________________
. માલિકનું ખાઈને પણ વફાદાર રહે છે. તેની રક્ષા કરે છે. આથી કુતરે. કૃતજ્ઞ છે. પરંતુ ચાડી ખાનારો તે કુતરાથી પણ નીચે ગયેલે સમજ. એ તે જેનું ખાશે તેની પણ ચાડી ખાશે. આથી પૈશુન્યવૃત્તિવાળા દગલબાજ ગણાય છે. તે ઉપકારી પર પણ અપકાર કરે છે. જેવી રીતે દુધથી છેવા છતાં પણ કાગડો સફેદ નથી થતો એજ રીતે ચાડીયાને હિતશીક્ષા આપવામાં આવે તે પણ તે સુધરતો નથી, અરે એ જીવ તે પશુ-પક્ષી કરતાં પણ હીન કેટીને છે. તલમાં જ્યાં સુધી તેલ છે ત્યાં સુધી બધા એને તલ કહે છે અને તેલ કાઢી લીધા પછી ગુજરાતીમાં તે કચરાને ળ (ખળ) કહેવાય છે. ખલ ન સંસ્કૃતમાં અર્થ દુષ્ટદુર્જન થાય છે. આથી ચાડી ખાનારે દુષ્ટ-દુર્જન કહેવાય છે. કારણકે નિ નેહી નિર્દયી હોય છે. આથી એવા ચાડીયારની વધારે વાત તે શું કરવી પણ તે અપશુકનીયાળનું મેટું જેવા પણ કઈ તૈયાર નથી -એવું લેકે કહેતા હોય છે. તે બધી જગ્યાએ કુતરાની જેમ અપમાનિત થાય છે, તિરસ્કૃત બને છે છતાં પણ તે ચાડી ખાવાનું જે પડી ગયેલું વ્યસન છે તેને છેડી શકતો નથી એ કેટલું આશ્ચર્ય છે? કર્મશાસ્ત્રકાર કહે છે કે ચાડી ખાના પિતાનું અને બીજાનું એમ -બને કુળ કલંકિત કરે છે. ચાડી ખાનારમાં કઈ ગુણ રહેતું નથી, હેતું નથી. તે ગુણને દુશ્મન બની જાય છે. કદાચ કઈ ગુણ મેળવ્યું હોય તે પણ તેના ગુણની વાડી સુકાઈ જાય છે. એનામાં ગુણની કલ્પના કરવી એ આકાશને સાધવા જેવી વાત ગણાય છે. એનામાં ગુણ હોઈ શકતા જ નથી. ઉચ્ચકુલના સજજનનું આ કામ જ નથી દુર્જન, દુષ્ટ, નીચ કુળના અધમ મનુષ્યનું જ આ પાપ છે Back Biting પીઠની પાછળ કાપવાનું આ પાપ છે. પાછલા પગે કમાડ વાસવા જેવું આ પાપ છે. ચાડી ખાવાના સ્વભાવવાળાને લેકે મફતીયે નકામે ફેરી કહે છે. જે વાતેની ફેરબદલી કરે છે. બીજાની અનુપસ્થિતિમાં એની પીઠ પાછળ ખરાબ બોલવું એ એની આદત હોય છે. જો કે તે ચાડી કરનારને ચાડીના નીચ ધંધામાં ફાયદો અથવા લાભ અંશ માત્ર પણ હા નથી. કશું મળતું નથી. છતાં પણ બિચારે આદતથી લાચાર હોય છે. તેનું દુષ્યસન છુટતું નથી. તે મિત્ર-સ્નેહી-સંબંધીઓમાં પણ કલહ કરાવે છે. આથી તેની ઈજજત તે બિલકુલ હેતી નથી. આપણે એમ સમજવું જોઈએ કે જેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org