________________
૬૯૫ ભસ્મ-રામાં લગાવીને દર્પણ ઘસવાથી તે શુદ્ધ થાય છે. તેવી જ રીતે પશુન્ય દ્વારા ચાડી ખાવાથી આપણે પ્રતિષ્ઠા ઓછી નથી થતી, પરંતુ વધે છે. અભ્યાખ્યાન અને પૈશુન્યથી બચવાના ઉપાય
વાણી સંયમ અભ્યાખ્યાનના પાપથી બચવા માટે અર્થાત્ આરોપ કે આક્ષેપ કરવાના પાપથી દૂર રહેવા માટે વાણીને સંયમ એ સૌથી. સુંદર ઉપાય છે. કેઈ ઉપર પણ કલંક લગાડતા પહેલાં સે વાર વિચાર, કરવું જોઈએ. વિચારશક્તિ સજાગ રાખવી જોઈએ. કઈ કઈ પણ કહે છે, પરંતુ જલ્દીથી તેને માની ન લેવું જોઈએ. કર્ણોપકર્ણ સાંભળેલી વાતને પરીક્ષાના એરણ ઉપર કસીને સાચી લાગે તે જ માનવી જોઈએ અને જેટલી સાચી લાગે તેટલી માનવી જોઈએ. ઘણી વખત આપણું સુષુપ્ત રાગ-દ્વેષની ઉદીરણ કરવા માટે બીજાએ વાતને જુદો. ઓપ આપીને કહેતા હોય છે તે તેનાથી બચવું જોઈએ. આપણી પાસેથી કોઈ સ્વાર્થ સદાવે હેય, અથવા આપણને વહાલા થવા માટે પણ થતી વાતોની એગ્ય સમીક્ષા કરીને સ્વીકારવી જોઈએ. અને કદાચ પરીક્ષામાં તે વાત સાચી જણાય તે પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણ ને કેન્દ્રમાં રાખીને જગતના જીની ભૂલને ઉદારતાથી પિતાના કલ્યાશુને માટે માફ કરી દેવાની પણ તેની તે વાતમાં તણાઈ જઈને બીજાને કલંક આપવા ઉત્સુક ન બનવું જોઈએ. કારણ કે આપણને કેઈ કલંક આપે તે આપણને કેવું દુઃખ થાય છે ? બસ, એ વિચાર કરીને આપણે પણ બીજાને કલંક કે આરોપ ન લગાવ, આથી, બીજાની પણ સમાજમાં હીલના નહી થાય.
મૈત્રી ભાવથી દિલને વિશાળ બનાવવું જોઈએ. વસુધૈવ કુટુ ની ઉદાર વૃત્તિ રાખવી જોઈએ. બધા મારા જ ભાઈ છે. બધા મારા મિત્ર છે એટલી ઉંચી વિશ્વભ્રાતૃત્વભાવ એટલે કે વિશ્વમૈત્રીભાવથી ઉદાર ભાવના કેળવવી જોઈએ. કામવત્ સર્વ ભૂતેષુ જ વાત ન gિs જતિ | અધ્યાત્મશાસ્ત્રોમાં કહ્યું છે કે પિતાના આત્માની સમાન , જે બીજાને જુએ છે તે જ સાચું જુએ છે, તે જ આર્ષદ્રષ્ટા છે.. આપણે આપણી ભૂલને કેટલી સીફતથી છુપાવીએ છીએ. બસ, બધા, જ આત્મતુલ્ય બની જતાં બધાની ભૂલોને ગંભીરતાથી છુપાવવી સરળ પડશે. આવી ઉત્તમ ભાવનાવાળે જીવ આવું હલકું પાપ કયારે પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org