________________
તે એવું કહે છે કે ભગવાન મહાવીરે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ હતી. તે પુત્રીના લગ્ન પણ જમાલિ સાથે થયા હતા. ચશેદા મહાવીરની ધર્મપત્નિ હતી. જેને નામે લેખ આગમમાં છે. તેનાથી ઉલટું દિગંબર પંથ કહે છે. નાના-ભગવાન મહાવીર લગ્ન કર્યા ન હતા. તેમને પત્ની પણ ન હતી અને પુત્રી પણ ન હતી. એક બીજો પંથ એવું કહે છે કે મહાવીર પણ મુખ પર મુહપત્તિ બાંધતા હતા. આ રીતે એક જ ભગવાનને માનવાવાળે તેમને ભકત વર્ગ પોતાના જ ભગવાનના વિષયમાં આરોપ-પ્રત્યારેપ કરે છે તે પછી પ્રભુનું સ્વરૂપ શું રહ્યું? તેવી જ રીતે બીજી વાત સિદ્ધાંતની છે. સિદ્ધાંતોની વાત પણ એવી છે કે તેમાં પણ આરોપ-પ્રત્યારોપ છે. એક પણ કહે છે કે સરીઓ પણ મોક્ષમાં જઈ શકે છે. વીશે તીર્થકરોની હજારે સ્ત્રીઓ મેક્ષમાં ગઈ છે. જ્યારે બીજો પક્ષ આ વાતનો સ્વીકાર નથી કરતો, તે તેનાથી ઉલટું જ કહે છે. તેવી જ રીતે કેવલજ્ઞાન થયા પછી પણ કેવળી આહાર લે છે, કેમ કે જ્ઞાન તે આત્માને થાય છે, જ્ઞાન આત્મગુણ છે. જ્યારે આહાર એ તે દેહધર્મ છે. શરીરને આહારની આવશ્યકતા છે. શરીર પુદગલજન્ય પૌગલિક છે, આહાર પણ પદ્ગલિક છે. પુસૈઃ પુજા તૃતિઃા મહાવીર સ્વામીને બેંતાલીસ વર્ષે કેવલજ્ઞાન થયું અને આયુષ્ય ૭૨ વર્ષનું હતું તેથી ૩૦ વર્ષ સુધી પ્રભુ કેવળી રૂપે વિચર્યા. તે શું ૩૦ વર્ષ સુધી પ્રભુએ બિલકુલ આહાર જ નહીં લીધે હેાય? શું ૩૦ વર્ષ સુધી આ પુગલ-શરીર આહાર–પાણી વિના ટકી શક્યું હશે ? સારુ, આ તે મહાવીર પ્રભુને ૩૦ વર્ષને સમય હતે. પરંતુ ચોવીશીમાં અન્ય–અન્ય તીર્થકરોને સેંકડો-હજાર વર્ષને કેવળી પર્યાયને સમય હતે. ભગવાન રાષભદેવને ૧ હજાર વર્ષ જૂન એ ૧ લાખ પૂવને કેવળી પર્યાય સમય હતો તે શું પ્રભુએ આટલા લાંબા સમય સુધી આહાર લીધે જ નહીં હોય? તે શરીર કેવી રીતે ટકયું (ચાલ્યુ)? શરીર તે ઔદારિક જ હતું ને? બધી વાત સાચી છે. છતાં પણ દિગંબર પંથનું એમ કહેવું છે કે કેવળી આહાર લેતાં નથી વિચાર! આવી વાતે છવાસ્થોએ કરેલી છે. કેઈ કેવળીએ આ આપ નથી કર્યો. તેથી જે વાડા, પંથ, પક્ષ, સંપ્રદાય અથવા ફિરકા જે બધા છઘ દ્વારા જ ઊભા કરાયા છે. કેાઈ કેવળી સર્વજ્ઞાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org