________________
૨૨
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तदेवं कस्मिश्चिन्मूलोत्तरगुणातिक्रमेऽपि यथोचितप्रायश्चित्तग्रहणाभिमुखपरिणामशुद्धया चारित्रव्यवस्थितिरिति सिद्धम् । अत्र कश्चिदाक्षिपति
नणु चरणस्साभंगं, पायच्छित्तस्स भावओ भणह ।
तमसंजमठाणकयं, तेऽसंखिज्जा जओऽभिहियं ॥९५।। 'नणु' इत्यादि । ननु 'चरणस्य' चारित्रस्याभङ्गं यूयं प्रायश्चित्तस्य भावतो भणथ, 'तत्' प्रायश्चित्तमसंयमस्थानकृतं, 'तानि' असंयमस्थानान्यसङ्ख्यातानि यतः 'अभिहितं' भणितं व्यवहारभाष्ये ॥९५।।
આ પ્રમાણે કઈક ૪મૂલગુણ-ઉત્તરગુણમાં ઉલંઘન થાય તે પણ તેમાં યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવાને પરિણામરૂપ વિશુદ્ધિ હવાથી ચારિત્ર છે એમ સિદ્ધ થયું. અહીં કોઈ પ્રશ્ન કરે છે :
પ્રાયશ્ચિત્તના ભાવથી ચારિત્ર અખંડિત બને છે એમ તમે કહો છો. તે પ્રાયશ્ચિત્ત અસંયમ સ્થાનેથી આવે છે=ઉત્પન્ન થાય છે. તે અસંચમસ્થાને અસંખ્યાતા છે. કારણ કે વ્યવહારભાષ્ય (ગા. ૨૧૯)માં નીચે પ્રમાણે કહ્યું છે. [૫]
असमाहिट्ठाणा खलु, सबला य परीसहा य मोहम्मि ।
पलिओवमसागरोवमपरिमाण तओ असंखिज्जा ॥९६॥ 'असमाहिद्वाण'त्ति । यानि खल्वसमाधिस्थानानि विंशतिः, खलुशब्दः संभावने, स चैतत्संभावयति-असङ्ख्यातानि देशकालपुरुषभेदतोऽसमाधिस्थानानि, एवमेकविंशतिः शबलानि, द्वाविंशतिः परीषहाः, तथा 'मोहे' मोहनीये कर्मणि येऽष्टाविंशतिर्भेदाः, अथवा 'मोहे' मोहविषयाणि त्रिंशत् स्थानानि, एतेभ्योऽसंयमस्थानेभ्य एष प्रायश्चित्तराशिरुत्पद्यते । कियन्ति खलु तान्यसंयमस्थानानि ? उच्यते-.."पलिओवम” इत्यादि । पल्योपमे सागरोपमे च यावन्ति અને ઉત્તરગુણ (કરણ સિત્તરી) એ બંનેના પ્રત્યેકના ૭૦ ભેદો જણાવેલ છે. તે આ પ્રમાણે છે :મ. 2. શ્ર. ધ. સંયમ વૈયા. બ. ગુ. મેક્ષમાગ તપ કષાયનિ. મૂલગુણ. ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ =૭૦ પિ. વિ. સ. ભા. પ્રતિમા ઈનિ. પ્રતિલે. ગુપ્તિ અભિ. ઉત્તર ગુણ. ૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ =૭૦
૪ મૂલગુણ–ઉત્તરગુણની વ્યાખ્યા :નિત્ય કરવામાં આવે તે મૂલગુણ. કારણ ઉપસ્થિત થતાં કરવામાં આવે તે ઉત્તરગુણ. જેમ કે સાધુઓને મહાવ્રતનું પાલન સદા કરવાનું હોય છે. વ્રતનું પાલન ન કરવાનું હોય એ કઈ કાળ જ નથી. આથી તે મૂલગુણ છે. પિંડવિશુદ્ધિ વગેરે ગુણે સુધાદિ કારણો ઉપસ્થિત થતાં સેવવામાં આવે છે. માટે ઉત્તરગુણ છે. અથવા જેમ વૃક્ષનું મૂળ શાખા પ્રશાખા વગેરેના આધારરૂપ છે, તેમ
પર તે મૂલગુણ. મૂલગુણનું રક્ષણ-પાલન કરવામાં કારણુસાધન તે ઉત્તરગુણ. ( ઘનિ, ભા. ગા. ૨ ની ટીકા, ધ. સં. ગા. ૧૧૭ ની ટીકા તથા ૧૧૮ની ટીકાના અંતે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org