________________
૬૭૬
મહાવ્રત છે પરંતુ અઢારે પ્રકારના પાપાનું સેવન નહી કરવુ. એવુ પચ્ચક્ખાણ સાધુએ નથી કર્યુ... અને જે કાધ-માનાદિ ભાવ પાપ છે તેના તે પચ્ચક્ખાણ જ કયાં હોય છે? હા, પાપસ્થાનાથી યથાસ ભવ દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. એ ખરેખર ઉચિત છે એકબીજાના સમુદાયના તથા એક-બીજાના સંપ્રદાયના સાધુ-સાધ્વીએ પર પણ દોષારાપણું કરવું અને ત્યાં સુધી કે એક જ સપ્રદાય અને સમુદાયની અંદર-અંદર પણ આવું દોષારોપણ કરવુ` કે આનામાં કયાં ચારિત્રનુ ઠેકાણું છે? આ તે આવા છે, તેવા છે અને આમ આખી દુનિયાની વાતા કરે. વળી હું જ સાચા તપસ્વી છું! મારી જ સાધના ઊંચી છે. મારું જ ચારિત્ર સરસ છે. ફલાણા આવા છે તે તેવાં છે, અને તેનામાં તેા ચારિત્રનુ કાઈ ઠેકાણું જ કયાં છે ? અરે ! એક વાતનુ પશુ ઠેકાણું નથી અને તે સંપ્રદાયના તેએ તા સાધુ જ કહેવાને પાત્ર ચેગ્ય નથી. અરે ! આવા કેટલાય સાધુ હાય છે? તેઓ શુ ધર્મની આરાધના કરે છે? તે શુ કરાવે છે? વગેરે સેંકડા વાતે કરવી એ અભ્યાખ્યાનની વૃત્તિ છે. છિદ્રો શોધવાવાળી જ દષ્ટિ બની જાય છે આથી નિદા અને અભ્યાખ્યાનની વૃત્તિનું પાપ વધે છે.
ગૃહસ્થામાં ધમ ના નામ પર અભ્યાખ્યાન
ગૃહસ્થ સંસારી જીવનમાં પણ ઈર્ષ્યા દ્વેષ, તેજોદ્વેષ વગેરેની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી આરોપ પ્રત્યારોપની વૃત્તિ વધારે રહે છે. એક ડોકટરનું મા ડાકટર પાસે નામ લઇએ તે પણ મેહુ બગડી જાય છે. તેવી જ રીતે એક શિક્ષકનું ત્રીજા શિક્ષક પાસે નામ લઈએ અને કહીએ કે અહુ સારું ભણાવે છે. અથવા એક વકીલનુ નામ ખીજા વકીલ પાસે લઈએ તે તે પણ સીધી સરળ ષ્ટિથી જોતાં નથી. તેવી રીતે ધર્મસ્થાનમાં પણ લેકની આરોપની વૃત્તિ એછી થતી નથી. કોઈએ સંઘ કાઢયા. આટલુ` સારું કામ કર્યુ· તા પણ એ ચાર જણ્ એવા શબ્દ ખેલશે કે ડીક હવે સીંઘ કાઢયા. એમાં શુ માટી વાત થઈ ગઈ ? અને બધાને સેાનાની વીટીની પ્રભાવના તે કરી જ નહી. ખસ ! વાત થઈ ગઈ. એલવાવાળાને લાખા નુકશાન થાય છે અને જેના સંબંધમાં ખેલાય છે તેને કેટલું નુકશાન થાય છે? એવી રીતે કેાઈએ ઉત્સવ મહેાસવ કાવ્યેા. અરે ઠીક ! શુ પ્રભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org