SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते लब्भइ णिच्छयधम्मो, अकुसलकम्मोदएण नो पडइ । ता अपमाओ जुत्तो, एयम्मि भणंति जं धीरा ॥६७॥ “મરિા “તે પ્રાથને “નિશ્ચયધર્મ સંચમસ્થાનJક્ષrઃ ક્રિયાવિશિષ્ટ નામુમાવાનાमुक्तभावविशिष्टक्रियाया वाहत्यभावातिरिक्तस्थले निश्चयधर्महेतुत्वात् । 'अकुशलकर्मोदयेन' अनिकाचितचारित्रमोहलक्षणपापकर्मोदयेन 'नो पतति' न चारित्राद् भ्रश्यति, अकुशलकर्मोदयस्यापि नित्यस्मृत्यादिनिवर्तनीयत्वात् , 'तत्' तस्मात् 'एतस्मिन्' व्यवहारे 'अप्रमादः' प्रमादविरहो યુ, ચર્મ ન્તિ “ધી” શ્રદરિમયૂરઃ || ૬ || एवमसंतो वि इमो, जायइ जाओ वि ण पडइ कयावि । ता इत्थं बुद्धिमया, अपमाओ होइ काययो ॥६८॥ “gવું રૂત્તિ ! “gવં' નિરાઋત્યાવિશારે “અ” વિરતિ પરિણામો બાતે, जातोऽपि न पतति कदाचिदयं परिणामः, 'तत् तस्मादत्र बुद्धिमता नित्यमप्रमादः कर्त्तव्यो भवति, गृहीतं व्रतं यथागममेकाग्रतयैव पालनीयमिति भावः ॥ ६८ ॥ નિશ્ચયને લાભ થયો હોય તો પણ સૂત્રોક્ત વ્યવહાર કરતાં કરતાં સ્મૃતિ, બહુમાન, જુગુપ્સા, આલોચના, જિનભક્તિ અને શ્રદ્ધાથી સંયમ * સ્થાનરૂપ નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે. કારણ કે કિયાસહિત ઉક્ત (=સ્મૃતિ આદિ) ભાવ અથવા ઉક્ત ભાવથી સહિત ક્રિયા (ભરતાદિની જેમ) ક્યારેક બનતા બનાવને છોડીને નિશ્ચયધર્મનું કારણ છે. (૧) સ્મૃતિ :–જે ક્રિયાને નિયમ લીધો હોય તેમાંથી મેં શું કર્યું અને શું કરવાનું બાકી છે ? શક્ય કેટલું કરતે નથી વગેરેનું નિરંતર સ્મરણ કરવું. (૨) બહુમાનઃ-ગુણ પ્રત્યે બહુમાન રાખવું. પ્રસ્તુતમાં ચારિત્રગુણનું વર્ણન ચાલે છે. એટલે ચારિત્રગુણવાળામાં બહુમાન રાખવું અથવા અધિકગુણીમાં બહુમાન રાખવું. બહુમાન એટલે આ મારા આરાધ્ય છે એવું જ્ઞાન. (૩) જુગુપ્સા –હિંસા આદિ પાપની આત્મસાક્ષીએ નિંદા કરવી. નિંદા કરવી એટલે જેવા ભાવથી પાપ કર્યું હોય તેનાથી અધિક ભાવથી તેમાં હેય (પાપ છોડવા જેવું છે, કરવા જેવું નથી, મેં ખોટું કર્યું, હવે નહિ કરું એવી બુદ્ધિ રાખવી. (૪) આલોચના પોતે કરેલાં પાપોને માયાથી મુક્ત બનીને ગુરુ સમક્ષ પ્રગટ કરવાં. (૫) જિનભક્તિ –જિનેશ્વર ભગવાન પ્રત્યે આદર રાખો. દરેક ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાની છે. એટલે ક્રિયા કરતી વખતે ભગવાનની આજ્ઞામાં જ ચિત્ત રાખવું જોઈએ, અર્થાત્ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરવું જરૂરી છે. કિયા કરતી વખતે ભગવાને આ ક્રિયા આ પ્રમાણે કરવાનું કહ્યું છે, એમ ભગવાનની આજ્ઞામાં ઉપયોગ જતાં આજ્ઞા આપનાર ભગવાન પ્રત્યે અહો ! ભગવાને પરમ સૂક્ષ્મ અને * સંયમનાં અધ્યવસાય સ્થાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy