________________
७५
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । જગતના જીવોનું હિત કરનાર ધર્મ જણાવ્યા છે, એવો ઉછળતો આદર એ જિનભક્તિ छे. (६) श्रधा :-श्रद्धा थेटले मिसाषा. उत्तरमुपाने देवानी ताव मनिलाषा રાખવી. ઉત્તરગુણે એટલે જે ગુણે પ્રાપ્ત થયા નથી તે. જેમ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય તે દેશવિરતિની ઈચ્છા રાખવી. દેશવિરતિની પ્રાપ્તિ થઈ હોય તે સર્વવિરતિની ઈચ્છા રાખવી.*
ઉક્ત સ્મૃતિ આદિ હતુઓથી જેમ નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ અનિકાચિત ચારિત્રમોહ રૂપ પાપકર્મના ઉદયથી ચારિત્રથી પતન પણ થતું નથી. કારણ કે નિત્યસ્મૃતિ આદિથી પાપકર્મના ઉદયને પણ દૂર કરી શકાય છે. આથી વ્યવહારમાં સદા પ્રમાદને ત્યાગ કરવો જોઈએ.
ઉક્ત વિષયમાં ધીર શ્રી હરિભદ્રસૂરિજી (પંચા. ૧ ગા. ૩૮ માં) કહે છે કે
“નિત્યસ્મૃતિ આદિથી નહિ થયેલા પણ વિરતિના પરિણામો થાય છે, અને થયેલા પરિણામે ક્યારેય જતા નથી. આથી બુદ્ધિમાન પુરુષે અહીં સદા પ્રમાદને ત્યાગ કરે, અર્થાત્ લીધેલ વ્રતનું આજ્ઞા भु४५ मे यित्ते(=पू०५ यी421) पालन ४७." [६६-६७-६८[
नन्वलब्धनिश्चयस्यासयतत्वादेव संयमक्रियादानं व्यर्थमन्यथाऽयोग्यप्रतिषेधानुपपत्तिप्रसगादित्यत्राह
मग्गप्पवेसणटुं, संजमकिरिया असंजयस्सावि ।
जुत्ता दाउं जम्हा, अब्भासो होइ एमेव ॥६९॥ 'मग्ग'त्ति । मार्गप्रवेशार्थ अलब्धमार्गलाभाय संयमक्रियाऽसंयतस्यापि दातुं युक्ता, यस्मादेवमेवाभ्यासलभ्यस्य कार्यस्य प्रागलाभ एवाभ्यासो भवति, लिखनगानपठनादिकौशललक्षणेऽभ्याससाध्ये कार्ये प्रांगलब्ध एवापकृष्टनिरन्तरलिखनादिक्रियारूपाभ्यासप्रवृत्तिदर्शनाच्चारित्रे. ऽपीत्थमेवोपपत्तेः । सम्यग्दर्शनमपि खल्वसम्यग्दृष्टिना सताभ्यासेनैव लभ्यते, नवतत्त्वादिपरिज्ञानानन्तरमेव भावसम्यक्त्वप्रतिपादनात् , तदपरिज्ञानदशायां तदभावादन्यथा तद्वैयर्थ्यात् , एवमचारित्रिणापि यद्यभ्यासेन चारित्रं लभ्यते तदा को दोषः ? इति विचारणीयम् । नन्वेवं क्रियाकौशलमेव चारित्रं प्राप्तं तच्च मरुदेवादावव्यापकमिति चेन्न, प्रतिपुरुषं संयमाध्यवसायैक्याभावादित्यन्यत्र विस्तरः । अयोग्यत्वं च नासंयतत्वमात्रेण, सर्वस्यापि दीक्षादानात्प्रागयोग्यत्वप्रसङ्गात् । किन्तु कृतज्ञत्वदृढप्रतिज्ञत्वादिगुणाभाववत्त्वेन, तच्च न प्रतिज्ञातक्रियाकुशल इति न किश्चिदनुपपन्नम् ॥ ६९ ॥
૪ અહીં સ્મૃતિ વગેરે છ હેતુ બતાવ્યા છે. પંચાશક વગેરેમાં ઉક્ત છે ઉપરાંત સાધુસેવા પણ __r e छे. (५-या.-1, . 38-३७) * ज्ञानसार-८ गाथा ५-६-७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org