________________
७०
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આદિમાં પિોતે પ્રવૃત્તિ કરે છે, અને બીજાઓને પણ પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે પાસસ્થાઓ સ્વ-પરના ચારિત્રને નાશ કરવા દ્વારા તીર્થને વિનાશ કરે છે. [૫૯]
उम्मग्गदेसणाए, चरणं णासंति जिणवरिंदाणं ।
वावन्नदसणा खलु, न हु लम्भा तारिसा दडे ॥६॥ 'उम्मग्ग'त्ति । उन्मार्गदेशनयाऽनया चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धिभूतमात्मनोऽन्येषां वा, अतो 'व्यापन्नदर्शनाः' अर्हदेवतादिवचोव्यवहारतः सम्यग्दृष्टिवदाभासमाना अपि निश्चयतो विनष्टसम्यग्दर्शना नैव 'लभ्याः' कल्प्यास्तादृशा द्रष्टुमपि ॥ ६० ॥
પાસસ્થાઓ ઉક્ત ઉન્માર્ગ દેશનાથી જિનેશ્વરોએ બતાવેલા સ્વ-પરના ચારિત્રને નાશ કરતા હોવાથી વ્યાપનદશન=સમ્યગદર્શન રહિત છે. અરિહંતદેવ આદિના વચનથી વ્યવહાર કરતા હોવાથી, અર્થાત્ બાહ્ય વેષ આદિ કેટલેક વ્યવહાર અરિહંતદેવ આદિના વચન પ્રમાણે હોવાથી સમ્યગ્દષ્ટિ જેવા દેખાતા હોવા છતાં નિશ્ચયથી તેમનું સમ્યફ નાશ પામ્યું છે. તેવા જીવો જોવા લાયક પણ નથી. [૬૦] इष्टविषयोपनीतं ध्यानमेव सर्वकार्यकरमित्युक्तं निराकर्त्तमाह
इविसयाणुगाण य, झाणं कलुसाहमं विणिदिढं ।
सूअगडे मंसटिअ-जीवाणं मच्छझाणं व ॥६१॥ 'इविसय'त्ति । 'इष्टविषयानुगानां च' मनोज्ञभोजनादिविषयासक्तानां च ध्यानं 'कलुषाधमम्' आर्त्तरौद्ररूपतया मलिनं चाधम च 'विनिर्दिष्टं' प्रतिपादितं 'सूत्रकृते' द्वितीयाङ्गे मांसार्थिनां जीवानां मत्स्यध्यानमिव, विषयस्वाभाव्यादेव हीष्टविषयप्राप्तिर्धर्मध्यानं प्रतिबन्धात्यधर्म चाधत्ते, विषयद्वेषजनितं वैराग्यं विनाऽर्थप्राप्त्यापीच्छानिवृत्त्यसिद्धेरध्यात्ममतपरीक्षायां व्यवस्थापितत्वात् । तथा च मनोज्ञभोजनादिसेविनामनभ्यस्तचरणानां ध्यानमप्यशुभमेवेति भावः, तथा च सूत्रकृतग्रन्थ:--"तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो । बुद्धा मु त्ति य मण्णता, अतए ते समाहिए ॥१॥ ते य बीओदगं चेव, तमुदिस्स जयं कडे । भुच्चा झाणं झियायंति, अखेअण्णाऽसमाहिआ ।।२।। जहा ढंका य कंका य, कुलला मणुका सिही । मच्छेसणं झियायंति, झाणं ते कलुसाहमं ।। ३ || एवं त समणा वेगे, मिच्छविही अणारिआ। विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ।। ४ ।।" इति ॥६१|| - હવે ઈષ્ટ વિષયના સેવનપૂર્વક થતું ધ્યાન જ સર્વ કાર્ય કરનારું છે એમ ( आ. २१ मां) के उखु तेनु निरा४२९५ ७२ छ :
સૂત્રકૃતાંગમાં મનપસંદ ભોજનાદિ વિષયોમાં આસક્ત જીવોનું ધ્યાન માંસાથી જીવોના માછલામાં રહેલા ધ્યાનની જેમ આત-રૌદ્ર રૂપ હોવાથી મલિન અને અધમ रघुछ.
३ -धर्य ध्यान' इत्यपि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org