SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વીની ૧૦ સંજ્ઞાઓ– મિથ્થામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનનાં ભેદ જ ગુણ-અવગુણ ને જે જે કરે પાલટે, તે પામે બહુ ખેદ છે ! આ પાપસ્થાનકમાં મિથ્યાત્વના દસ પ્રકારે બતાવ્યા છે. જે ગુણને અવગુણના રૂપમાં અને અવગુણ-અર્થાત્ દેષને ગુણના રૂપમાં વિપરીત આરોપણ કરીને જુએ છે. આ અભ્યાખ્યાન મિથ્યાત્વનું મૂળરૂપ છે. આથી આવા મિથ્યા વિપરીત વૃત્તિવાળા છે ઘણું દુઃખ પામે છે. તે મિથ્યા-વિપરીત વૃત્તિના દસ નામો નીચે પ્રમાણે છે. (૧) ધર્મને અધર્મ કહે. અને (૨) અધમ ધર્મ માને (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહે , () ઉન્માર્ગને સન્માર્ગ કહે (૫) અસાધુને સાધુ કહેવું. , (૬) સાધુને અસાધુ કહેવું (૭) જીવને અજીવ કહેવું , (૮) અજીવને જીવ કહેવું (૯) સંસારીને મુક્ત કહેવું. ,, (૧૦) મુક્તને અમુક્ત (સંસારી) કહેવું. ધર્મક્ષેત્રમાં અભ્યાખ્યાન અભ્યાખ્યાન ફક્ત સંસારની પ્રવૃત્તિમાં જ હોય છે એવું નથી. ધર્મને ક્ષેત્રમાં પણ આવી વૃત્તિ કામ કરતી હોય છે. આથી અભ્યાખ્યાનના બે ભેદ થાય છે. અહયાખ્યાન નાને સામાન્ય આરોપ મેટે આરોપ ગુજરાતીમાં-આળ અભ્યાખ્યાનની વૃત્તિ ધર્મના ક્ષેત્રમાં, તત્વજ્ઞાનના સિદ્ધાંત ક્ષેત્રમાં પણ કામ કરે છે. આનાથી જીવ ત પર પણ આરોપ કરે છે અને મહાપુરૂષે ઉપર પણ આક્ષેપ કરે છે. ઉપર મિથ્યાત્વની જે દસ સંજ્ઞાઓ બતાવી છે તે આ અભ્યાખ્યાનની અંતર્ગત શા માટે ગણાય છે? કેમકે તેમાં પણ આરોપિત ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy