________________
। स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉત્તર – તે પછી તે જ પ્રમાણે નિશ્ચયને પામવા વ્યવહારને પણ આદર કરવો જોઈએ. પ૩] निश्चये ध्यानलक्षणं पारम्पमस्ति व्यवहारे तु तन्नेत्याशङ्कां विक्षिपन्नाह--
ववहारे वि मुणीणं, झाणप्पा अक्खओ परमभावो ।
जत्तस्स दत्ताओ, जमिणं भणियं महाभासे ॥५४॥ ‘ववहारे वित्ति । 'व्यवहारे' पदवाक्यमुद्रावर्त्तादिप्रणिधानगर्भकायवाग्व्यापाररूपेऽपि मुनीनां ध्यानात्मा परमभावोऽक्षतः, यत्नस्य 'दृढत्वाद्' एकाग्रत्वात् , अत एव योगत्रययोगपद्यस्याप्यविरोधप्रतिपादनात्पदवाक्यादिविषयमनसोऽप्याशुसंचारित्वेन कालभेदानुपलक्षणसमर्थनात्। यत्नदृढताया ध्यानलक्षणत्वे संमतिमाह- यदिदं भणितं 'महाभाष्ये' विशेषावश्यके ॥ ५४ ॥
હવે નિશ્ચયમાં ધ્યાનરૂપ પરમભાવ છે, વ્યવહારમાં તે નથી એવી શંકાને દૂર કરે છે –
મુનિઓને પ્રણિધાનપૂર્વક થતા પદ–વાક્ય-મુદ્રા-આવર્ત આદિ કાચિક-વાચિક વ્યાપારરૂપ વ્યવહારમાં પણ ધ્યાનરૂપ પરમભાવ હોય છે. કારણ કે એમાં એકાગ્રતાપૂર્વક પ્રયત્ન છે.
પ્રશ્ન -એકાગ્રતા મનને વિષય છે. એક જ સમયે પદ આદિ બધામાં મનને ઉપગ શી રીતે રહી શકે ?
ઉત્તર :૫૮ આદિમાં મનનો ઉપયોગ ભિન્ન ભિન્ન સમયે હોય છે, એક સમયે નહિ. આમ છતાં જ ઉપયોગનું પરાવર્તન અતિશય ઝડપથી થતું હોવાથી આપણને કાલભેદની ખબર પડતી નથી. એથી જ એક સાથે ત્રણે યોગે હવામાં વિરોધ નથી એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે. આને સાર એ આવ્યું કે–બાહ્ય ક્રિયારૂપ વ્યવહાર વખતે પણ માનસિક એકાગ્રતારૂપ નિશ્ચય હોય છે. આ વિષે વિષેશાવશ્યકમાં નીચે (૫૫ મી ગાથા) પ્રમાણે કહ્યું છે. [૫૪] ___ सुदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं ।
झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥५५॥ 'सुदढ'त्ति । सुदृढस्य-खेदादिदोषपरिहारेणोत्कृष्टस्य प्रयत्नस्य व्यापारणं निरोधो वा विद्यमानानां योगनिरोधदशायाँ ध्यानं 'करणानां' कायवाआनसां मतम् , न तु चित्तनिरोधमात्रं, अन्यत्राव्याप्तेः, 'ध्ये चिन्तायां' इति धातुस्तु यथाश्रुतमात्रो न ग्राह्यः, धातूनामनेकार्थत्वात् परममुनिवचनानुरोधेनार्थान्तरकल्पनाया अपि न्याय्यत्वादिति भावः ॥ ५५ ।। જ આ વિષય કમલશતપત્ર ભેદના દૃષ્ટાંતથી પણ સમજી શકાય છે. કમળના સે પાંદડાની થપીને સોયથી ભેદતાં બધાં પાંદડાં એકીસાથે ભેદાઈ ગયાં એમ આપણને લાગે છે. પણ વાસ્તવિક તે કમશઃ એક એક પાંદડ ભેદાય છે. એક પાંદડું ભેદાયા પછી બીજુ પાંદડ' ભેદવામાં વચ્ચે અસંખ્ય સમય થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org