિ અને ટીકા એ પંચાંગી સ્વરૂપ શ્રી જિનપ્રવચનથી જરા પણ ફેરફાર ખેલનારની તેઓશ્રીએ સખત આટકણી કાઢી છે. સ્થાનકવાસી અને દિગંબરોની જિનવચનથી વિરુદ્ધ માન્યતાઓનુ` યુક્તિથી ખ'ડન કર્યુ છે. કેવલ નિશ્ચયને કે કેવલ વ્યવહારને પડનારાઓ સામે લાલમત્તી ધરી છે. સ્થળે સ્થળે નિશ્ચય અને વ્યવહાર એ બંનેનુ' (બંનેની સાથે જરૂરિયાતનુ') સમ ન કર્યું' છે. તેઓશ્રી સાધુઓમાં પ્રવેશેલી શિથિલતા સામે પણ અંગુલિનિર્દેશ કર્યા વિના રહ્યા નથી. કુમતાનું યુક્તિયુક્ત ખંડન કરવાથી તેમના અનેક દુશ્મના પણ ઊભા થયા હતા. પણ તેઓશ્રીએ તેની જરાપણ પરવા કરી નથી. આના કારણે આવેલી મુશ્કેલીઓને ધીરતાથી સહન કરી હતી. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે તેઓશ્રી માન-સન્માનની આકાંક્ષાથી અને ભયથી મુક્ત હતા. કારણ કે માન-સન્માનની વૃત્તિવાળા અને ડરપોક જીવા આ રીતે સત્યનું સમન કરી શકે નહિ. આથી તેઓશ્રી નિઃસ્પૃહ હાવા સાથે નીડર પણ હતા. તેઓશ્રીએ નિ:સ્પૃહ અને નીડર બનીને અસત્યનું ઉન્મૂલન અને સત્યનુ સમર્થન કરવા વડે શાસનની અમૂલ્ય સેવા કરી છે.
ધસંગ્રહમાં પ્રશંસા :-આ મહાપુરુષના સમકાલીન મહેાપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવરે સ્વરચિત ધર્મ સંગ્રહ ગ્રંથની પ્રશસ્તિમાં તેઓશ્રીની પ્રશંસા કરતાં લખ્યું છે કે—જે મહાપુરુષ સત્યતથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણબુદ્ધિ વડે સમગ્ર ઇનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org