SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [७३ निश्चयलाभालाभाभ्यां व्यवहारारोपणवैफल्यमुक्त निराकर्तुमाह लद्धम्मि णिच्छयम्मि वि, मुत्तुत्तोवायरूवववहारो। कुंभारचकभामग-दंडाहरणेण बुड्ढिकरो ॥६५॥ - 'लद्धम्मि' इत्यादि । लब्धेऽपि निश्चये सूत्रोक्ता ये उपायाः-ग्रहणध्रुवयोगप्रवृत्त्यादयस्तद्रुपो व्यवहारः कुम्भकारचक्रभ्रामकदण्डाहरणेन वृद्धिकरः । यथा हि पूर्वदण्डप्रयोगाद् भ्राम्यदपि चक्रं वेगनाशप्रयोज्यपातनिवृत्त्यर्थमुत्तरदण्डव्यापारमपेक्षते, ततश्च सन्तानाविच्छेदादतिशयितवेगाच्च चक्रभ्रमः प्रवर्द्धते, तथा ग्रहणात्प्रागुत्पन्नोऽपि निश्चय उत्तरव्यवहारादस्थैर्यप्रतिबन्धेन सन्तानाविच्छेदादतिशयितभावोत्पादाच्च प्रवर्द्धत इति ॥ ६५ ॥ પૂર્વે (ગા. ૨૬ માં) નિશ્ચય આવ્યો હોય કે ન આવ્યો હોય એ બંને દશામાં વ્યવહારનો આરોપ કરે નકામો છે, એમ જે કહ્યું હતું તેનું (ચાર ગાથાઓમાં) નિરાકરણ કરે છે - નિશ્ચયની પ્રાપ્તિ થઈ હોય તે પણ સૂત્રમાં કહેલ જ સ્વીકાર અને સ્થિરતા માટે યોગોની પ્રવૃત્તિ આદિ રૂપ વ્યવહાર કુંભકાર ચભ્રામક દંડના ઉદાહરણથી નિશ્ચયની वृद्धि ४२ना२ छे. પહેલાં દંડના પ્રયોગથી ચક્ર ભમતું હોવા છતાં વેગના અભાવથી અટકી ન જાય એ માટે ફરી દંડના પ્રવેગની જરૂર રહે છે. ફરીથી દંડને પ્રયોગ કરવાથી વેગની ધારા અટકતી નથી, અને વેગની વૃદ્ધિ થાય છે, આથી ચકનું ભ્રમણ વધી જાય છે. તે પ્રમાણે વ્યવહાર સ્વીકાર કર્યા પહેલાં નિશ્ચય ઉત્પન્ન થઈ ગયા હોય તે પણ પછીના વ્યવહારથી નિશ્ચયમાં અસ્થિરતા આવતી નથી. તેને પ્રવાહ ચાલુ રહે છે. બહુ ઉરચ ભાવો પેદા થાય છે. આથી નિશ્ચય વધે છે પ્રબલ બને છે. [૬૫] तयलाभम्मि वि णिच्चं, सईइ अहिगयगुणम्मि बहुमाणा । पावदुगंछालोअण---जिणभत्तिविसेससद्धाहिं ॥६६॥ 'तयलाभम्मि विपत्ति । 'तदलाभेऽपि निश्चयालाभेऽपि गृहीते सूत्रोक्तव्यवहारे 'नित्यं' निरन्तरं 'स्मृत्या' प्रतिज्ञातक्रियामध्ये किं कृतं किं कर्त्तव्यमवशिष्यते किं शक्यं न समाचरामीत्यादिलक्षणया 'अधिकृतगुणे' प्रकृतचारित्रगुणवत्यधिकगुणे वा 'बहुमानात्'आराध्यत्वज्ञानलक्षणात् , तथा पापस्य-प्राणातिपातविरमणादिप्रतिपक्षस्य प्राणातिपातादर्जुगुप्सा-आत्मसाक्षिकी निन्दा, यादृशभावेन पापमासेवितं तदधिकभावेन हेयत्वबुद्धिरिति यावत्, आलोचनंस्वकृतस्य पापस्य निश्शल्यतया गुरुसमक्षं प्रकटनम् , जिनभक्तिः-क्रियाकरणकालीनावश्यकाज्ञाप्रणिधानोपस्थिते तद्दातरि भगवत्यहो ! परमसूक्ष्मो जगज्जन्तुहितावहो भगवता धर्मः प्रतिपादित इत्येवंविधादरलक्षणा, विशेषश्रद्धा चोत्तरगुणातिशयोपादित्सा ताभिर्हेतुभूताभिः ॥ ६६ ।। * पंन्याश-१, आ. ३४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy