________________
१६६
આ પાપથી કઈ મુકત (બાકી) નથી. એટલું જ નહીં પણ એથી આગળ વધીને વાત તો એ છે કે નાસ્તિક વૃત્તિવાળા નવ જુવાનો તે એમ પણ કહે છે કે મહાવીર થયા હતા એ વાત જ જુઠ્ઠી . આ તે. માત્ર અમને લોકોને સમજાવવા માટે આ મહારાજે એ એક મહાવીરના નામનું રૂપક ઊભુ કરી દીધું છે પરંતુ મહાવીર વગેરે કઈ થયા જ નથી. નાતિક મતવાળા મિથ્યાદષ્ટિએ તે ગમે તેવા પણ ગપ્પા મારી શકે છે. પરંતુ તેઓને માત્ર એટલું જ પૂછવું જોઈએ કે તારે બાપા છે એ વાતનું તારી પાસે કર્યા પ્રમાણ છે? કેણ કહે છે કે આ તારા બાપા છે? તારી મા તો તેને બનાવે છે જુહુ પણ બેલે છે. આમ કહેશે ત્યારે મહા નાસ્તિક પણ જવાબ નહીં આપે પરંતુ માથુ ખજવાળશે. આ રીતે અભ્યાખ્યાની વૃત્તિવાળાનું નાટક ઘણુ હોય છે. આ સંસાર એ અભ્યાખ્યાનનું ઘણું મોટું ઘર છે. અહીં આવા પ્રકારનું નાટક જ ચાલે છે. સામ્પ્રદાયિક ભેદે પણ ઘણા ઊભા થાય છે. મૂળ ધર્મનું સ્વરૂપ પણ ઘણું વિકૃત કરી નાંખ્યું છે. આથી અભ્યાખ્યાન એ મિથ્યાત્વને મિત્ર છે, અને મૃષાવાદના પાપની અતર્ગત એક શાખા છે. અભ્યાખ્યાની પ્રાયઃ સમ્યકત્વથી દૂર રહે છે, કેમકે સમ્યકત્વ તે સત્યને સત્ય સ્વરૂપમાં જ જોવાની કહેવાની વાત કરે છે જે જેવા છે તેને તેવા જેવા, માનવા અને કહેવા પરંતુ અભ્યાખ્યાન આપણું કરીને ચાલે છે. આથી સ્વરૂપ ઊલટું થઈ જાય છે. વિપરીત-મિથ્યા સ્વરૂપે જોવાનું કહેવાનું અને માનવાનું કામ મિથ્યાત્વી કરે છે. આથી અભ્યાખ્યાનને સમ્યકત્વને મિત્ર ન બતાવતાં મિથ્યાત્વને મિત્ર બતાવ્યું છે. મિથ્યાષ્ટિની દશ સંજ્ઞા અભ્યાખ્યાન જ છે.
અભ્યાખ્યાનમાં બે પ્રકારના આરોપ
દોષારોપણ
ગુણાપણું
દેષારોપણ કરવું એ અભ્યાખ્યાનીનું મુખ્ય કાર્ય છે. જે ચાર નથી તેને ચોર કહે ઘરમાં પિતાની ઘડિયાળ ખેરવાઈ જાય તે નોકરને પકડીને મારે, ધાકધમકી આપવી, આ તે જ ચોરી છે, તું જ ચાર. આમ જ્યારે તમે આરેપ કરે છે ત્યારે તમારી પાસે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org