________________
८२ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथानुमोदनमेव पक्षपातलक्षण तदपि प्रातषेधे नोपपद्यत इत्याह___ जो पुण कुणइ विलोवं, दोसलवं दंसिऊण चरणस्स ।
जह सज्जणस्स पिसुणो, चरणस्स ण पक्खवाई सो ॥७९॥ ... 'जो पुण'त्ति । यः पुनर्दोषलवं दर्शयित्वा 'चरणस्य' चारित्रस्य विलोपं कुरुते स चरणस्थ न पक्षपाती यथा सज्जनस्य दुर्जनः। तथा चानुमोदनमप्यनुमोद्यस्याधिकगुणपुरस्कारेणाल्पदोषाच्छादनेनैव च निर्वहति न त्वन्यथेति भावः ॥७९।।
પ્રશ્ન :- (પોતે યથાશક્તિ ન કરે છતાં અનુદના કરે તો પણ ચારિત્રપક્ષપાત છે, અનુમોદના ન કરે તે યથાશકિત કરવા છતાં પક્ષપાત નથી. આથી) અનુમોદના જ પક્ષપાતનું લક્ષણ છે. ઉત્તર - તમારી વાત સત્ય છે. કિંતુ અનમેદના પણ ચારિત્રને નિષેધ કરવાથી ન ઘટી શકે. આ જ વાતને નીચેની ગાથામાં કહે છે :
જે ચારિત્રના અલ્પદોષને બતાવીને ચારિત્રનો લેપ કરે છે હમણું ચારિત્ર સર્વથા નથી એમ કહે છે, તે ચારિત્રને પક્ષપાતી નથી, દુર્જન સજજનને પક્ષપાતી નથી તેમ. | ભાવાર્થ – અનુમોદના પણ સાચી તે જ કહેવાય કે જે અનુમોદનીયમાં રહેલા અધિક ગુણેને આગળ કરે પ્રકાશમાં લાવે, અને અલપદોષોને ઢાંકે. (જ્યારે તમે તે અહીં અનમેદનીયમાં રહેલા ગુણોને ઢાંકીને અને અલ્પદોષને પ્રકાશમાં લાવીને ઉલટું ०१ ४२। छ।.) [७८]
'एगयरम्मि' इत्यादिनोक्त गच्छाशाभङ्गराज्येन इदानीं चारित्रस्य दुष्पालत्वं निराकतुमाह 'गच्छाणा' इत्यादिना
गच्छाणाभंगस्स य, रज्जं सुहभावरायरज्जेणं ।
हणियव्वं धीरेहिं, कीवत्तं व कायव्वं ॥८॥ गच्छाज्ञाभङ्गस्य च राज्यं शुभभावगजराज्येन हन्तव्यं धीरैः 'नैव' न तु क्लीबत्वं कर्त्तव्यम् । यथा हि धीरा रिपुबलं दृष्ट्वा स्वयमपि बलसमुदायेन प्रहरन्ति न त्वसहाया न वा भयप्राप्तेरपसरन्ति, तथा सम्प्रत्यपि गच्छाज्ञाभङ्गप्रमादबाहुल्यं दृष्ट्वा संयता विपक्षभावबाहुल्येन निघ्नन्ति तत् न त्वल्पभावा न वा भयप्राप्तेस्ततोऽपसरन्ति । तथा च प्रमादबाहुल्यादिदानी न केवलं गुणश्रेणिवृद्धयर्थ किन्तु तदविच्छेदार्थमपि भावबाहुल्यमपेक्षितं, तट्टिहीनानां तु क्लीबानां नात्राधिकार इति भावः ।।८०॥
હમણાં ગચ્છાજ્ઞાના ભંગનું રાજ્ય હવાથી ચારિત્રનું પાલન દુષ્કર છે, એમ (u. २४ मां) ने यु तु तेनु नि।३२१ ३२ छ :
ધીર પુરુષોએ ગચ્છાજ્ઞાભંગના રાજ્યને શુભભાવ રૂ૫ રાજાના રાજ્યથી નાશ કરવું જોઈએ, પણ કાયર ન બનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org