________________
૨૬ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તરતમતાથી. જે જરા પણ અવિરતિ હોય તે ચારિત્રીમાં શ્રાવકપણું (=દેશવિરતિ) થઈ જાય. કેમ કે વિરતિ અને અવિરતિ એ બે દેશવિરતિનું લક્ષણ છે. ચારિત્રીને દેશવિરતિ હોય તે ઈષ્ટ નથી. આથી ચારિત્રીને અવિરતિ હોય એમ સ્વીકારવું=માનવું શ્રેયસ્કર નથી. આથી અપ્રશસ્ત સંયમ સ્થાનેથી જ પ્રાયશ્ચિત્તની ઉત્પત્તિ થાય છે એ નક્કી થયું.
તત: એ ન્યાયનો ભાવ એ છે કે જ્યાં મૂલકારણથી કાર્ય થઈ જતું હોય ત્યાં અંતરાલવત કારણને કાર્ય પ્રત્યે હેતુ માનવાની જરૂર નથી. સંજવલન કષાદયતારતમ્યથી અવિરતિ તારતમ્ય, અને અવિરતિ તારતમ્યથી અતિક્રમાદિ ભેદ એ માનવામાં અતિક્રમાદિ ભેદ રૂપ કાર્ય પ્રત્યે સંજવલન કષાયદય તારતમ્યમૂલ કારણ છે, અને અવિરતિ તારતમ્ય અંતરાલવતી કારણ છે. અહીં અતિક્રમાદિ ભેદ રૂપ કાર્ય સંજવલન કષાયદય તારતમ્ય રૂપ મૂલ હેતુથી થઈ જાય છે, એથી અવિરતિ તારતમ્ય રૂ૫ અંતરાલવતી હેતુને માનવાની જરૂર નથી.
“અતિક્રમાદિ શબ્દમાં રહેલ આદિ શબ્દથી વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું ગ્રહણ કરવું. [૯] अथ कियत्प्रायश्चित्तापत्तौ संयमः स्यान्न वा? इत्याह
छेअस्स जाव दाणं, तावयमेगं पि णो अइक्कमइ ।
एगं अइकमंतो, अइक्कमे पंच मूलेणं ॥१०॥ 'छेयस्स'त्ति 'छेदस्य' छेदप्रायश्चित्तस्य यावदानं तावदेकमपि व्रतं नातिक्रमेत् । 'मूलेन' मूलप्रायश्चित्तनैकं व्रतमतिक्रमंश्च पञ्चाप्यतिक्रमेत् । नन्वेवं मूलप्रायश्चित्तस्यैवाप्रशस्तसंयमस्थानादनुपपत्तेः कथमसंयमस्थानपदस्याप्रशस्तसंयमस्थानार्थत्वम् ? इति चेन्न, असंयमस्थानेभ्यः प्रायश्चित्तराशिरुत्पद्यत इत्यत्रासंयमस्थान पदस्य यथायोगं नानार्थत्वात् । अथवाऽसमाधिस्थानादीन्यपि स्वरूपतोऽसंयमस्थानान्येव संयम सामग्रथा बलवत्त्वाच्च ततो नासंयमोत्पत्तिरिति यथाश्रुतार्थ एव समीचीन इति नयभेदेन व्याख्यावैचित्र्ये न किञ्चिद् दूषणमुत्पश्यामः । अन्ये त्वाहुः-असंयमस्थानजनिता अतिचारादयोऽप्यविरतिरूपः एव, सूक्ष्मत्वाच्च न तेषामविरतित्वं विवक्ष्यते, अविरतसम्यग्दृष्टेरिवानन्तानुबन्धिक्षयोपशमजनितगुणानां विरतित्वमिति ।। १०० ॥
હવે કેટલું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી સંયમ રહે એ જણાવે છે -
છેદનું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી એક પણ વ્રતને (સર્વથા) ભંગ કરતો નથી. મૂલપ્રાયશ્ચિત્તથી એક વતન (સર્વથા) ભંગ કરતે તે પાંચેય વ્રતોનો ભંગ કરે છે.
પ્રશ્ન :- આ પ્રમાણે (= અસંચમસ્થાનને પ્રશસ્ત સંયમસ્થાન એવો અર્થ કરવાથી) અપ્રશસ્ત સંયમસ્થાનથી મૂલ પ્રાયશ્ચિત્ત જ નહિ ઘટી શકે. કારણ કે મુલ પ્રાયશ્ચિત્ત અસંયમસ્થાનથી = સંયમના અભાવથી આવે, અપ્રશસ્ત સંયમસ્થાનથી નહિ. તેથી અસંયમસ્થાનને અપ્રશસ્ત સંયમસ્થાન એવો અર્થ કેવી રીતે ઘટે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org