________________
૨૦૭ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चारित्रं सर्वथा भङ्गमुपगच्छति ।। वस्त्रदृष्टान्तो यथा-वस्त्रे क्वचिदेकस्तैलबिन्दुः कथमपि लनः, स न शोधितस्तदाश्रयेण रेणुपुद्गला अप्यवतस्थिरे, एवमन्यत्राप्यवकाशे तैलबिन्दुर्लग्नः, सोऽपि न शोधितः, एवमन्यान्यस्तैलबिन्दुभिर्लगद्भिरप्यशोध्यमानैः सर्वमपि तद्वयं मलिनीभूतम् । एवं चारित्रवस्त्रमप्यपरापरैरुत्तरगुणापराधैरुपलिप्यमानमचिरादेव मलिनीभवतीति । तदेवमुत्तरगुणप्रतिसेवी कालेन चारित्रात्परिभ्रश्यतीति स्थितम् । अथ कृतिकर्म विषय विशेषमाह-'अन्तः' संयमश्रेणेमध्ये कृतिकर्मकरणे 'भजना' अवमरात्निक आलोचनादौ कार्ये वन्द्यते अन्यदा तु न । आपनपरिहारिको न वन्द्यते, स पुनराचार्यान् वन्दते । संयत्योऽप्युत्सर्गतो न वन्द्यन्ते, अपवादतस्त्वपूर्वश्रुतस्कन्धधारिणी काचिन्महत्तरोद्देशसमुद्देशादिषु फेटावन्दनेन वन्द्यते । प्रत्येकबुद्धा जिनकल्पिकाः शुद्धपरिहारिणोऽप्रतिबद्धयथालन्दिकाश्च कृतिकर्मकार्थे सङ्घकुलादिकार्ये चानधिकारिण इत्यादिव्यवस्थासत्त्वाद् । 'बहिः' श्रेणेनिर्गते तु न कर्त्तव्यं कृतिकर्म । तत्र 'मरुकस्य' ब्राह्मणस्य दृष्टान्तः ।।१११।।
આ વિષે દષ્ટાંત કહે છે –
* અહીં ઘાસ, સરસવ, ગાડું, મંડપ અને વસનું દષ્ટાંત છે. ઘાસનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ બગીચાને નીક વડે પાણી પાવામાં આવે છે, વહેતી નીકમાં એક ઘાસનું તણખલું એની મેળે ચુંટી ગયું. તેને દૂર ન કર્યું. બીજુ તણખલું લાગ્યું. તેને પણ દૂર ન કર્યું. એમ વખત જતાં ઘણું ઘાસ લાગી ગયું. ત્યાં ઘાસના આશ્રયથી કાદવની ધૂળ એકઠી થઈ ગઈ. તેથી નીકમાં વહેતું પાણી અટકી ગયું અને બીજા માગે વળ્યું. તેથી બગીચો સુકાઈ ગયે. એ પ્રમાણે વારંવાર ઉત્તરગુણામાં દોષો લગાડવાથી અપરાધે એકઠા થાય છે. તેથી વહેતું સંયમ રૂપ જળ અટકી જાય છે. તેથી ચારિત્રરૂપ બગીચે સુકાઈ જાય છે.
સરસવ, ગાડું અને મંડપનું દષ્ટાંત આ પ્રમાણે છે
ગાડા ઉપર કે મંડપ ઉપર કેઈ સ્થાને સરસવને એક દાણે નાખે. તે ગાડા ઉપર કે મંડપ ઉપર સમાઈ ગયો બીજે નાખ્યો તે પણ ત્યાં સમાઈ ગયે. એમ સરસવના દાણા નાખતાં નાખતાં સમય જતાં છેલ્લે એક સરસવને દાણે ગાડાને કે મંડપને ભાંગી નાખશે. એમ ચારિત્રમાં પણ અશુદ્ધ આહાર ગ્રહણ આદિ કેઈ એક દોષ નાખ્યો, તે આત્મામાં રહી ગયે. બીજે દોષ નાખે, તે પણ રહી ગયે. એમ બીજા બીજા ઉત્તરગુણદોષ નાખતાં નાખતાં તે એક દોષ થશે કે જેનાથી ચારિત્ર ભાંગી જાય.
વસ્ત્રનું દર્શત આ પ્રમાણે છે–
વસ્ત્રમાં કોઈ સ્થળે કઈ રીતે તેલનું એક બિંદુ લાગી ગયું. તે દૂર ન કર્યું. તેના આશ્રયથી ત્યાં ધૂળને રજકણે પણ ચેટી ગયા એમ બીજા સ્થળે પણ તેલનું એક
ક અહીં વિશ્વનો સંબંધ જળવાઈ રહે એ માટે ઉપાધ્યાયજી મહારાજે પહેલાં ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરી છે, પછી પૂર્વાર્ધની વ્યાખ્યા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org