________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ]
' ૭૭ विपर्यये दोषमाह
इहरा तुसिणीयत्तं, हविज्ज परभावपच्चयाभावा ।
जित्ताइ वि तम्हा, ववहारेणेव जं भणियं ॥७०॥ 'इहर'त्ति । इतरथा प्रतिनियतगुणस्थानज्ञानपूर्वकमेव चारित्रदानाभ्युपगमे तूष्णीकत्वं भवेत् , परभावस्य प्रत्ययाभावात , पृच्छादिना प्रतिज्ञानिर्वाहकत्वस्यानुमानेऽपि प्रतिनियतगुणस्थानस्य तथाविधनियतलिङ्गाभावेनानुमातुमशक्यत्वात् । नन्वेवमसंयतस्यापि गृहीतव्यवहारस्य संयतमध्यप्रवेशे ज्येष्ठत्वकनिष्ठत्वव्यवहारोच्छेद इत्यत आह-ज्येष्ठत्वादिकमपि तस्माद व्यवहारेणैव यः पूर्व गृहीतचारित्रव्यवहारः स ज्येष्ठ इतरस्तु कनिष्ठ इति, इत्थमेव भगवदाज्ञाप्रवृत्तेः, 'यद्' यस्माद् भणितमावश्यके ॥७॥
णिच्छयओ दुन्नेयं, को भावे कम्मि वट्टए समणो ।
ववहारओ उ कीरइ, जो पुवठिओ चरित्तम्मि ॥७॥ નિયત્તિ ‘નિયતઃ ઘરમાર્થઃ દુર્ણચં : શ્રમજઃ ક્રમિન ‘મા’ ofથr दिलक्षणे वर्त्तते ? इति । व्यवहारतस्तु क्रियते वन्दनं यः पूर्व स्थितश्चारित्रे । ज्येष्ठत्वसंभावनायामपि व्यवहारसाम्राज्येन वन्दनस्य कर्तव्यत्वाद् व्यवहारनयस्यापि बलवत्त्वात् ॥७१।।
નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે એમ જાણ્યા પછી જ દીક્ષા આપવામાં થતા દોષને જણાવે છે :
પ્રતિનિયત ગુણસ્થાનના જ્ઞાનપૂર્વક જ ચારિત્રદાનનો સ્વીકાર કરવામાં આવે તે તે ચૂપ થઈ જવું પડે. કારણ કે પરના ભાવોને જાણી શકાય નહિ. પૃચ્છા આદિથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકશે એમ અનુમાન પણ કરી લેવામાં આવે તો પણ પ્રતિનિયત ગુણસ્થાનનું અનુમાન અશક્ય છે. કારણ કે પ્રતિનિયત ગુણસ્થાનનું તેવું કેઈ નિયત લિંગ નથી.
પ્રશ્ન :- દીક્ષા સ્વીકારનાર અસંયતને પણ સંયતામાં પ્રવેશ થતાં મેટા-નાનાનો વ્યવહાર નહિ રહે. (કારણ કે જેણે પહેલાં દિક્ષા લીધી હોય તે અસંયત હોય અને પછી દીક્ષા લીધી હોય તે સંયત હોય એવું પણ બને.)
ઉત્તર -આથી જ (=પરના ભાવોને ન જાણી શકાતા હોવાથી) આ મોટે છે ઇત્યાદિ નિર્ણય પણ વ્યવહારથી જ છે. જેણે પહેલાં દીક્ષા લીધી હોય તે મટ, પછી લીધી હોય તે નાનો ગણાય કારણ કે આવી જ ભગવાનની આજ્ઞા છે.
આ વિષે આવશ્યક સૂત્ર (ગા. ૭૧૬)માં કહ્યું છે કે પરમાર્થથી કયો સાધુ ઔદયિક આદિ કયા ભાવમાં વતે છે તે જાણવું મુકેલ છે. પણ વ્યવહારથી જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે. આમાં એવું પણ બને કે વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org