SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ અને ઘી અત્યંત એકમેક બની જતા હોવાથી અગ્નિ બળ હોવા છતાં ઘી બળે છે એમ કહેવાય છે. એ જ રીતે પૂર્વસંયમ સ્વર્ગનું કારણ છે એમ જણાવ્યું છે. પરમાથથી તે પ્રશરતરાગ જ સ્વર્ગનું કારણ છે. સંયમ તો મોક્ષનું કારણ છે. જે મોક્ષહેતુ હોય તે સ્વર્ગ હેતુ ન બની શકે. આથી સૂક્ષ્મ રીતે વિચારવું. [૮] ननु संज्वलनोदयाच्चारित्रेऽप्यविरतिः स्यादेव, संज्वलनानां चारित्रमोहनीयत्वेनाविरतिजनकत्वात् । न च तत्सत्वेसंयमाभावप्रसङ्गः, अविरतिसंयमयोरभिभाव्याभिभावकभावेन विरोधित्वात् , क्षीरघटे निम्बरसलवबदल्पत्वेनाविरते: संयमाभिभवाक्षमत्वाद्, युक्तं चैतत् संज्वलनोदयजनिताविरतिवैचित्र्येणातिक्रमादिदोषभेदोपपत्तेः, अन्यथा त्वेतभेदानुपपत्तिरित्यत आह कम्मोदयभेअकओ, पइठाणमइक्कमाइओ भेओ। देसजयत्तं हुज्जा, अविरइले से तु संतम्मि ॥९९॥ 'कम्मोदय'त्ति । 'प्रतिस्थान' प्रतिप्राणातिपातनिवृत्त्यादिगुणव्यक्ति अतिक्रमादिकः, आदिना व्यतिक्रमातिचारानाचारपरिग्रहः, 'भेदः' विशेषः-अपकृष्टापकृष्टतरत्वादिलक्षणः 'कर्मोदयभेदकृतः' संज्वलनामुदयतारतम्याहितो न त्वविरतितारतम्यानुप्रवेशसंपादितस्तद्धेतोरिति न्यायात् । अविरतिलेशे तु सति चारित्रिणः 'देशयतित्वं' श्रावकत्वं स्यात, विरताविरतत्वस्य तल्लक्षणत्वात् , तच्च नेष्यत इति न चारित्रिणोऽविरत्यभ्युपगमः श्रेयानित्यप्रशस्तसंयमस्थानेभ्य एव प्रायश्चित्तोत्पत्तिरिति स्थितम् ॥ ९९॥ પ્રશ્ન :- સંજવલનના ઉદયથી ચારિત્રમાં પણ અવિરતિ હોય જ, કારણ કે સંજવલન કષા ચારિત્ર મોહનીય હોવાથી અવિરતિ જનક છે. અવિરતિ અને સંયમ એ બે વચ્ચે અભિભાવ્ય-અભિભાવક સંબંધ હોવાના કારણે પરસ્પર વિરોધી હોવાથી અવિરતિ હોય ત્યારે સંયમ ન હોય એમ પણ નથી. અર્થાત અવિરતિ સાથે સંયમ પણ રહી શકે છે. જેમ દધના ઘડામાં લીમડાના રસનો એક છાંટો પડી જાય તે દધ કડવું બની જતું નથી, તેમ અવિરતિ અતિ અલ્પ હેવાથી સંયમને પરાભવ ન કરી શકે, અને આ બરાબર છે. કારણ કે સંજ્વલનના ઉદયથી થયેલ અવિરતિની વિચિત્રતાથી અતિક્રમાદિ દોષભેદો ઘટી શકે છે. અવિરતિ ન હોય તો અતિક્રમાદિ દોષભેદો ન ઘટી શકે આ પ્રશ્નનો ઉત્તર જણાવે છે : પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ દરેક ગુણમાં જે અતિક્રમ આદિ ભેદ છે તે તદ્ધતો એ ન્યાયથી સંજવલન આદિ કર્મના ઉદયની તરતમતાથી છે, નહિ કે અવિરતિની ક પૂર્વ સંયમ એટલે યથાખ્યાત સંયમ પહેલાનું સામાયિકાદિ સંચમ. ૪ જે બે એક-બીનને દબાવે- દૂર કરે એ બે વચ્ચે અભિભાવ્ય-અભિભાવક સંબંધ હોય. જે બળવાન બનીને બીજને દબાવે તે અભિભાવક છે, અને જે નબળા બનીને બીજથી દબાઈ જાય છે તે અભિભાવ્ય છે. * મુદ્રિતપ્રતમાં ‘સરવે સંગમા—એ સ્થળે શુદ્ધિપત્રકમાં સુધારીને “સરસંગમ'—એમ છે. પણ તે બરાબર નથી. અર્થાત જે છપાવ્યું છે તે બરાબર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy