________________
[ ૮૨
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
ઉક્ત રીતે યથાસ્થાને અધિકતર ભાવવિશુદ્ધિથી એક ચિતે ચિતવાતા અર્થપદ વડે ઉત્તરોત્તર ચારિત્રવૃદ્ધિરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અર્થ પદ એટલે અર્થ યુક્તપદ. અર્થાત્ દુઃખે કરીને રોકી શકાય તેવા વ્રતભંગના પ્રતિકારના પ્રકારે જેમાં જણાવ્યા છે તેવાં (= ઈરિયાવહીસૂત્ર આદિના) પદો.
બ્રાહ્મી આદિની ઉક્ત ભાવથી રહિત કેવળ આલોચના નિષ્ફળ બની. કારણ કે તેમણે આલોચના કરી હતી, પણ તેમની આલોચના ઉક્ત ભાવથી રહિત હતી. આથી તેમને સ્ત્રીનો અવતાર વગેરે ભયંકર વિપાક દૂર ન થયું. [૬] एतद्विचारविरहिणामानर्थक्यमुपदर्शयति
एएण विआरेणं, जे सुण्णा हुँति दवलिंगधरा ।
संमुच्छिमचिट्ठाभा, तेसिं किरिया समक्खाया ॥७७॥ 'एएण'त्ति । एतेन विचारेण शून्या ये भवन्ति 'द्रव्यलिङ्गधराः' यतिमुद्रामात्रधारिणस्तेषां क्रिया संमूछिमचेष्टाभा अज्ञानपूर्वकत्वेनाकामनिर्जराङ्गत्वात् समाख्याता, तदुक्तं धर्मबिन्दौ “ગામનરાવર” રૂતિ કળા
આ વિચારથી રહિત સાધુઓને થતા અનર્થને બતાવે છે :
જેઓ આ વિચારથી રહિત છે, અને માત્ર સાધુવેશને ધારણ કરે છે, તેમની ક્રિયાને સંમૂર્ણિમ ક્રિયા સમાન કહી છે. કારણ કે એમની ક્રિયા અજ્ઞાનપૂર્વક હોવાથી અકામ નિર્જરાનું કારણ છે. ધર્મબિંદુ (અ. ૬. સુ. ૧૫)માં કહ્યું છે કે“અનનુષ્ઠાનથી માત્ર અકામનિર્જરા થાય છે.” [૭૭] अथ यदुक्त चरणस्य पक्षपात एव युक्तो न तु तद्ग्रहणमिति तत्राह
चरणस्स पक्खवाओ, जयणाए होइ उज्जमंताणं ।
विरियाणिग्रहणेणं, वायामित्तेण इहरा उ ॥७८॥ 'चरणस्स'त्ति । चरणस्य पक्षपातः 'वीर्यानिगृहनेन' देहबलादायेऽपि सर्वत्र स्वोचितपराक्रमव्यवसायधृतिबलस्फोरणेन 'यतनया' बहुतरासत्प्रवृत्तिनिवृत्तिहेतुचेष्टालक्षणयोद्यच्छतां भवति । इतरथा तु वाङ्मात्रेण यथाशक्तिप्रतिपन्ननिर्वाहस्यैव पक्षपातलक्षणत्वात् ।।७८॥ _ પૂર્વે (ા. ૨૩ માં) “હમણાં ચારિત્રને પક્ષપાત જ યોગ્ય છે, ચારિત્રને સ્વીકાર નહિ” એમ જે કહ્યું હતું એ વિશે કહે છે :
વીર્યને છુપાવ્યા વિના યતનાથી ઉદ્યમ કરનારાઓને ચારિત્રને પક્ષપાત હોય છે. એ વિના તે ચારિત્રપક્ષપાત માત્ર બેલવામાં જ છે. કારણ કે પોતે જે સ્વીકાર્યું હોય તેનું યથાશક્તિ પાલન કરવું એ જ પક્ષપાતનું લક્ષણ છે. વીર્યને નહિ છુપાવવું એટલે શરીરબળ વિશેષ નહિ હોવા છતાં પિતાને યોગ્ય પરાક્રમ કરીને ધતિ અને બલને ફેરવવું. ધતિ=મને બળ. બ=શરીરબળ. યતના=ઘણી અસપ્રવૃત્તિ અટકી જાય તે પ્રયત્ન. [૮] ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org