SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ so વિષયાના તેવો સ્વભાવ જ છે કે જેથી ઈષ્ટ વિષયની પ્રાપ્તિ ધર્મધ્યાનને શકે છે અને અધમ કરાવે છે. આથી વિષયાના દ્વેષથી થયેલ વૈરાગ્ય વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવા છતાં ઈચ્છાની નિવૃત્તિ ન થાય એમ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ (ગા. ૧૭૩) માં સિદ્ધ કર્યુ છે. આથી મનપસંદ ભેાજનાદિનુ સેવન કરનારાઓનું ધ્યાન અશુભ જ છે. આ વિષે સૂત્રકૃતાંગ (અ. ૧૧ ગા. ૨૫ થી ૨૮)માં પાઠ આ પ્રમાણે છે:આવા પ્રકારના (શુદ્ધ-પરિપૂર્ણ અને અદ્વિતીય) સ` વિરતિ ધમને નહિ જાણતા હોવાથી અવિવેકી હોવા છતાં અમે જ ધમતત્ત્વને જાણ્યુ છે એમ પાતાને પતિ માનનારા બધા પરતીર્થિક સમ્યગ્દનરૂપ ભાવસમાધિથી અતિ દૂર રહેલા છે. (૨૫) પરતીથિકા સમ્યગ્દ નથી દૂર કેમ છે તે જણાવે છે -પરતીથિકા જીવાદિ તત્ત્વેને ન જાણતાં હાવાથી ધ" આદિના બીજ, અપ્રાસુક પાણી, તેમના ભક્તોએ તેમના માટે આહાર વગેરે જે કઈ બનાવ્યું હોય તે બધું ખાઈને યાન કરે છે. રસ-ઋદ્ધિ-શાતા ગારવમાં આસક્ત મનવાળા શાક્યાદિ પરતીથિકા સંધભક્ત આદિ દ્વારા મનપસંદ ભાજનાદિ મેળવવા આતધ્યાન કરે છે. આથી તેમને શુભ ધ્યાન કચાંથી હોય ? તથા પરતી િકા ધર્માંધના વિવેક કરવામાં કુશળ નથી. કારણુ કે મનપસંદ આહાર–વસતિ શય્યા વગેરે રાગનું કારણ હોવા છતાં તેને શુભ ધ્યાનનું કારણ માને છે, આમ મનપસંદ ભોજનાદિ કરનારા પરતીથિ કે પરિગ્રહી અને આ ધ્યાનવાળા હોવાથી મેક્ષમાગ રૂપ ભાવસમાધિથી દૂર રહેલા છે. [૨૬] પરતીથિકા આત ધ્યાનવાળા કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જણાવે છે:- ઢંકપક્ષી વગેરે માંસથી જીવનારા હેાવાથી જલાશયના આશ્રય લેનારા ઢંક વગેરે પક્ષીએ માછલાનું ધ્યાન ધરે છે. જેમ તેમનું આ ધ્યાન આ-રૌદ્રરૂપ હેાવાથી અત્યંત મલિન અને અધમ છે. તેમ શાયાદિ મિથ્યાદષ્ટિ શ્રમણે આરંભ–પરિગ્રહવાળા અને અનાય કમ કરનારા હોવાથી અનાય બનીને વિષયેનું ધ્યાન ધરે છે. આથી તે ઢક પક્ષીની જેમ કલુષિત અને અધમ છે” (૨૭-૨૮) [૬૧] एतदेव भावयति घरखित्तनयर गोउलदासाईणं गाव तियर सिआणं, परिगहो सुद्धं झाणं कओ 'घर'त्ति । गृहक्षेत्रनगरगोकुलदासादीनां येषां शाक्यादीनां परिग्रहस्तेषां 'गारवत्रिकरसिकानाम्' ऋद्धिरससातगौरवासक्तमनसां सङ्घभक्तादिक्रियया मनोज्ञं भोजनमवाप्य तदवामिकृते आर्त्तध्यानं ध्यायतां कुतः 'शुद्ध' धर्म्यं ध्यानं स्यात्, तदुक्तम्- “ ग्रामक्षेत्र गृहादीनां गवां प्रेष्यનનન્ય = । અસ્મિન્ વષ્રિહો છો, ધ્યાન તંત્ર પુતઃ સુમમ્ || ? ” વૃત્તિ || ૬૨ || Jain Education International કેમૈિં । સિદ્દી ઉપર્યુક્ત વિષયની જ એ ગાથાથી વિચારણા કરે છે :-- ઘર, જમીન, નગર, ગેાકુલ, દાસ આદિ પરિગ્રહથી યુક્ત, ઋદ્ધિ For Private & Personal Use Only ૩–રસ—સાતા www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy