________________
દૂર ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કહે છે કે “ હે ભગવંત ! આપના મતમાં સમ્યગ્ એકાંત જ અનેકાંત છે એમ નથી, કિંતુ પ્રમાણ-નયને સિદ્ધ કરનાર અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે=કથ ચિત્ અનેકાંત સ્વરૂપ અને કથંચિત્ એકાંત સ્વરૂપ છે. અનેકાંત પણ પ્રમાણની અપેક્ષાએ અનેકાંત સ્વરૂપ છે, પણ વિવક્ષિત નયની અપેક્ષાએ એકાંત સ્વરૂપ છે. ’ આગમમાં પણ કહ્યું છે કે-“ હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વતી છે કે અશાશ્વતી ? હે ગૌતમ ! અપેક્ષાએ શાશ્વતી છે, અપેક્ષાએ અશાશ્વતી છે. હે ભગવંત! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વતી અને અશાશ્વતી કઈ અપેક્ષાએ છે ? હે ગૌતમ ! દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વતી છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વતી છે.
આવા સ્થળે ચાત્ પદ્યનુ અવચ્છેદક ભેદના પ્રકાશક તરીકે જ વિવરણ કર્યુ છે. અર્થાત્ ર્ પદ અવચ્છેદક ભેદના=અનેકાંતના પ્રકાશક છે. આથી જ સિદ્ધાંતને જાણનારાઓ સ્થાત્ એ અવ્યયને અનેકાંત દ્યોતક (અનેકાંતને પ્રકાશક) જ કહે છે, નહિ કે અન`તધર્મ પરામર્શક (=અનતધર્માના બેાધક), અર્થાત્ રચાત્ પદ અપેક્ષાએ અમુક કોઈ એક ધર્મોના મેધક છે. કારણ કે જે સમ્યક્ એકાંતના સાધક હાય તે જ અનેકાંતના આક્ષેપક + હોય. આથી આર્દેશસાકલ્ય માત્ર ચાત્ પદના પ્રયાગને આધીન નથી, જેથી પ્રમાણ–નયનેા ભેદ ન થાય.
ભાવાર્થ :-જો ચાત પદના પ્રયાગ માત્રથી આદેશસાકલ્ય (=પ્રમાણની સપ્તભ‘ગી) થાય તા પ્રમાણુ–નયમાં ભેદ ન રહે. કારણ કે બંનેમાં સ્થાન પદના પ્રયાગ થાય છે. પણ સાકલ્પ માત્ર ચાત પદના પ્રયાગને આધીન નથી, કિંતુ પેાતાના અના બાધ થયા પછી સર્વ ધર્મના અભેદના ખાધક જે વાચકપદ હાય તે વાચકપદની અભિધાશક્તિને આધીન છે અને વાચકપદની અભિધાશક્તિ વિવક્ષાને આધીન છે. અર્થાત્ અમુક વાચકપમાં કઈ અભિધાશક્તિ છે = અમુક પદના શે અ છે તે કહેનારની વિવક્ષાને આધીન છે. આથી આદેશસાકલ્ય પણ વિવક્ષાને આધીન છે. આથી નયવાક્ય અને પ્રમાણવાક્યના આ પ્રમાણે ભેદ જ છે. અર્થાત્ અમુક વાક્ય વક્તાની અમુક વિવક્ષાથી પ્રમાણવાદ્ય બને છે, અને અમુક વિવક્ષાથી નયવાક અને છે.
પ્રશ્ન :- તેા પછી પ. પૂ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે “ જે નય અન્ય નયથી સાપેક્ષ છે તે પરમાથ થી ચત્ પના પ્રયાગની અભિલાષા રાખે છે. એથી સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે. આથી તેના પ્રમાણમાં સમાવેશ કરવા જોઇએ ” એમ કહીને પ્રમાણ–નયના અભેદ કેમ જણાવ્યે ?
ઉત્તર :- પ્રમાણ-નયના અભેદ ન સ્વીકારનાર વિદગ્ધ દિગબરાનું નિરાકરણ કરવાના અભિપ્રાયથી પ્રમાણ-નયને અભેદ જણાવ્યા છે.
ભાવાથ :- જયાં અવિરાધી ધર્માનું કથન કરવું હૈાય ત્યાં અવચ્છેદકના (=દેશ–કાલાદિના) ભેદનું કથન કરવા ચાત્ પદ જરૂરી નથી. + આક્ષેપક એટલે વાચક શબ્દ વિના ખેાધકારક. અર્થાત્ અમુક શબ્દ તે શબ્દના અને જે જણાવે તે આક્ષેપક કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
કારણ કે ત્યાં સાક્ષાત્ પ્રયાગ ન કર્યાં હોય છતાં
www.jainelibrary.org