________________
[ ૨૭
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
ઉત્તર :- અસંયમ સ્થાનોથી પ્રાયશ્ચિત્તની ઉત્પત્તિ થાય છે, એમ જે કહેવામાં આવે છે એમાં “અસંયમસ્થાન પદના યથાગ્ય અનેક અર્થો છે. અથવા અસમાધિ સ્થાન આદિ પણ સ્વરૂપથી અસંયમસ્થાનો જ છે. પણ સંયમ સામગ્રી બલવાન હોવાથી અસમાધિસ્થાન આદિરૂપ અસંયમસ્થાનોથી અસંયમની ઉત્પત્તિ થતી નથી. આથી અસંયમસ્થાન પદનો અર્થ શાસ્ત્રમાં જે પ્રમાણે સાંભળવામાં આવ્યું છે તે પ્રમાણે જ બરાબર છે. નય ભેદથી જુદી જુદી વ્યાખ્યામાં અમે જરાપણ દૂષણ નેતા નથી.
બીજાઓ કહે છે કે–અસંયમસ્થાનેથી થયેલા અતિચારો વગેરે અવિરતિરૂપ જ છે. પણ સૂક્ષમ હોવાથી તેમની અવિરતિ તરીકે વિવક્ષા કરવામાં આવતી નથી. અવિરત સમ્યગ્દષ્ટિના અનંતાનુબંધી કષાયના ક્ષપશમથી થયેલા ગુણની (=અભિગ્રહ વગેરેની) વિરતિ તરીકે વિવક્ષા થતી નથી તેમ. [૧૦૦]. छेददानं यावच्चारित्रमवतिष्ठत इत्यत्र पर आक्षिपति
नणु पासत्थाईणं, चारित्तं होइ एवमपडिहयं ।
पायच्छित्तं मूलं, भयणाए जेण तेसि पि ॥१०१॥ 'नणु'त्ति । नन्वेवं छेददानं यावद् व्रतानतिक्रमे पावस्थादीनां चारित्रमप्रतिहतं भवति, येन कारणेन तेषामपि पार्श्वस्थादिविहारमुपसम्पद्य पुनर्गच्छमनुसतुकामानां मूलं प्रायश्चित्तं भजनया भणितम् ।। १०१ ॥
છેદ પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી ચારિત્ર રહે એ વિષે અન્ય પ્રશ્ન ઉપસ્થિત કરે છે –
આ પ્રમાણે છેદ પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી ચારિત્ર રહેતું હોય તો પાસસ્થા આદિનું પણ ચારિત્ર અભન બને છે. કારણ કે સાધુઓ ગચ્છમાંથી નીકળી અન્ય પાસથાદિની પાસે ઉપસંપદા સ્વીકારીને રહે=પાસસ્થા બની જાય. પછી ફરી ગચ્છમાં આવવાની ઈચ્છાવાળા થાય તો તેમને મૂલપ્રાયશ્ચિત્ત ભજનાથી કહ્યું છે. ભજના એટલે વિક૯૫. મૂલ પ્રાયશ્ચિત્ત જ આપવું એમ એકાંત નથી. કેઈને મૂલ પ્રાયશ્ચિત્ત આપે અને કોઈને ન પણ આપે. [૧૦૧] તથા વેરથા
अत्थि य से सावसेसं, जइ नत्थि मूलमत्थि तवछेया ।
थोवं जइ आवश्नो, पडितप्पइ साहुणो सुद्धो ॥१०२॥ 'अस्थि यत्ति । पूर्वमिदं भावनीयम्-'से' तस्यालोचनार्थमभ्युद्यतस्य सावशेष चारित्रमस्ति चशब्दाकिं वा नास्ति ? । यदि नास्ति ततो मूलं दातव्यम् । मूलं नाम सर्वपर्यायच्छेदः । अथास्ति ततस्तस्मै तपो वा दीयतां छेदो वा । तत्र यदि 'स्तोकमापन्नः' भवति रात्रिन्दिवपञ्चकादारभ्य भिन्नमासं यावत्प्राप्तो भवति साधूनां च स प्रतितर्पितस्ततस्तस्मादेव शुद्ध इति प्रसादेन मुच्यते । मासाद्यापत्तौ त्वन्तिमपदह्रासः क्रियते, द्वित्रिमासाद्यापत्तावेकद्वयादिमासानामेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org