________________
૨૪ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે અસંયમસ્થાનો સાથે સંયમ સ્થાનોનો વિરોધ છે. તેથી (અસંયમ સ્થાનોમાં હોય ત્યારે) સંયમ ક્યાંથી હોય? અર્થાત્ તે વખતે સર્વથા સંયમને અભાવ હોય છે. ઉત્તર – અસંયમનાં અસંખ્ય સ્થાને સંબંધી અસંયમ શબ્દનો અર્થ સંયમનો અભાવ નથી, કિંતુ અપ્રશસ્ત (અશુભ) સંયમ છે. “ગ્રામUTઃ આ અબ્રાહ્મણ છે.” વગેરે સ્થળે અપ્રશસ્ત અર્થમાં નકારને પ્રયોગ થાય છે. અહીં અબ્રાહમણનો આ બ્રાહ્મણ નથી એવો અર્થ નથી, કિંતુ ખરાબ બ્રાહ્મણ છે, એ અર્થ છે. આથી અહીં અસંયમસ્થાન એટલે અપ્રશસ્ત સંયમસ્થાને. એટલે અપ્રશસ્ત સંયમસ્થાનોથી પ્રાયશ્ચિત્તના સમૂહની ઉત્પત્તિ ઘટે છે. (ભાવાર્થ- શિષ્યના પ્રશ્નને એ ભાવ છે કે–અતિચાર લાગે ત્યારે સંયમ ન હોય, તેના ઉત્તરમાં જે કહ્યું તેનો ભાવ એ છે કે–અતિચાર લાગે ત્યારે પણ સંયમ હોય છે.) [૭] अप्रशस्तसंयमोत्पत्तिप्रकारमेवाह
संजलणाणं उदया, दुवालसण्हं पुणो खओवसमा ।
अवकिट्ठज्झवसाए, सबलचरित्तस्स णिप्फत्ती ॥९८॥ 'संजलणाण'ति । संज्वलनानां' कषायाणामुपलक्षणाद्विद्यमानानां नोकषायादीनां चोदयाद् 'द्वादशानां पुनः' अनन्तानुबन्ध्यादीनां कषायाणां क्षयोपशमात् 'अपकृष्टाध्यवसाये' हीनाध्यवसाये सति 'शबल चारित्रस्य' अप्रशस्तसंयमस्य निष्पत्तिः, मिलितयोरुक्तोदयक्षयोपशमयोस्तद्धेतुत्वात् । कर्मोदयेनौदयिका एव भावा रागादयो जन्यन्ते द्वादशानां कषायाणां क्षयोपशमेन च क्षायोपशमिकं चारित्रमिति नोभाभ्यामेककार्यजननम् , भावसङ्करप्रसङ्गात् , इति चेन्न, तथापि क्षीरनीरन्यायेन सङ्कीर्णभावानां कथञ्चि इभेदस्य सुवचत्वात् , अनयैव विवक्षया घृतं दहतीतिवत्पूर्वसंयमः स्वर्गहेतुरिति व्यवहारेण प्रतिपादनात् , तत्त्ववस्तु प्रशस्तरागस्थैव स्वर्गहेतुत्वात् , चारित्रस्य तु मोक्षहेतुत्वात् , मोक्षहेतोः संसारहेतुत्वायोगादिति सूक्ष्ममीक्षणीयम् ॥ ९८ ॥
અપ્રશસ્ત સંયમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છે :
સંજ્વલન કષાયોના ઉદયથી અને બાર કષાના ક્ષપશમથી હીન અધ્યવસાય થતાં અપ્રશસ્ત સંયમની ઉત્પત્તિ થાય છે. કારણ કે સંજવલન કષાયનો ઉદય અને બાર કષાયોને ક્ષયોપશમ એ બે ભેગા અપ્રશસ્ત સંયમનું કારણ છે. અહીં સંવલનના ઉપલક્ષણથી વિદ્યમાન નોકષાયાને ઉદય પણ સમજ,
પ્રશ્ન – કર્મનો ઉદય રાગાદિ ઔદયિક જ ભાવ ઉત્પન્ન કરે છે. બાર કષાયોને ક્ષપશમ ક્ષાપશમિક ચારિત્રની ઉત્પત્તિ કરે છે. આમ બંનેનાં કાર્ય જુદાં જુદાં હોવાથી એ બે એક કાર્ય ન કરી શકે. જો તેમ થાય તો ભાવશે કર બને. ઉત્તર – દૂધ-પાણીની જેમ એકમેક બનેલા ભાવ કથંચિત, અભિન=એક કહેવાય. આ જ વિવક્ષાથી લેકમાં અગ્નિ બળતું હોવા છતાં ઘી બળે છે એમ કહેવાય છે. અહીં અગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org