________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વગેરે ઘણા પ્રમાણમાં સરસવો નાખવામાં આવે તો તે મંડપ ભાંગી જાય. હવે જે તેના ઉપર શીલા નાખવામાં આવે તો તે એક જ શીલાથી તુરત મંડપ ભાંગી જાય. એ પ્રમાણે ચારિત્રરૂપ મંડપ પણ એક-બે-ત્રણ વગેરે ઉત્તારગુણના અતિચારોથી ન ભાંગે, ઘણું અતિચારોથી કાલક્રમે ભાંગી જાય. શીલા સમાન એક જ મૂલગુણના અતિચારથી તુરત જ ભાંગી જાય છે.
અહીં એરંડના ઉપલક્ષણથી બીજી પણ તેવી પોચી વસ્તુ સમજી લેવી. સરસવના ઉપલક્ષણથી તલ, ચેખા વગેરે હલકી વસ્તુઓ સમજી લેવી.
આ પ્રમાણે મૂલગુણાતિચારથી જલદી અને ઉત્તરગુણાતિચારથી વિલંબે ચારિત્રઘાત થાય છે, માટે મારા મૂલગુણે અને ઉત્તરગુણ નિરતિચાર બને એવી ભાવનાથી ષકાયની રક્ષા માટે બરોબર પ્રયત્ન કરવો જોઈએ. ષટકાયના રક્ષણથી જ મૂલગુણે અને ઉત્તરગુણે શુદ્ધ થાય છે. તે બંને શુદ્ધ થતાં ચારિત્ર શુદ્ધ થાય છે. [૩]
ननु मूलगुणास्तावत्प्राणातिपातादिनिवृत्त्यात्मकाः पञ्च शायन्त एव । उत्तरगुणास्तु के ते ?
इत्यत आह--
पिंडस्स जा विसोही, समिईओ भावणा तवो दुविहो ।
पडिमा अंभिग्गहा वि य, उत्तरगुण मो वियाणाहि ॥१४॥ ‘વિરુક્ષત્તિ ચા “વિશtવઃ બાધાવિહોરહાટ્યક્ષ, ચાહ્ય “મિતયઃ ईर्यासमित्यादिकाः, याश्च भावना महाव्रतानां, यञ्च द्विभेदं तपः, याश्च प्रतिमा भिक्षणां द्वादश, ये चाभिग्रहा द्रव्यादिभेदभिन्नाः, एतान् उत्तरगुणान् 'मो' इति पादपूरणे विजानीहि । एतेषां च सङ्ख्या-"बायाला अटठेव उ, पणवीसा बार बारस य चेव । दव्वाइच उरभिग्गहभेआ खलु उत्तरगुणाणं ॥१॥" इति गाथावसेयेति ।।९४॥
પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂ૫ પાંચ મૂલગુણો પ્રસિદ્ધ છે. પણ ઉત્તરગુણે પ્રસિદ્ધ ન હોવાથી ઉત્તરગુણે જણાવે છે :
પિંડ (આહાર)ની આધાકર્મ આદિ દોષના ત્યાગરૂપ વિશુદ્ધિ, ઈર્યાસમિતિ આદિ સમિતિ, મહાવ્રતની ભાવના, બે પ્રકારને તપ, બાર ભિક્ષુ પ્રતિમા, દ્રવ્યાદિ અભિગ્રહ, આ ઉત્તરગુણે છે. ઉત્તરગુણેની કુલ સંખ્યા આ પ્રમાણે છે :
बायाला अद्वेव उ, पणवीसा बार बारस य चेव વધ્યારૂ રમિલા વહુ સત્તરમુખri |(વ્ય. ઉ. ૧ ગા. ૨૯૦) પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણના અનુક્રમે ૪૨, ૮, ૨૫, ૧૨, ૧૨, ૪ ભેદો છે. [૪]
• સમિતિના પાંચ ભેદ પ્રસિદ્ધ છે. પણ અહીં આઠ ભેદ જણાવેલ છે. ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ ઉભય સ્વરૂપ છે. સમિતિ કેવલ પ્રવૃતિ સ્વરૂપ છે. અહીં પ્રવૃત્તિ સ્વરૂપ ગુણિને સમિતિમાં સમાવેશ કરીને સમિતિના આઠ ભેદ કહ્યા છે. તથા બીજા ગ્રંથમાં મૂલગુણ (ચરણ સિત્તરી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org