________________
૭૨ ].
[ રવો શત્તિ-ગુર્જરમાનામાવાનુવાવયુ ગારવમાં આસક્ત મનવાળા, (એથી જ) સંઘભક્તાદિ કિયાથી મનપસંદ ભજન જાણીને તેને મેળવવા માટે આધ્યાન કરનારા, તે શાક્ય વગેરેને શુભધ્યાન ક્યાંથી હોય ? આ વિષે ( સૂત્રકૃતાંગ અ-૧૧ ગા.-૨૬ની ટીકામાં ) કહ્યું છે કે“જેનામાં ગામ, જમીન, ગાયો અને નોકરજનનો પરિગ્રહ દેખાતું હોય તેનામાં શુભયાન ક્યાંથી હોય ?” [૬૨]
गिहिदिसबंधरयाणं, असुद्धआहारवसइसेवीणं ।
पासत्थाणं झाणं, नियमेणं दुग्गइनियाणं ॥६३॥ ___ 'गिहित्ति । गृहिणां यो दिग्बन्धः-स्वायत्तकरणं यदलात्तेषां तत्पुत्रादीनां च संविग्नानां समीपे धर्मोपदेशश्रवणप्रत्रज्यादानादिकं निषिध्यते तत्र प्रवचनप्रतिषिद्धेऽपि रतानां-आसक्तानां अशुद्धाहारवसतिसेविना पार्श्वस्थानां ध्यानं नियमेन दुर्गतिनिदानं, आर्तरौद्ररूपत्वादिति ॥६३।।
ગૃહસ્થને પિતાને આધીન બનાવીને તેમને તથા તેમના પુત્રાદિને સંવિગ્ન સાધુઓ પાસે ધર્મોપદેશશ્રવણ અને પ્રવજ્યાસ્વીકાર આદિને નિષેધ કરનારા, આમ કરવાનો પ્રવચનમાં નિષેધ હોવાથી પ્રવચન પ્રતિષિદ્ધ પણ આવા કાર્યમાં આસક્ત, અશુદ્ધ આહાર અને અશુદ્ધ વસતિને ઉપયોગ કરનારા, પાસસ્થાઓનું ધ્યાન અવશ્ય આતં— રૌદ્રરૂપ હોવાથી દુર્ગતિનું કારણ છે. [૬૩] इष्टविषयानुगानां नास्त्येव शुभध्यानमित्युक्तम् , अतस्तद्विरक्तानामेव तत्संभवतीत्याह--
विसयविरत्तमईणं, तम्हा सव्वासवा णियत्ताणं ।
झाण अकिंचणाणं, णिसग्गओ होइ णायव्वं ॥६४॥ 'विसय'त्ति । 'तस्मात्' उक्तहे तोर्विषयविरक्तमतीनां सर्वाश्रवानिवृत्तानाम् 'अकिञ्चनानाम' परद्रव्यप्रतिबन्ध त्यागेनात्मस्वभावाचरणप्रतिबद्धार्ना 'निसर्गतः' स्वभावतः 'ध्यान' धर्मशुक्ललक्षणे ज्ञातव्यं भवति, गगनेऽभ्रनिवृत्तौ विधोस्तेज इव विषयनिवृत्तावात्मनो ध्यानस्य स्वतः प्रसरणशीलत्वादिति ॥ ६४ ॥
મનપસંદ વિષયમાં આસક્તને શુભધ્યાન નથી જ એમ જણાવ્યું. એથી વિષયોથી વિરકત જીવોને જ શુભધ્યાન હોય છે એ જણાવે છે :
આથી વિષાથી વિરક્ત મનવાળા, સવ આશ્રોથી નિવૃત્ત, અકિંચન=પદ્રવ્યમાં રાગનો ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક આચરણમાં પ્રતિબદ્ધ અને સ્વાભાવિકપણે ધર્મ-શુલરૂપ દયાન હોય છે. જેમ આકાશમાં વાદળો દૂર થતાં સૂર્યનો તેજ ફેલાય છે, તેમ વિષથી નિવૃત્તિ થતાં એની મેળે જ આત્મામાં ધ્યાન ફેલાય છે. કારણ કે ધ્યાનને તે (વિષયનિવૃત્તિ થતાં ફેલાવાને) સ્વભાવ છે. [૬૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org