SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] (વસ્તુની) અનંતધર્મ સ્વરૂપતાનું કથન થાય છે. આથી ત્યાં આ નયવાક્ય છે કે આ પ્રમાણુવાક્ય છે એવો કોઈ ભેદ રહેતું નથી. પણ દિગંબરો આ સ્થળે પ્રમાણવા અને નયવાક્યને અભેદ સ્વીકારતા નથી. આથી તેમના આ મંતવ્યનું નિરાકરણ કરવા પ. પૂ. મલયગિરિસૂરિ મહારાજે પ્રમાણ-નયના અભેદનું કથન કર્યું છે એમ ઘટાવવું જોઈએ. આ વિષે અધિક તે બહુશ્રુતે જાણે છે. [૫૨] अथ परमभावगता निश्चय एव स्थिता इत्ययमेव बलीयानित्यभिनिवेशं निराचिकीर्षुराह णिच्छयठिय व्य मुणिणो, ववहारठिया वि परमभावगया। णिट्ठिअसेलेसि चिय, सव्वुक्किट्ठो परमभावो ॥५३॥ 'णिच्छयठिय व्व'त्ति । निश्चयस्थिता इव व्यवहारस्थिता अपि मुनयः परमभावगता एव, उभयत्राप्याश्रवनिवृत्तेरेव परमभावत्वात् , उत्कर्षलक्षणस्य पारम्यस्याप्युभयत्राविशेषात् । सर्वोत्कृष्टश्च परमभावो निष्ठिता-काष्ठाप्राप्ता चरमसमयारूढेति यावत् शैलेश्येव, तदुक्तं धर्मसङ्ग्रहण्याम्-"सो उभयक्खयहेऊ, सेलेसीचरमसमयभावी जो । सेसो पुण णिच्छयओ, तस्सेव पसाहगो भणिओ ।। १ ॥” इति । तथा च सर्वोत्कर्षाभिमानिना निश्चयवादिना निष्ठितां शैलेशी विना न किश्चिदादरणीयम् , तदर्थमुत्कर्षबुद्धथैव प्राचीनादरे च निश्चयार्थं व्यवहारोऽपि तथैवादरणीय ત્તિ વિદ્રમ્ કરૂ II હવે (ગા, ૨૦) નિશ્ચયનયમાં જ રહેલા પરમભાવને પામેલા છે માટે નિશ્ચય જ બલવાન છે એવા કદાગ્રહનું નિરાકરણ કરે છે : નિશ્ચયમાં રહેલાઓની જેમ વ્યવહારમાં રહેલા પણ મુનિઓ પરમભાવને પામેલા જ છે. કારણ કે આશ્રવની નિવૃત્તિ એ જ પરમભાવ છે. ઉત્કર્ષરૂપ પરમભાવ બંનેમાં સમાન છે. હવે જે તમે સર્વોત્કૃષ્ટ પરમભાવની વાત કરતા હો તે તે શેલેશી અવસ્થાના ચરમસમયે જ હોય છે. ધમસંગ્રહણી (ગા. ૨૬)માં કહ્યું છે કે –“નિશ્ચયથી શિલેશી અવસ્થાના ચરમસમયમાં થતા સમ્યગદર્શનાદિરૂપ આત્મપરિણામ ધર્મ છે, તે પુણ્ય–પાપા બંનેના ક્ષયનું કારણ છે. શેષ સર્વ (પુણરૂપ અને સમ્યગ્દર્શનાદિરૂ૫) ધર્મ શેલેશી અવસ્થાના અંતિમ સમયમાં થનાર ધર્મનો જ સાક્ષાત કે પરંપરાએ સાધક છે.” [ શૈલેશી અવસ્થાના ચરમસમયથી અનંતર સમયમાં થનાર ધર્મ સાક્ષાત્ સાધક છે, તે સિવાય બધે ધર્મ (એક-બે–ત્રણ ભવ વગેરે આંતરાથી) પરંપરાએ સાધક છે.] આમ સર્વોત્કૃષ્ટ પરમભાવને અભિમાન રાખનાર નિશ્ચયવાદીએ શૈલેશી અવસ્થાના ચરમસમયભાવી ધમ સિવાય બીજું કંઈ ન કરવું જોઈએ. પ્રશ્ન:- તમારી વાત સત્ય છે. આથી જ અમે ઉકર્ષ બુદ્ધિથી જ શૈલેશી અવસ્થાના ચરમસમયે થનાર ધમને પામવા માટે તે પહેલાના (શૈલેશી અવસ્થાની પહેલાના) ધર્મને આદર કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy