________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ।
i ca જેમ ધીર પુરુષે શત્રુનું સિન્ય જોઈને પિતે પણ સૈન્યને એકઠું કરીને શત્રુ સૈન્ય ઉપર પ્રહાર કરે છે, પણ અમે અસહાય છીએ એમ વિચારીને કે ભય પામીને પલાયન થઈ જતા નથી. એમ વર્તમાનમાં પણ ગચ્છાજ્ઞાભંગ રૂપ અધિક પ્રમાદને જોઈને સંયમીઓ ઘણા શુભભાવથી તેને નાશ કરે છે, અમે અ૫ભાવવાળા છીએ એમ વિચારીને કે ભય પામીને પાછા હઠી જતા નથી. હમણ પ્રમાદ ઘણે હોવાથી કેવલ ગુણશ્રેણીની વૃદ્ધિ માટે જ નહિ, કિંતુ ગુણશ્રેણીને વિચછેદ ન થાય એ માટે પણ ઘણું શુભભાવની જરૂર છે. ઘણા શુભભાવથી રહિત કાયરને તે અહીં સ્થાન જ નથી. [૮] भावविशुद्धया दोषाभावमुपपादयति--
अववाएणं कत्थइ, आणाइ च्चिय पवट्टमाणस्स ।
आउट्टस्प्स य मुणिणो, णो भंगो भावसुद्धस्स ॥८१॥ 'अववाएण'ति । 'अपवादेन' पुष्टालम्बनेन 'कुत्रचित्' शैक्षग्लानादिप्रयोजने 'आज्ञयैव' आप्तोपदेशेनैव 'प्रवत्तमानस्य' पञ्चकहान्यादिना यतमानस्य 'आवृत्तस्य च' अतिक्रमानन्तरं तत्कालमेव निन्दागर्हादिना प्रतिनिवृत्तस्य च भावशुद्धस्य मुने! भङ्गः, अपवादेन भङ्गप्रतिबन्धादावृत्ततया च भग्नस्य पुनः सङ्घटनात् ।।८।।
ભાવવિશુદ્ધિથી દોષને નાશ થાય એ વિષયને સિદ્ધ કરે છે :
નવદીક્ષિત, શલાન આદિને વિશેષ આહાર આદિની જરૂર પડતાં પુષ્ટ આલંબનથી જિનાજ્ઞા પ્રમાણે જ “પંચક હાનિ આદિ વિધિથી પ્રવૃત્તિ કરનાર અને દોષ લાગ્યા પછી તત્કાલ દોષનું નિંદા-ગહ આદિથી પ્રતિક્રમણ કરનાર મુનિ ભાવવિશુદ્ધ હોવાથી તેના ચારિત્રને ભંગ થતું નથી. આમાં બે કારણ છે. એક તે અપવાદથી વિશેષ ભંગ થતું નથી. બીજું કારણ એ છે કે દોષનું તત્કાલ પ્રતિક્રમણ કરવાથી ભાંગેલું ચારિત્ર ફરી સંધાઈ જાય છે નિરતિચાર બને છે. [૧] ___ इत्थं चान्यतरस्थानभङ्गेऽपि निश्चयेन भङ्गोक्तिर्नानुपपन्ना, केवलं तत्कालमावृत्तस्य पुनः सङ्घटनम् , अन्यथा तु तदवस्थ एव भङ्ग इत्याह
जो पुण पमायदोसो, थोवो वि हु णिच्छ एण सो भंगो।
सम्ममणाउदृस्स उ, अवगरिसो संजमम्मि जओ ॥८२॥ 'जो पुण'त्ति । यः पुनः स्तोकोऽपि प्रमाददोषः स निश्चयेन भङ्गः। सम्यगनावृत्तस्य तु स भङ्ग उत्तरकालमवतिष्ठत इति शेषः, 'यतः' यस्मात् 'संयमे' चारित्रे 'अपकर्षः' अधस्तनस्थानसक्रमलक्षणः ॥८२॥
નિશ્ચયનયથી વિચારણા કરવામાં આવે તે ચારિત્રના કેઇ એક સ્થાનના મંગથી ચારિત્રનો ભંગ થાય છે. પણ તત્કાલ પ્રતિક્રમણ કરનારનું ચારિત્ર ફરી અભન=સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org