SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ८०] स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते પણ અતિચારને મહાન શુભ ભાવથી દૂર કરી શકાય છે. (૩) ચારિત્ર સ્વરૂપથી મોક્ષનું ४।२९ छे. [७४] पापजुगुप्सायाश्चरणशोधकत्वमेव द्रढयति इत्तु चिय पडिकमणं, पच्छायावाइभावओ सुद्धं । भणिअं जिणप्पवयणे, इहरा तं दव्यओ दिळं ॥७५॥ 'इत्तु चिय'त्ति । 'अत एव' पापजुगुप्सायाश्चरणातिचारविशोधकत्वादेव जिनप्रवचने 'प्रतिक्रमणं' मिथ्यादुष्कृतदानादिलक्षणं 'पश्चात्तापादिभावतः' हा दुष्ठु कृतमेतदित्याद्यनुशयसंवेगादिपरिणामतः शुद्ध भणितम् । अत एवात्यक्तप्राक्तनैकेन्द्रियादिसङ्घट्टनादिभावस्य कथञ्चिरक्षण विरक्तस्य चैत्यवन्दनादिनैकाग्रचित्तसमाधिर्भवेन्न वा, ऐर्यापथिकीप्रतिक्रमणे तु तदर्थपर्यालोचनाहितपश्चात्तापादिभावान्नियमादेकाग्रचित्तसमाधिरिति सर्वक्रियाणां तत्पूर्वकत्वं महानिशीथे नियमितम् । 'इतरा' पश्चात्तापादिभावाभावे तु तत्प्रतिक्रमणं द्रव्यतो दृष्टम् ॥७५।। फलितमाह एवं अत्थपएणं, भाविज्जतेण होइ चरणिड्डी । आलोअणाइमित्तं, भाईणं तु फलवंझं ॥७६॥ 'एवं' इति । 'एवम्' उक्तप्रकारेण 'भाव्यमानेन' यथास्थानमधिकतरभावशुद्धया समाधीयमानेन 'अर्थपदेन' दुर्वारव्रतभङ्गप्रतिकारस्य कथंतालक्षणेन भवति 'चरणद्धिः' उत्तरोत्तरचरणवृद्धिसम्पत् । आलोचनादिमात्रं तु उक्तभावशून्यं ब्राह्मयादीनां फलवन्ध्यम् , तन्मात्रेण तेषां स्त्रीत्वादिरौद्रविपाकप्राप्त्यप्रतिरोधात् ।।७६॥ પાપજુગુપ્સા ચારિત્રની શુદ્ધિ કરે છે એ વિષયનું સમર્થન કરે છે : જિનપ્રવચનમાં પાપજુગુપ્સા ચારિત્રના અતિચારોની શુદ્ધિ કરનાર હોવાથી જ “ હા! મેં આ બેટું કર્યું ” ઈત્યાદિ પશ્ચાત્તાપ ગર્ભિત સવેગાદિના પરિણામપૂર્વક કરેલું પ્રતિક્રમણ શુદ્ધ કહ્યું છે. આથી જ પૂર્વના એકેદ્રિયદિ સંબંધી સંઘટ્ટનાદિ ભાવને ત્યાગ ન કરનારને (=ઈરિયાવહી ન કરનારને) કઈ રીતે ક્ષણવાર વિરક્ત બનવા છતાં ચિત્યવંદનાદિથી એકાગ્રતાપૂર્વક ચિત્તસમાધિ થાય કે ન પણ થાય. ઈરિયાવહી પ્રતિક્રમણમાં તે તેના અર્થોના ચિંતનથી થયેલ પશ્ચાત્તાપાદિ ભાવથી નિયામાં એકાગ્રતાપૂર્વક ચિત્તસમાધિ થાય છે. આથી મહાનિશિથમાં સર્વ કિયાએ ઇરિયાવહી પૂર્વક કરવાની કહી છે. * પશ્ચાત્તાપ આદિ ભાવ વિનાનું પ્રતિક્રમણ દ્રવ્ય પ્રતિકમણ છે. [૫]. १ 'नियम्यते' इत्यपि । * इरियावहिआए अपडिकंताए न किंचि कप्पइ चेइअवंदणसज्झायावस्सयाइ काउं "रियावलि र्या વિના ચિત્યવંદન, સ્વાધ્યાય આવશ્યક વગેરે કઈ પણ અનુષ્ઠાન કરવું ક૯પે નહિ.” વિશેષ સાક્ષી માટે मे। यस मा. १, २. ११नी टी. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy