________________
૬૫૩
૧૮ પાપામાં વચનયોગના પાપ
“પાપની સજા ભારે” નામના પ્રસ્તુત પુસ્તકમાં અઢાર પાપાનુ વિવેચન ક્રમશ: કરાઈ રહ્યું છે. આ અઢાર પાપસ્થાનાએ મન-વચન–અને કાચા દ્વારા કરેલા પાપાનું વિવેચન છે. છેવટે આત્માને જે પ્રવૃત્તિ સ'સારી અવસ્થામાં કરવી છે તે શુભ મન-વચન-કાયાના ત્રિકામાં રહીને જ કરવી જોઈએ. ભલે તે સારી કરે અથવા ખરાબ કરે? તે પણ આ ત્રણના માધ્યમથી જ કરવાની હાય છે. ઉમાસ્વાતિ મહારાજ તત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવે છે કે જાય–વા—મનઃ મેચોના ।।” કાયા-વચનઅને મન દ્વારા જ કર્મોના ચેગ થાય છે. તે ચેાગે! શુભ હાય તા પુણ્યરૂપે અને અશુભ હાય તા પાપરૂપે ગણાય છે. આ જ મન-વચન અને કાયા પાપ કરાવવાળા છે અને આ જ પુણ્ય પણ કરાવવાવાળા છે, તે જ કના ખધ કરાવનારા છે. અને કર્માંની નિશ કરાવનારા છે. આ ત્રણે ચેગે! જડ છે. તેની વચમાં આત્મા રહેલા છે. તેથી તે સારા પણ નથી અને ખરાબ પણ નથી. તેના ઉપયોગ જેવા કરવામાં આવે તેવા તે છે.
આ ત્રણે ચેાગે.ની અશુભ પ્રવૃત્તિથી પાપ થાય છે. તેથી અઢાર પાપસ્થાનામાં મનનાં પાપેા વચનના પાપેા, અને શરીર (કાયાનાં) પાપે એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ જે હુ· વચનચેાગના કેટલાક પાપાનુ. વિવેચન અહીં કરૂ છુ.
વચનચેાગના પાપે
}
મૃષાવાદ ક્રોધ કલર્ડ અભ્યાખ્યાન વૈશુન્ય પરપરિવાદ માયામૃષાવાદ
૧૮ પાપસ્થાનામાંથી લગભગ આ સાત પાપસ્થાનામાં વચનચેાગની મુખ્યતા છે, ભાષાકીય વ્યવહારની અશુભતાથી આ પાપાનું સેવન થાય છે. મૃષાવાદમાં જુહુ ખેલવાની વાત છે, તેા ક્રાધમાં આક્રોશપૂર્વક ખેલવાની વાત છે. કલહ-ઝગડામાં પણ ખેલવાના જ વ્યવહાર છે. અભ્યાખ્યાનમાં કોઈના પર આરોપ આપવાના વચન વ્યવહાર છે. પૈશુન્યમાં ચાડી ખાવાની વાત પણ વચન વ્યવહાર જ છે. પરિવાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org