________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
L[ ૧૩ वालाग्राणि तावन्ति न भवन्ति किन्तु व्यावहारिकपरमाणुमात्राणि यानि वालाग्राणां खण्डानि तेभ्योऽसङ्ख्येयानि । इयमत्र भावनाः- यावन्ति खलु पल्योपमे वालाग्राणि तावन्त्यसंयमस्थानानि भवन्ति ? नायमर्थः समर्थः, यावन्ति सागरोपमे वालाग्राणि तावन्ति भवन्ति ? नायमर्थः समर्थः, यद्येवं तर्हि सागरोपमे यानि वालाग्राणि प्रत्येकमसङ्खयेयखण्डानि क्रियते तानि च खण्डानि सांव्यवहारिकपरमाणुमात्राणि तावन्ति भवन्ति ? नायमप्यर्थः समर्थः, कियन्ति पुनस्तानि भवन्ति ? उच्यते- तेभ्योऽप्यसङ्खयेयगुणानि । अन्ये तु ब्रुवते-परमाणुमात्राणि खण्डानि सूक्ष्मपरमाणुमात्राणि द्रष्टव्यानि, तदसम्यक्, सूक्ष्मपरमाणवो हि तत्रानन्ताः, असंयमस्थानानि चोत्कर्षतोऽप्यसङ्खयेयलोकाकाशप्रदेशप्रमाणानीति ॥ ९६ ॥
૨૦ અસમાધિ સ્થાને, ૨૧ શબલો, ૨૨ પરિસહ, ૨૮ પ્રકારને મોહ, અથવા મોહના ૩૦ સ્થાને-આ બધાં અસંયમ સ્થાને છે. આ અસંયમસ્થાનોથી બધાં પ્રાયશ્ચિત ઉત્પન્ન થાય છે,
પ્રશ્ન:- આ અસંયમસ્થાને કુલ કેટલા છે? ઉત્તર – પલ્યોપમ અને સાગરોપમમાં વાલાઝના વ્યાવહારિક પરમાણુ પ્રમાણ જે ખંડો ( ટુકડા) છે તેનાથી અસંખ્ય ગુણ અસંયમસ્થાન છે. ભાવાર્થ – પલ્યોપમમાં જેટલા વાલાો છે, તેટલાં અસંયમસ્થાનો છે? નહિ. સાગરોપમમાં જેટલા વાલાો છે, તેટલાં અસંયમસ્થાન છે? નહિ, સાગરાપમમાં જે વાલા છે તે પ્રત્યેક વાલારના અસંખ્ય ખંડ કરતાં જે ખંડ થાય તે ખંડે સાંવ્યવહારિક પરમાણુ પ્રમાણ થાય છે તેટલાં અસંયમ સ્થાને છે ? ના. તેનાથી=સાંવ્યવહારિક પરમાણુઓથી પણ અસંખ્યાતગુણ અસંયમસ્થાનો છે.
બીજાઓ કહે છે કે- અસંયમસ્થાનો પરમાણુ પ્રમાણ (ત્રલોકમાં જેટલા પરમાણુઓ છે તેટલા) અસંખ્યાત છે. પણ અહીં પરમાણુ સૂક્ષમ પરમાણુ સમજવા. અર્થાત સૂમ પરમાણુ પ્રમાણ અસંખ્ય અસંયમસ્થાને છે. આ બરોબર નથી. કારણ કે સૂક્ષમ પરમાણુઓ અનંતા છે, અને અસંયમસ્થાને ઉત્કૃષ્ટથી પણ (=વધારેમાં વધારે પણ) અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
સામાન્યથી અસમાધિસ્થાને વીસ કહ્યા છે. પણ વિશેષથી તો દેશ, કાલ અને પુરુષના ભેદથી અસંખ્ય અસમાધિરથાને સંભવે છે. આ વિગત રજુ શબ્દથી સૂચિત કરી છે. [૬]
तेहि विरोहो संजम-ठाणाणं तेण संजमो कत्तो ।
भन्नइ अपसत्थत्ता, असंजमो संजमो चेव ॥९७।। “હ” તિ . “તેં સંચમચાનૈવિરોધઃ સંચમીનાનાં તેર તઃ સંગમઃ? “મારે अत्रोत्तरं दीयते, संयम एवाप्रशस्तत्वादसंयमः, अब्राह्मण इत्यादावप्रशस्तार्थेऽपि नाः प्रवृत्तिदर्शनात्, तथा चाप्रशस्तसंयमस्थानान्येवासंयमस्थानानीति तत्कृतस्य प्रायश्चित्तराशेरुपपत्तिरिમિત્રઃ | ૧૭ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org