________________
બનાવ્યા નથી. અભ્યાખ્યાની દ્વારા આ મહાકલંક લગાવાયું છે. પ્રભુનું અને સિદ્ધાન્ત-ધર્મનું સ્વરૂપ કેટલું વિકૃત કરી નાખ્યું છે?
|અભ્યાખ્યાનીઓએ દોષારોપણના કલંક ઓછા નથી લગાવ્યા. તેઓએ ત્યાં સુધી કહ્યું છે કે મહાવીરે માંસાહાર કર્યો હતે. આટલી મેટી શ્રેષ્ઠ જગતની અહિંસાની વિભૂતિ અને તેના માટે આ શબ્દો પણ કેટલા શરમજનક લાગે? પરંતુ અભ્યાખ્યાનીઓ આમ પણ શરમ વગરના જ હોય છે. તેઓને શરમ જ કયાં આવે છે?
| કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના વિષયમાં કહે છે કે તેઓ છેલલી અવસ્થામાં મુસલમાન બની ગયા હતા. મરતી વખતે તેમના મોઢામાંથી અલાહનું નામ નીકળ્યું હતું. હવે વિચારે! આ વાતને હાથ-પગ, માથું-ધડ કંઈ ન હોવા છતાં પણ એક ગપગોળ ફેંકી દીધે! કઈ અભ્યાખ્યાનીનું આ મહાપાપ છે.
| કઈ કહે છે કે વાચકવર્ય ઉમાસ્વાતિજી અમારા દિગંબરના આચાર્યું છે. જ્યારે શ્વેતાંબર પક્ષવાળા તાંબર આચાર્ય માને છે. આટલા મેટા મહાન આચાર્ય હતા. પરંતુ તેમનું જીવન ચરિત્ર મળતું નથી. આથી પિતાના પક્ષમાં ખેંચવાનો પ્રયત્ન આરેપિત ભાવથી કરવામાં આવ્યે.
Uઆચાર્ય શ્રી અભયદેવસૂરીના વિષયમાં ઝગડો શરૂ થયો છે.તે અમારા ખરતરગચ્છી આચાર્ય હતા, આજે પણ કેટલાક, તપાગચ્છી મંદિરમાં એક ખૂણામાં કયાંક ખરતરગચ્છાચાર્યની પ્રતિમા કઈ બેસાડી દે છે અને પછી દા કરે છે કે ના, આ મંદિર અમારું ખરતરગચ્છનું છે.
તેવી જ રીતે મોટા-મોટા પ્રાચીન તીર્થરથાને પર પિતાને અધિકાર જમાવીને અને કેટેમાં પણ બધું કરીને આ તીર્થ અમારુ છે એમ સિદ્ધ કરવાને બાલિશ પ્રયત્ન કરે, જે પિતાનું નથી તેણે પિતાનું બનાવવાને માટે આ પિત ભાવથી પિતાનું બનાવવું એ અભ્યાખ્યાનનું જ કામ છે.
આવી અનેક વાતો છે. અભ્યાખ્યાન વૃત્તિવાળા છદ્મસ્થાએ મહા આપ મહાદેષારોપણનું પાપ કરીને સેંકડો વાત ઉપજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org